જોડિયામાં ખાણખનીજ કચેરીના સ્ટાફ સાથે મારામારી

ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, જામનગરની ટીમ દ્વારા ગઈ કાલે જોડિયા પંથકમાં ગેરકાયદેસર ખનિજ વહન અટકાવવા માટે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન…

ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, જામનગરની ટીમ દ્વારા ગઈ કાલે જોડિયા પંથકમાં ગેરકાયદેસર ખનિજ વહન અટકાવવા માટે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ખનિજનું બિનઅધિકૃત પરિવહન કરતા કુલ 8 વાહનો ઝડપી પાડી સીઝ કરવામાં આવ્યા છે. જે મુદ્દામાલની અંદાજિત કિંમત રૂૂ.1.5 કરોડ જેટલી થાય છે.

તપાસ દરમિયાન વાહન નંબર જી.જે.-10 ટીવાય 6100 ના માલિક રઝાક ઉર્ફે એઝાઝ સુમારભાઈ સફિયાએ તપાસ ટીમ સાથે ગેરવર્તન કરી ઉગ્ર બોલાચાલી કરી મારામારી કરી સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરી ફરજમાં રૂૂકાવટ કરી હતી.

ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીની ટીમ દ્વારા જી.જે.10 ટી.વાય. 6100 નંબરનું વાહન જોડિયા પોલીસ સ્ટેશન ખાતે જમા કરી સરકારી ફરજમાં રૂૂકાવટ કરનાર સખ્શ એઝાઝભાઈ વિરૂૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જોડીયાના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.એચ. લાંબરિયા એ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 221,125-2, 352, 301-2 તથા જીપીએકટ કલમ 135 મુજબ ગુનો નોધ્યો છે, અને તપાસ હાથ ધરી છે.
ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ખનિજ ચોરી, ગેરકાયદેસર ખનિજ પરિવહન અને સરકારી ફરજમાં અવરોધ ઊભો કરનાર તત્વો સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.

શ્રમિક મહિલા કામ દરમિયાન બેશુદ્ધ બાદ કરુણ મૃત્યુ
નાગરિકતા. 4, પોલીસ સ્ટેશન અને એક ખાનગી કંપનીમાં કામ દરમિયાન ઉત્તર પ્રદેશના 52 વર્ષીય શ્રમિકનું તબડાની બગડતાં સારવાર દરમિયાન નીપજ આપ્યું સામે આવ્યું છે.
પોલીસના જુઓ મુજબ, ઉત્તરક અવધેસ રામ સુરત યાદવ (ઉ.વ. 52) મૂળ પ્રદેશના સંત કબીર નગર જિલ્લાનાસી હતા અને હાલ નજીકના સ્થાને બેડ સીમ લોકેશન ભાડાના સ્થિર રહેતા હતા. તેઓ ખાનગી કંપનીમાં કામ કરતા હતા.

ગત 2 જુલાઇના રોજ મોટી ખાડી સીમાં તમારી ખાનગી કંપની એરોમેટિક એરિયામાં કામ દરમિયાન તેમને ઉલ્ટી અને સમગ્ર કંપનીઓ સહકર્મચારીઓ દ્વારા મોટી કંપનીની સારવાર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ ગામ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ 194 હેઠળ આકસ્મિક મૃત્યુની નોંધ વધુ તપાસી આગળ ચાલી રહી છે.