જામનગર મહાનગર પાલિકા હસ્તકની શાળા નંબર 19 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી બાળક ને આચાર્ય એ કાન ઉપર બે ફડાકા ઝીંકી દેતા બાળકને સારવાર માટે હોસ્પિટલમાં…
View More ચાલુ ક્લાસે વિદ્યાર્થીએ લઘુશંકા કરવા જવાનું કહેતા આચાર્યએ તમાચા ઝીંક્યાjamnagar
મોડેલ સ્ટેટ ગુજરાતમાં ખેડૂતો માટે વર્ષોથી પાકવીમા યોજના બંધ
ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY) અમલમાં ન હોવાના મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે દાવો…
View More મોડેલ સ્ટેટ ગુજરાતમાં ખેડૂતો માટે વર્ષોથી પાકવીમા યોજના બંધકરોડોના GST કૌભાંડમાં જામનગરની બ્રાસપાર્ટસની 5 પેઢીની મિલકતો જપ્ત
20થી વધુ સ્થળોએ દરોડા બાદ મેગા કાર્યવાહી, કારખાના-ઇન્ડસ્ટ્રીયલ શેડ-વાડી-મકાન સહિત કરોડોની સંપત્તિ ટાંચમાં લેવાઇ જામનગરમાં કરોડો રૂૂપિયાના બોગસ બિલિંગ અને જીએસટી કરચોરીના સંગઠિત નેટવર્ક…
View More કરોડોના GST કૌભાંડમાં જામનગરની બ્રાસપાર્ટસની 5 પેઢીની મિલકતો જપ્તમોટીખાવડી પાસે બે કાર મોરેમોરો આવી ગયા બાદ ચાલકો વચ્ચે બઘડાટી
જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ મથક વિસ્તારમાં મોટીખાવડી ગામના ગેઇટ નજીક બે કારચાલકો વચ્ચેની તકરારની ઘટનાને પગલે બંને પક્ષોની સામસામી ફરિયાદ અંગેના ગુનાઓ નોંધવામાં આવ્યા…
View More મોટીખાવડી પાસે બે કાર મોરેમોરો આવી ગયા બાદ ચાલકો વચ્ચે બઘડાટીજામનગરમાં ટ્રક ઘોડો થઇ ગયો
જામનગર શહેરના અન્નપૂર્ણા ચોકડી વિસ્તારમાં રવિવારે સવારે એક વિચિત્ર અને રોમાંચક ઘટના સર્જાઈ હતી. જામનગર મહાનગરપાલિકા માટે બહારથી મંગાવવામાં આવેલું ભારે હાઈડ્રોલિક મશીન ટ્રકમાંથી નીચે…
View More જામનગરમાં ટ્રક ઘોડો થઇ ગયોજામનગર શહેરમાં ફાયર એનઓસી વિના ચાલતા વધુ ત્રણ ટ્યુશન ક્લાસ સીલ
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટીમે ત્રણ દિવસના વિરામ બાદ આજે ફરીથી ટ્યુશન કલાસમાં ફાયર સલામતી અંગેની ચકાસણીની ઝુંબેશ શરૂૂ કરી હતી. આ દરમિયાન શહેરના…
View More જામનગર શહેરમાં ફાયર એનઓસી વિના ચાલતા વધુ ત્રણ ટ્યુશન ક્લાસ સીલજામનગરમાં કારે રિક્ષા સહિત પાંચ વાહનને ફંગોળ્યા
જામનગરના પંચેશ્વર ટાવર નજીક એક ક્રેટા કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બનેલી કાર રસ્તા પર પાર્ક કરાયેલા 4 થી 5…
View More જામનગરમાં કારે રિક્ષા સહિત પાંચ વાહનને ફંગોળ્યાજામનગરમાં વિદ્યાર્થિની સાથે વાતો કરતાં વિદ્યાર્થી પર હુમલો
જામનગર શહેરના ન્યૂ 80 ફૂટ રોડ વિસ્તારમાં દીકરી સાથે વાતચીત અને અભ્યાસમાં મદદ કરવાના મુદ્દે એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદના આધારે સિટી…
View More જામનગરમાં વિદ્યાર્થિની સાથે વાતો કરતાં વિદ્યાર્થી પર હુમલોપીપરટોડાની સીમમાંથી ખનીજ ચોરી ઝડપાઈ ; રૂૂ.88 લાખનો મુદ્દામાલ કબજે
જામનગર તાલુકાના પીપરટોડા ગામની સીમ માંથી પોલીસે ખનીજ ચોરી ઝડપી પાડી રૂૂ 88 લાખ નો મુદામાલ કબજે કર્યો છે. બે નંગ જે.સી.બી. તથા ચાર નંગ…
View More પીપરટોડાની સીમમાંથી ખનીજ ચોરી ઝડપાઈ ; રૂૂ.88 લાખનો મુદ્દામાલ કબજેજામનગરના ઔદ્યોગિક વિસ્તારમાં 5 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ
જામનગર નજીક આવેલા એક ઔદ્યોગિક વિસ્તાર સાથે સંકળાયેલા ગામમાં દહેતા એક શ્રમિક પરિવારની પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાની ગંભીર ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં…
View More જામનગરના ઔદ્યોગિક વિસ્તારમાં 5 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ