બર્ધન ચોકમાંથી દબાણો હટાવાતા વિસ્તાર ચકચકાટ બન્યો

હંગામી પોલીસ ચોકી ઊભી કરવા ઓટલો તોડી પડાયો: 12 રેંકડી કબજે કરાઇ જામનગરમાં બર્ધન ચોક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા ના નિવારણ માટે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર છેલ્લા…

View More બર્ધન ચોકમાંથી દબાણો હટાવાતા વિસ્તાર ચકચકાટ બન્યો

યુવતી સાથે ભાગી છૂટેલા યુવાનના પિતરાઇભાઇ -માતા ઉપર હુમલો

જામનગરમાં નંદનવન પાર્ક વિસ્તારમાં રહેતો એક યુવાન પોતાની પ્રેમિકાને ભગાડી ગયા બાદ પ્રેમીની માતા અને પિતરાઈ ભાઈને ભોગવવાનો વારો આવ્યો છે. પ્રેમિકાના પરિવારના ચાર સભ્યોએ…

View More યુવતી સાથે ભાગી છૂટેલા યુવાનના પિતરાઇભાઇ -માતા ઉપર હુમલો

જોડિયામાં ઇકો ગાડી મુદ્દે વૃદ્ધ પર હુમલો, હોસ્પિટલમાં દાખલ

  જામનગર જિલ્લાના જોડિયા ગામમાં એક ચોંકાવનારી ઘટનામાં ઇકો ગાડી ચલાવવા બાબતે ઇશાક (ઉર્ફે માલમ) સુમારભાઈ ખીચડી (ઉ.વ. 49) નામના વ્યક્તિ પર ધોકા અને પાઇપ…

View More જોડિયામાં ઇકો ગાડી મુદ્દે વૃદ્ધ પર હુમલો, હોસ્પિટલમાં દાખલ

શંકર ટેકરી વિસ્તારમાં વેપારીના બે શેડ ખરીદવાના બહાને 1.40 કરોડની ઠગાઇ

જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા મહાજન વેપારીના બે શેડ ખરીદવાના બહાને જામનગરના શક્તિ ગ્રહ ઉદ્યોગના સંચાલક બે ભાઈઓએ બે વર્ષથી રૂૂપિયા નહીં ચૂકવી એક…

View More શંકર ટેકરી વિસ્તારમાં વેપારીના બે શેડ ખરીદવાના બહાને 1.40 કરોડની ઠગાઇ

બર્ધન ચોક વિસ્તારમાં મ્યુનિ. કમિશનર અને એસ.પી.ની સ્થળ મુલાકાત બાદ એસ્ટેટ શાખા ત્રાટકી

14 રેંકડી- 4 કેબિનો સહિતની સામગ્રી કબજે કરી પથારાવાળાઓને હટાવાયા જામનગરના બર્ધનચોક વિસ્તારમાં કાયમી રેકડીઓના જંગલ અને પથારા વાળાઓના ત્રાસને લઈને ગઈકાલે મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.…

View More બર્ધન ચોક વિસ્તારમાં મ્યુનિ. કમિશનર અને એસ.પી.ની સ્થળ મુલાકાત બાદ એસ્ટેટ શાખા ત્રાટકી

જોડિયાના કેશિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત: બે મોત

ટ્રેકટરચાલકની ઘરપકડ કરતી પોલીસ જામનગર જિલ્લાના જોડિયા નજીક કેસિયા ગામ પાસે પરમદિને સાંજે કાર અને ટ્રેક્ટર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતાફે, અને બે વ્યક્તિના અંતરિયાળ…

View More જોડિયાના કેશિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત: બે મોત

ધ્રોલ પંથકમાં 500 કિલો વીજતારની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

ચોરાઉ માલ સહિતની મતા કબજે કરાઇ જામનગર જિલ્લા નાં ધ્રોલ પંથક મા દસેક દિવસ પહેલા 500 કિલો વીજ તાર ની ચોરી થવા પામી હતી. આ…

View More ધ્રોલ પંથકમાં 500 કિલો વીજતારની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

શહેરના વિવિધ વિસ્તારમાં ભરાતી ગુજરી બજાર રંગમતી નદીના પટમાં ખસેડાશે

મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં રૂ. 3.42 કરોડના વિકાસ કામોને બહાલી જામનગર મહાનગર-5ાલિકાની સ્થાયી સમિતિ ની આજે મળેલી બેઠક માં વિવિધ વિકાસ કાર્યો માટે કુલ રૂૂ.…

View More શહેરના વિવિધ વિસ્તારમાં ભરાતી ગુજરી બજાર રંગમતી નદીના પટમાં ખસેડાશે

પ્રદર્શન ગ્રાઉન્ડમાં પ્લેનેટ પરેડ નિદર્શન કાર્યક્રમ અંગે રૂપરેખા તૈયાર કરાઈ

જામનગરના પ્રદર્શન મેદાનમાં મેઝિક શો ની બાજુમાં આગામી તા. 24મી જાન્યુઆરી ના રોજ સાંજે 7.00 વાગ્યા થી રાત્રી ના 9.00 વાગ્યા સુધીના સમય ગાળા દરમિયાન…

View More પ્રદર્શન ગ્રાઉન્ડમાં પ્લેનેટ પરેડ નિદર્શન કાર્યક્રમ અંગે રૂપરેખા તૈયાર કરાઈ

લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવાયેલા 20 હાથીઓને વનતારામાં મળશે નવું જીવન

દીર્ઘદૃષ્ટા પરોપકારી અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા અરુણાચલ પ્રદેશની શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી મુક્ત કરાયેલા 20 હાથીઓ – 10 નર, 8…

View More લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવાયેલા 20 હાથીઓને વનતારામાં મળશે નવું જીવન