ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. રવિવારે રાત્રે રાયબરેલીમાં ગંગા એક્સપ્રેસ-વે પર એક બેકાબૂ કારે 7 યુવતીઓને કચડી નાખી હતી. જેમાંથી એક કિશોરી…
View More ઉત્તર પ્રદેશમાં ગમખ્વાર અક્સ્માત: ગંગા એક્સપ્રેસ-વે પર કારે 7 યુવતીઓને કચડી, 4ના મોતaccident news
મોરબીના લાલપર પાસે ક્ધટેનર અડફેટે ટ્રકચાલક વૃધ્ધનું મોત
મોરબીમાં રહેતાં વૃધ્ધ પેટલાદથી ટ્રકમાં લાકડા ભરી મોરબી આવતા હતાં ત્યારે લાલપર પાસે ટ્રક ક્ધટેનર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા ટ્રક ચાલક વૃધ્ધે…
View More મોરબીના લાલપર પાસે ક્ધટેનર અડફેટે ટ્રકચાલક વૃધ્ધનું મોતઆંધ્રપ્રદેશમાં ભયાનક અકસ્માત: ડ્રાઈવરને ઝોકું આવી જતા કાર ટ્રક સાથે અથડાઈ, છ લોકોના મોત
આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં એક ભયાનક માર્ગની ઘટના બની છે. એક કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં છ લોકોના મોત થયા છે. ડ્રાઈવરને ઝોકું…
View More આંધ્રપ્રદેશમાં ભયાનક અકસ્માત: ડ્રાઈવરને ઝોકું આવી જતા કાર ટ્રક સાથે અથડાઈ, છ લોકોના મોતઠેબા ચોકડી પાસે ડમ્પર અને બે બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત, એકનું મોત
ધાયલને સારવારમાં ખસેડાયા: ડમ્પર ચાલક ફરાર થતા શોધખોળ જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર ઠેબા ચોકડી નજીક ગઈ કાલે સાંજે એક ડમ્પર અને બે બાઈક વચ્ચે…
View More ઠેબા ચોકડી પાસે ડમ્પર અને બે બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત, એકનું મોતવાંકાનેર પાસે ટ્રક અડફેટે પિતા-પુત્રીનુ મોત: માતા-પુત્રીની હાલત ગંભીર
રાતીદેવડીનુ દંપતી બંને પુત્રીને લઇ સાતમી એનિવર્સરીએ સાસુના આશીર્વાદ લઇ પરત ફરતા ધટી વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર હસનપર ઓવરબ્રિજ પાસે બાઈકમાં પસાર થતાં…
View More વાંકાનેર પાસે ટ્રક અડફેટે પિતા-પુત્રીનુ મોત: માતા-પુત્રીની હાલત ગંભીરજોડિયાના કેશિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત: બે મોત
ટ્રેકટરચાલકની ઘરપકડ કરતી પોલીસ જામનગર જિલ્લાના જોડિયા નજીક કેસિયા ગામ પાસે પરમદિને સાંજે કાર અને ટ્રેક્ટર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતાફે, અને બે વ્યક્તિના અંતરિયાળ…
View More જોડિયાના કેશિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત: બે મોતમેટોડાના લોધિકામાં બાઇક ઝાડ સાથે અથડાતાં બે યુવકને ઇજા
સાયલાના નીનામાં સગીર અને સાવરકુંડલાના દેતળતામાં યુવાન લીમડા પરથી પટકાયા લોધીકાના મેટોડામા બાઇક ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમા બે શ્રમીક યુવકોને ઇજા પહોંચી…
View More મેટોડાના લોધિકામાં બાઇક ઝાડ સાથે અથડાતાં બે યુવકને ઇજા