જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂૂ અને બિયરમાં જથ્થા સાથે એક શખ્સ ને ઝડપી લીધો છે. જેની…
View More જૂના રેલવે સ્ટેશન નજીકથી વિદેશી દારૂ અને બિયર સાથે એક ઝડપાયોjamnagar
રાંદલનગરમાં નરાધમ શખ્સ દ્વારા ગાયમાતા સાથે અભદ્ર વર્તન
જામનગરના રાંદલ નગર વિસ્તારમાં આવેલી સ્કૂલ પાસે રામ નવમીના પવિત્ર તહેવારના દિવસે એક નરાધમ શખ્સ દ્વારા ગાયમાતા સાથે દુષ્કર્મ કર્યા અંગેના સીસીટીવી ફૂટેજ મળ્યા છે,…
View More રાંદલનગરમાં નરાધમ શખ્સ દ્વારા ગાયમાતા સાથે અભદ્ર વર્તનદરેડ જીઆઇડીસીમાં કારખાનામાં પરપ્રાંતીય યુવકનો ફાંસો ખાઇ આપઘાત
જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં પરપ્રાંતિય શ્રમિક તરુણે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લેતાં પોલીસ તંત્ર દોડતું થયું છે. આ બનાવની…
View More દરેડ જીઆઇડીસીમાં કારખાનામાં પરપ્રાંતીય યુવકનો ફાંસો ખાઇ આપઘાતવનતારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ મિશનને લઈને તૈયાર, નવી વેબસાઈટનું અનાવરણ
આગામી દિવસોમાં વેબસાઈટ પર વિવિધ પ્રજાતિઓ, તેમના રહેઠાણો, આહાર, સંભાળની જરૂરિયાતો અને બચાવ પ્રયાસોની ઉંડાણ પૂર્વક વિગતો મુકાશે વનતારાના સ્થાપક અને સ્વપ્નદૃષ્ટા પરોપકારી અનંત…
View More વનતારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ મિશનને લઈને તૈયાર, નવી વેબસાઈટનું અનાવરણજિલ્લાના સાત પોલીસ ઇન્સ્પેકટરની જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આંતરિક ફેર બદલી
જામનગરના એસ.પી. દ્વારા જિલ્લાના પોલીસ તંત્રમાં ફરીથી ગંજીપો ચીપવામાં આવ્યો છે, અને જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા 7 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક ફેરબદલીઓ કરી…
View More જિલ્લાના સાત પોલીસ ઇન્સ્પેકટરની જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આંતરિક ફેર બદલીસગીરા સાથે દુષ્કર્મના આરોપીને ફટકારી 20 વર્ષની સજા
જામનગર ની પોકસો અદાલતે સગીરા સાથે ના દુષ્કર્મના કેસમાં આરોપી ને ભારતીય દંડ સંહિતા ની તથા પોકસો એકટ ની અલગ અલગ કલમો હેઠળ 20 વર્ષ…
View More સગીરા સાથે દુષ્કર્મના આરોપીને ફટકારી 20 વર્ષની સજાવીજરખી પાસે પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમી જેલ હવાલે
જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર વિજરખી પાસે કમ્પાસ જીપ ની ઠોકરે કચડાવી નાખી બુલેટ ચાલક યુવાન ની હત્યા નિપજાવવા અંગેના પ્રકરણમાં પકડાયેલી બેવફા પત્ની અને…
View More વીજરખી પાસે પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમી જેલ હવાલેબર્ધન ચોકમાં ફરીથી રેંકડી-પથારાના દબાણ પર મનપા ત્રાટકતાં નાસભાગ
જામનગર ના બર્ધન ચોક વિસ્તારમાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા દબાણ હટાવવા માટે કડક હાથે કામ લેવાઈ રહ્યું છે, અને મહાનગરપાલિકા અને પોલીસ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત…
View More બર્ધન ચોકમાં ફરીથી રેંકડી-પથારાના દબાણ પર મનપા ત્રાટકતાં નાસભાગનવાગામ ઘેડમાં સગાઇ તૂટ્યા બાદ ફરી સંબંધ નહીં થતા યુવતીનો આપઘાત
જિંદગી ટુંકાવી લેતા પરિવારમાં શોક જામનગરના નવાગામ ઘેડ- મધુરમ સોસાયટી વિસ્તારમાં રહેતી પ્રિયાબેન મનોજ ગીરી ગોસ્વામી નામની 21વર્ષ બાબાજી યુવતી એ ગઈકાલે પોતાના ઘેર દુપટ્ટા…
View More નવાગામ ઘેડમાં સગાઇ તૂટ્યા બાદ ફરી સંબંધ નહીં થતા યુવતીનો આપઘાતકોર્ટમાં મુદતમાં આવેલા ધ્રોલના વૃદ્ધનું હાર્ટએટેકથી મોત
જામનગર ની અદાલતમાં પોતાની મુદ્દતમાં આવેલા ધ્રોળના એક બુઝુર્ગ ને એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને અદાલત પરિસરમાં જ બેશુદ્ધ બન્યા બાદ સારવાર…
View More કોર્ટમાં મુદતમાં આવેલા ધ્રોલના વૃદ્ધનું હાર્ટએટેકથી મોત