જામનગર શહેરમાં સોશ્યલ મીડીયામાં તલવાર-એરગન સાથેની રીલ બનાવીને સોરયલ મીડીયામાં વાયરલ કરનાર બે શખ્સોને ભારે પડ્યું છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ની ટિમને ધ્યાનમાં…
View More એરગન-તલવાર સાથેની રીલ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવી બે શખ્સોને ભારે પડીjamnagar
જામ આંબરડી ગામના વેપારી સાથે રૂા.3.86 લાખની ઠગાઇ
જામનગરના ગોકુલ નગર નજીક સરદાર પાર્ક-1 માં રહેતા અને જામજોધપુર તાલુકાના જામ આંબરડી ગામની સીમ વિસ્તારમાં લાઈન સ્ટોનની ખાણ ધરાવતા વેપારી તેજુ સ્વામી બજરંગીલાલ…
View More જામ આંબરડી ગામના વેપારી સાથે રૂા.3.86 લાખની ઠગાઇમનપાની એસ્ટેટ શાખાનો સપાટો: શહેરના ગુલાબ નગરથી ટાઉનહોલ સુધીના અનેક દબાણો દૂર કરાયા
જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને ગઈકાલે ગુલાબ નગર થી ટાઉનહોલ સુધીના માર્ગ પરથી સંખ્યાબંધ દૂર…
View More મનપાની એસ્ટેટ શાખાનો સપાટો: શહેરના ગુલાબ નગરથી ટાઉનહોલ સુધીના અનેક દબાણો દૂર કરાયાફલ્લા પાસે બે બાઈક અથડાતા પતિની નજર સામે પત્નીનું મોત
જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના વાડી વિસ્તારમાં રહેતા અને ખેતમજુરી કામ કરતા બદીયાભાઇ દિતીયાભાઈ માવી નામનો પરપ્રાંતિય શ્રમિક અને તેના પત્ની મીનાબેન બન્ને બાઈક પર ફલ્લા…
View More ફલ્લા પાસે બે બાઈક અથડાતા પતિની નજર સામે પત્નીનું મોતદેશી દારૂના વ્યાપક દરોડા, 14 મહિલા સામે ગુનો નોંધાયો
જામનગર શહેર ના સીટી સી. ડીવી પોલીસ પો.સ્ટે.વિસ્તાર હેઠળ ના જાગૃતીનગર, વુલનમીલ ફાટક ખુલ્લી ફાટક , ગણપતનગર , બાવરીવાસમા દેશી દારૂૂ દુષણ દુર કરવા માટે…
View More દેશી દારૂના વ્યાપક દરોડા, 14 મહિલા સામે ગુનો નોંધાયોજિલ્લામાં તા.22 એપ્રિલ સુધી પોષણ પખવાડિયાની ઉજવણી કરાશે
બાળ તુલા, ગૃહ મુલાકાત, તંદુરસ્ત આહાર પ્રથાઓ વિશે જાગૃતિ શિબિર, બાળકોમાં સ્થૂળતા દૂર કરવા અંગેની વિવિધ પ્રવૃત્તિઓ સહિતના કાર્યક્રમો યોજાશે જામનગર જિલ્લામાં આગામી તા.22 એપ્રિલ,…
View More જિલ્લામાં તા.22 એપ્રિલ સુધી પોષણ પખવાડિયાની ઉજવણી કરાશેએસટીની ખખડધજ હાલત: સલામત સવારી સામે ઉઠતા સવાલો, મુસાફરો જોખમી મુસાફરી કરવા મજબૂર
ડેપોની 257 બસ પૈકી 99 બસ અતિ ખખડધજ: નિર્ધારિત કિલોમીટર કરતાં વધુ ચાલેલી બસોમાં લોકોની જોખમી મુસાફરી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનું સૂત્ર સલામત સવારી,…
View More એસટીની ખખડધજ હાલત: સલામત સવારી સામે ઉઠતા સવાલો, મુસાફરો જોખમી મુસાફરી કરવા મજબૂરરાંદલનગરમાં ગૌમાતા પર અત્યાચાર કરનાર નરાધમ શખ્સની અટકાયત
જામનગરના રાંદલ નગર વિસ્તારમાં રામ નવમીના પવિત્ર તહેવારના દિવસે ગાયમાતા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શખ્સ ને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો છે. જામનગરના રાંદલ…
View More રાંદલનગરમાં ગૌમાતા પર અત્યાચાર કરનાર નરાધમ શખ્સની અટકાયતતંત્રની ધૃતરાષ્ટ્રનીતિ: જાહેર માર્ગો પર બેફામ દબાણ યથાવત
શહેરને દબાણમુકત કરવાના અભિયાનનું સૂરસૂરિયુ: કથિત હપ્તાખોરીના કારણે દબંગાઇથી થતું દબાણ: બેડી ગેઇટ, ટાઉન હોલ, દીપક ટોકિઝ, ત્રણબત્તીમાં ખડકલા યથાવત જામનગર શહેરમાં જાહેર માર્ગો પર…
View More તંત્રની ધૃતરાષ્ટ્રનીતિ: જાહેર માર્ગો પર બેફામ દબાણ યથાવતબેડના યુવાનનું એટીએમ કાર્ડ બદલી ખાતામાંથી 40,000 ઉપાડી લેવાયા
માતાની સારવાર માટે જામનગર આવેલા યુવાને શખ્સની મદદ માંગતાં ચીટીંગનો ભોગ બન્યો જામનગર નજીક બેડ માં રહેતો એક યુવાન પોતાની માતાની સારવાર કરાવવા માટે જામનગર…
View More બેડના યુવાનનું એટીએમ કાર્ડ બદલી ખાતામાંથી 40,000 ઉપાડી લેવાયા