શહેરીજનોએ સરકારની અપીલને સફળ બનાવી : બ્લેક આઉટ અગાઉની મોકડ્રીલ પણ સફળ રહી:અસરગ્રસ્ત સ્થળોએ ઘાયલ થયેલ નાગરિકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી અન્ય નાગરિકોને સુરક્ષિત આશ્રય સ્થાન…
View More હાલારમાં સ્વયંભૂ અંધારપટ્ટ છવાયો: મકાન-દુકાનોની લાઇટો બંધjamnagar
અંધાશ્રમ આવાસમાં મહિલા પર ચારિત્ર્યની શંકા કરી પડોશી માતા-પુત્રનો હુમલો
જામનગરમાં અંધ આશ્રમ આવાસ કોલોની વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને એક મહિલા પર તેના પાડોશમાં રહેતી મહિલા અને તેના પુત્ર એ…
View More અંધાશ્રમ આવાસમાં મહિલા પર ચારિત્ર્યની શંકા કરી પડોશી માતા-પુત્રનો હુમલોમયૂર ગ્રીન્સ પાર્ક સોસાયટી નજીક ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ
જામનગર શહેર ના મયુર ગ્રીન્સ પાર્ક સોસાયટી નજીક મુખ્ય માર્ગ પર સિટી એ ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર નિકુંજસિંહ ચાવડા દ્વારા સર્વેલન્સ સ્કવોડ ટીમ ની ટુકડી…
View More મયૂર ગ્રીન્સ પાર્ક સોસાયટી નજીક ટ્રાફિક ડ્રાઈવ યોજાઈગુલાબ એવન્યુમાં પરિણીતા અને તેના પુત્ર પર પતિ-સાસરિયાનો હુમલો
જામનગરમાં સરું સેક્સન રોડ પર ગુલાબ એવન્યુમાં રહેતી વેજલબેન ભાવિકભાઈ શાહ નામની 42 વર્ષની વણીક મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર ઋષભ ઉપર લાકડી…
View More ગુલાબ એવન્યુમાં પરિણીતા અને તેના પુત્ર પર પતિ-સાસરિયાનો હુમલોજી.જી. હોસ્પિટલમાં SI પર હુમલો કરી મહિલાએ ફિનાઈલ ગટગટાવ્યું
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના સફાઈ કર્મચારીના જમાદાર ની કચેરીમાં ઘૂસી જઈ હંગામો મચાવવા અંગેના પ્રકરણમાં અને એસ.આઈ. સહિત ત્રણ વ્યક્તિઓ પર હુમલો કરી…
View More જી.જી. હોસ્પિટલમાં SI પર હુમલો કરી મહિલાએ ફિનાઈલ ગટગટાવ્યુંતળાવ ગેટ નંબર 6 પાસે મહાનગરપાલિકાના ગોડાઉનમાં આગ
સદ્ભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહીં, માલ સામાનને નુકસાની જામનગર શહેરના ગોવાળની મસ્જિદ નજીક તળાવ ગેટ નંબર છ પાસે આવેલ મહાનગરપાલીકાના સ્ટોર રૂૂમના ગોડાઉનમાં આગ લાગી…
View More તળાવ ગેટ નંબર 6 પાસે મહાનગરપાલિકાના ગોડાઉનમાં આગસંભવિત યુદ્ધની સ્થિતિ સામે નાગરિકોને સજ્જ કરવા મેગા મોકડ્રિલ
આજે સાંજે 4 થી 8 વાગ્યા સુધી નાગરિક સંરક્ષણ મોકડ્રિલ, રાત્રે 8થી 8.30 બ્લેકઆઉટ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી…
View More સંભવિત યુદ્ધની સ્થિતિ સામે નાગરિકોને સજ્જ કરવા મેગા મોકડ્રિલરાજાશાહીના સમયનો માર્ગ બંધ કરાતા વિવાદ, ખેડૂતોએ કરી જાહેર હિતની અરજી
હરીપર, મોટી વેરાવળ (રામપર) ને જોડતો જૂનો માર્ગ ખૂલ્લો કરાવવા કલેકટર, મામલતદારને રજૂઆત, પંચાયતોના ઠરાવો સામેલ જામનગર નજીકના હરીપર, મોટી વેરાવળ અને રામપર ગામોને જોડતા…
View More રાજાશાહીના સમયનો માર્ગ બંધ કરાતા વિવાદ, ખેડૂતોએ કરી જાહેર હિતની અરજીરબ્બાની પાર્કમાં કચરાની ગાડીએ બે વર્ષની બાળકીને ઠોકરે લેતા ઇજા
સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ જામનગરમાં કાલાવડનાકા બહાર રબ્બાની પાર્ક વિસ્તારમાં આજે બપોરના સમયે જામનગર મહાનગરપાલિકાની જી.જે. 10 ટી.એક્સ. 3321 નંબરની કચરા ગાડીએ ત્યાં રમી રહેલી…
View More રબ્બાની પાર્કમાં કચરાની ગાડીએ બે વર્ષની બાળકીને ઠોકરે લેતા ઇજારિક્ષાચાલકે છેડતી કરતા પેસેન્જર યુવતીએ જાહેરમાં જ લમધારી નાખ્યો
બી ડિવિઝનમાં ફરિયાદ કરતા અટકાયત કરાઇ જામનગરમાં ટાઉનહોલ જેવા ભરચકક વિસ્તારમાં ભીડભંજન મહાદેવના મંદિરની સામેના ભાગમાંથી પસાર થઈ રહેલી એક રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલી એક…
View More રિક્ષાચાલકે છેડતી કરતા પેસેન્જર યુવતીએ જાહેરમાં જ લમધારી નાખ્યો