Site icon Gujarat Mirror

મયૂર ગ્રીન્સ પાર્ક સોસાયટી નજીક ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ

 

જામનગર શહેર ના મયુર ગ્રીન્સ પાર્ક સોસાયટી નજીક મુખ્ય માર્ગ પર સિટી એ ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર નિકુંજસિંહ ચાવડા દ્વારા સર્વેલન્સ સ્કવોડ ટીમ ની ટુકડી સાથે રાખી ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી જેમાં ફેન્સી નંબર પ્લેટ, લાયસન્સ વિના સવારી, ત્રિપલ સવારી, સ્ટંટ કરી ભયજનક સવારી, અને નશા ની હાલતે સવારી, જેવી બાબતે ચેકીંગ હાથ ધરાયું જેમાં અનેક ચાલકો દંડાયા અને કેટલાક વાહનો ડિટેઈન કરાયા જેમાં એકની નશા ની હાલતે સવારી કરવાના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી કાયદા નું ભાન કરાવવામાં આવ્યું.

Exit mobile version