મુસાફરોના મોબાઈલ, એટીએમ કાર્ડ તેમજ પાસવર્ડ મેળવી ટોળકી ઠગાઈ કરતી રાજકોટ, જામનગર, કચ્છ અને ઉત્તરપ્રદેશમાં 10 ગુના આચર્યાની કબૂલાત શહેરના રેલવે મથક સહિત રાજ્યના જુદા-જુદા…
View More રાજકોટ-ગાંધીધામમાં રેલવે ટિકિટ ક્ધફર્મના બહાને ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈjamnagar
જૂના જર્જરિત પમ્પિંગ સ્ટેશનનું ડિમોલિશન
જામનગર શહેર ના રામેશ્વર નગર નજીક નવજીવન સોસાયટી માં જૂનું પંપિંગ સ્ટેશન અને વોર્ડ ઓફિસ ને મહાનગરપાલિકા ની એસ્ટેટ શાખા દ્વારા આજે ડિમોલેશન કરવામાં આવી…
View More જૂના જર્જરિત પમ્પિંગ સ્ટેશનનું ડિમોલિશનજામનગર મનપા દ્વારા રસ્તો પહોળો કરવા માટે ત્રણ વૃક્ષોનું છેદન કરાયું
જામનગર મહાનગરપાલિકા દ્વારા તળાવની પાળ પર જંગલેશ્વર મહાદેવ મંદિર પાસેનો રસ્તો પહોળો કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હાલ ત્યાં નવુ સાયન્સ સેન્ટર…
View More જામનગર મનપા દ્વારા રસ્તો પહોળો કરવા માટે ત્રણ વૃક્ષોનું છેદન કરાયુંજામનગરમાં ટ્રક ક્લીનર ઉપર જૂની અદાવતમાં હુમલો
જામનગરમાં ગુલાબનગર નજીક હુસેની ચોક માં રહેતા અને ટ્રકમાં ક્લીનર તરીકે નોકરી કરતા સમીર ઇસ્માઈલભાઈ ગજીયા નામના 18 વર્ષના વાઘેર યુવાને પોતાના ઉપર લાકડી વડે…
View More જામનગરમાં ટ્રક ક્લીનર ઉપર જૂની અદાવતમાં હુમલોશિવરાજપુરના યુવિકા રિસોર્ટમાંથી 24.80 લાખની વીજ ચોરી ઝડપાઇ
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર વિસ્તારમાં આવેલા એક રિસોર્ટમાં પહોંચી ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને રિસોર્ટમાંથી 24 લાખ 80…
View More શિવરાજપુરના યુવિકા રિસોર્ટમાંથી 24.80 લાખની વીજ ચોરી ઝડપાઇ50 હજારના 80 હજાર ચૂકવ્યા છતાં વ્યાજખોરે વધુ 25 હજારની માગણી કરી
જામનગર શહેર અને જિલ્લામાં વ્યાજખોરી નું દુષણ વધી ગયું છે, અને વધુ એક મહિલા વ્યાજખોરની ચૂંગાલમાં ફસાઈ ગઈ હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જામનગરના પવનચક્કી…
View More 50 હજારના 80 હજાર ચૂકવ્યા છતાં વ્યાજખોરે વધુ 25 હજારની માગણી કરીજામનગરના મેઘપરમાંથી ચાર મહિના પહેલાં સગીરાનું અપહરણ કરનાર આરોપી હૈદરાબાદમાંથી ઝડપાયો
જામનગર જિલ્લાના મેઘપર પડાણા વિસ્તારમાંથી આજથી ચાર મહિના પહેલા એક સગીરાનું અપહરણ થયું હતું,જે અંગે પડાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે સગીરાને ઉઠાવી જનાર…
View More જામનગરના મેઘપરમાંથી ચાર મહિના પહેલાં સગીરાનું અપહરણ કરનાર આરોપી હૈદરાબાદમાંથી ઝડપાયોડિફેન્સ કોલોની વિસ્તારમાં યુવકનો ફાંસો ખાઇ આપઘાત
પોલીસ દ્વારા પરિવારજનોની પૂછપરછ જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતા અને ધોબી કામ કરતા અનિલ શિવલાલભાઈ રાઠોડ નામના 41 વર્ષના ધોબી યુવાને કોઈ અગમ્ય કારણસર પોતાના…
View More ડિફેન્સ કોલોની વિસ્તારમાં યુવકનો ફાંસો ખાઇ આપઘાતજામનગરના આશાસ્પદ સીંધી યુવાને ગૃહ કંકાસથી કંટાળી કરેલો આપઘાત
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા આશાસ્પદ સિંધી યુવાને પોતાની સાસુના કથિત ત્રાસ ના કારણે વિષપાન કરી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં…
View More જામનગરના આશાસ્પદ સીંધી યુવાને ગૃહ કંકાસથી કંટાળી કરેલો આપઘાતઆઈફોનની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરતા પાંચ મોબાઇલના વિક્રેતાઓ સામે ગુનો નોંધાયો
જામનગર શહેરમાં ટાઉનહોલ સર્કલ સહિતના આસપાસના વિસ્તારમાં આવેલી મોબાઇલ વિક્રેતાઓની અનેક દુકાનોમાં ગઈકાલે આઈફોન કંપનીના પ્રતિનિધિની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને આઈફોન મોબાઈલ ની ડુપ્લીકેટ…
View More આઈફોનની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરતા પાંચ મોબાઇલના વિક્રેતાઓ સામે ગુનો નોંધાયો