વિપક્ષે માગ્યો પ્રિ-મોન્સૂન કામગીરીનો હિસાબ: સ્ટાફ સિલેકશન અને કોલેજ મેનેજમેન્ટ બોર્ડમાં ‘અંગત’ માનીતાઓને ગોઠવી દેવાયા હોવાનો કોંગ્રેસનો આક્રોશ જામનગર મહાનગરપાલિકાની વિવિધ પેટા સમિતિ ની રચના…
View More જા.મ્યુ.કો.નું બોર્ડ મળ્યું; પેટા સમિતિઓની રચના, ટીપી સ્કીમના હેતુફેરમાં વિપક્ષ આક્રમકjamnagar
જામનગરમાં આદર્શ સ્મશાન નજીક મનપાની જમીન પરથી ચાર દબાણવાળા મકાનો દૂર કરાયા
જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના આદર્શ સ્મશાન નજીક કેનાલ કાંઠે આવેલી મહાનગરપાલિકાની જમીન પર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉ નોટિસ…
View More જામનગરમાં આદર્શ સ્મશાન નજીક મનપાની જમીન પરથી ચાર દબાણવાળા મકાનો દૂર કરાયાજામનગરમાં વેપારીએ સાતમા માળેથી કૂદી કરેલો આપઘાત
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા ડિવાઇન કોમ્પ્લેક્સમાં આજે સોમવારે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, કોમ્પ્લેક્સમાં આવેલ ’હોકો આઈસ્ક્રીમ પાર્લર’ ના…
View More જામનગરમાં વેપારીએ સાતમા માળેથી કૂદી કરેલો આપઘાતચોમાસું ફરી જામ્યું : 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં 6 ઈંચ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ કરી છે, જેના કારણે કુલ 111 તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ…
View More ચોમાસું ફરી જામ્યું : 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં 6 ઈંચદેશના પ્રથમ ઓર્બિટલ રોકેટ લોન્ચ કરનાર એરોસ્પેસ ટીમમાં જામનગરની દીકરીનો સિંહફાળો
જામનગરનાં વિભાપર ગામનાં સામાન્ય પટેલ પરિવારની દીકરી પૃથ્વી દિનેશભાઈ સંઘાણીએ સ્કાયરૂૂટ એરોસ્પેસમાં ગાઇડન્સ નેવિગેશન એન્ડ કંટ્રોલ ટીમ (જી.એન.સી.) માં કંટ્રોલ સિસ્ટમ લીડ તરીકે કામ કરીને…
View More દેશના પ્રથમ ઓર્બિટલ રોકેટ લોન્ચ કરનાર એરોસ્પેસ ટીમમાં જામનગરની દીકરીનો સિંહફાળો23.08 કરોડના બોગસ આઈ.ટી.સી. કૌભાંડમાં બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર
જામનગરની મંડોવારા ટ્રેડિંગ કંપનીના સંચાલક સુરેશચંદ્ર મૂળચંદ શાહ અને તેમના પુત્ર આયુષ શાહને સ્ટેટ જીએસટી વિભાગે આશરે રૂૂપિયા 23.08 કરોડના બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડમાં…
View More 23.08 કરોડના બોગસ આઈ.ટી.સી. કૌભાંડમાં બંને આરોપીઓની જામીન અરજી નામંજૂરપંજાબથી નશાકારક હેરોઇન મંગાવી પરપ્રાંતિય મજૂરોને વેંચવાનું મોટું નેટવર્ક પકડાયું
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ના વેચાણ નો કાળો કારોબાર ચલાવવાના સંદર્ભમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.…
View More પંજાબથી નશાકારક હેરોઇન મંગાવી પરપ્રાંતિય મજૂરોને વેંચવાનું મોટું નેટવર્ક પકડાયુંડેન્ટલ કોલેજના કૌભાંડમાં ડીનને આરોપી કેમ ન બનાવ્યા? કોર્ટે પોલીસને ઝાટકી
જામનગરની કોલેજમાં રૂા.1.36 કરોડના ચેક કૌભાંડમાં 15માંથી 13 ચેકમાં ડીનની સહી હોવાનો ઘટસ્ફોટ જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં રોગી કલ્યાણ સમિતિના બેંક ખાતામાંથી થયેલા રૂૂ. 1.36…
View More ડેન્ટલ કોલેજના કૌભાંડમાં ડીનને આરોપી કેમ ન બનાવ્યા? કોર્ટે પોલીસને ઝાટકીપાડોશી યુવકે લગ્નની લાલચ આપી વાસના સંતોષી, મન ભરાઇ જતા કરી દીધો ઇન્કાર
જામનગર શહેરના ખોજાગેટ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીએ પડોશમાં રહેતા યુવક સામે લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્ન કરવાનો ઇનકાર કર્યાની ફરિયાદ…
View More પાડોશી યુવકે લગ્નની લાલચ આપી વાસના સંતોષી, મન ભરાઇ જતા કરી દીધો ઇન્કારજામનગરના અલિયા ગામના ઉપસરપંચ પર બેઝબોલના ધોકાથી હુમલો
જામનગર તાલુકાના અલીયા ગામના ઉપસરપંચ અને રેસ્ટોરન્ટ સંચાલક પાર્થ પ્રકાશભાઈ હરિયાણી પર અલીયા ગામની ફાટક પાસે બેઝબોલના ધોકાથી હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.…
View More જામનગરના અલિયા ગામના ઉપસરપંચ પર બેઝબોલના ધોકાથી હુમલો