જામનગર નજીક ચેલા ગામની સીમ વિસ્તારમાં એક વાડીના શેઢા પરથી અડધો ડઝનથી વધુ ગાયોના મૃતદેહ મળી આવતાં ગૌ પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો. વાડીના…
View More વાડીની ફેન્સિંગમા ખેડૂતે વીજ પ્રવાહ ચાલુ કરી દેતા છ ગાય માતાના મોતjamnagar
જામનગરમાં ઉપરાણું લેવા ગયેલ યુવાન ઉપર તવીથાથી હુમલો
જામનગર નિલકમલ સોસાયટી વિસ્તારમાં આવેલી એક હોટલમાં ચા પાણી પીવા માટે ગયેલા એક યુવાનને બીજા બે જૂથના ઝઘડામાં માર ખાવાનો વારો આવ્યો છે, અને ત્રણ…
View More જામનગરમાં ઉપરાણું લેવા ગયેલ યુવાન ઉપર તવીથાથી હુમલોજામનગરમાં બ્રિજના નિર્માણમાં વિલંબ થતાં કોર્પોરેટરોનું આંદોલન
પોલીસે કોર્પોરેટર સહિતના 3 પ્રદર્શનકારીઓની અટકાયત કરી: અન્યને પોલીસ દ્વારા દૂર કરાયા જામનગરમાં કાલાવડ નાકા પાસેના ઓવરબ્રિજનું કામ શરૂૂ કરવામાં ન આવતા આજે સ્થાનિક કોર્પોરેટર…
View More જામનગરમાં બ્રિજના નિર્માણમાં વિલંબ થતાં કોર્પોરેટરોનું આંદોલનજામનગરના શો રૂમમાંથી મોબાઇલ ચોરનાર એકાઉન્ટન્ટની ધરપકડ
જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલા પ્રખ્યાત મોબાઈલ ફોનના શોરૂૂમમાંથી તેમાંજ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો શખ્સ રૂૂપિયા 9 લાખ 10 હજારની કિંમતના 15 નંગ મોબાઈલ…
View More જામનગરના શો રૂમમાંથી મોબાઇલ ચોરનાર એકાઉન્ટન્ટની ધરપકડજામનગરના પોષ વિસ્તારમાં મોડી રાત્રે રોઝડું દેખાતાં લોકોમા કુતૂહલ
જામનગર શહેરના બેડી બંદર રોડ પર આવેલા એક પીઝા પાર્લર નજીક ગઈકાલે મોડી રાત્રે ત્રણેક વાગ્યે જંગલી પ્રાણી રોઝડું લટાર મારતું દેખાયું હતું. જેથી મોડી…
View More જામનગરના પોષ વિસ્તારમાં મોડી રાત્રે રોઝડું દેખાતાં લોકોમા કુતૂહલજોડિયા પંથકમાં હિટ એન્ડ રનમાં બાઈકસવારનો ભોગ લેવાયો
જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં માવ નુ ગામના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર ધુળકોટ ગામના 60 વર્ષના…
View More જોડિયા પંથકમાં હિટ એન્ડ રનમાં બાઈકસવારનો ભોગ લેવાયોજામનગર શહેર-જિલ્લામાં મતદાર યાદીમાં ગણતરી ફોર્મમાં બી.એલ.ઓ.ની બેદરકારી
ભારત ના ચૂંટણી પંચે ગુજરાત સહીત અન્ય રાજ્યો માટે મતદાર યાદી ની ખાસ સુધારણા જુબેશ નું સમયપત્રક જાહેર કરેલ છે. જેમાં ગણતરીનો સમયગાળો તા. 4-11-2025…
View More જામનગર શહેર-જિલ્લામાં મતદાર યાદીમાં ગણતરી ફોર્મમાં બી.એલ.ઓ.ની બેદરકારીજામનગરમાં પંચવટી સોસાયટીમાં વૃક્ષ ઘરાસાઈ
જામનગરમાં પંચવટી સોસાયટી વિસ્તારમાં આજે બપોરે 12.00 વાગ્યાના અરસામાં એક ઝાડ જમીનમાંથી ઉખડીને નીચે માર્ગ પર પડ્યું હતું, જેના કારણે ટ્રાફિક અવરોધાયો હતો. આ સમયે…
View More જામનગરમાં પંચવટી સોસાયટીમાં વૃક્ષ ઘરાસાઈજામનગરમાં જર્જરીત પોલ ઉપરનું લોખંડનું ગર્ડર લટકી પડતાં ભારે દોડધામ
જામનગરમાં કાલાવડનાકા બહાર નો પૂલ અતિ જર્જરીત બની ગયો હોવાથી મહાનગરપાલિકા દ્વારા આ સ્થળે ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત તેના ઉપર…
View More જામનગરમાં જર્જરીત પોલ ઉપરનું લોખંડનું ગર્ડર લટકી પડતાં ભારે દોડધામજામનગરમાં કાકા-ભત્રીજાના ગાંજાના વેચાણના નેટવર્કનો પર્દાફાશ
પાલનપુરથી ગાંજાનો જથ્થો લઈને જામનગર આવી રહેલો ભત્રીજો પકડાયો: કાકા ફરારી જાહેર જામનગરમાં નીલકમલ સોસાયટી વિસ્તારમાં રહેતા કાકા-ભત્રીજા દ્વારા નશીલા પદાર્થ ગાંંજાના વેચાણનું નેટવર્ક એસ.જી…
View More જામનગરમાં કાકા-ભત્રીજાના ગાંજાના વેચાણના નેટવર્કનો પર્દાફાશ