જામનગરમાં હરીયા કોલેજ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં નવા સ્માર્ટ મીટર લગાવવા માટે ગયેલી વિજ ટુકડી સાથે સ્થાનિકો વચ્ચે ભારે ગરમાગરમી થઇ હતી, અને…
View More સ્માર્ટ મીટર લગાવવા મામલે સ્થાનિક લોકો અને વીજકર્મચારીઓ વચ્ચે બબાલjamnagar news
જોડિયા-બાલંભા નજીક અજાણ્યા વાહન અડફેટે ત્રણ મહિલા પદયાત્રીનાં મોત
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલમભા ગામના પાટિયા પાસે આજે વહેલી સવારે પાટણ જિલ્લાના સાંતલપુરથી દ્વારકાધીશના દર્શને જઈ રહેલ એક પદયાત્રી સંઘ ઉપર અજાણ્યુ વાહન કાળ…
View More જોડિયા-બાલંભા નજીક અજાણ્યા વાહન અડફેટે ત્રણ મહિલા પદયાત્રીનાં મોતઅમેરિકાથી જામનગરની યુવતીને ડિપોર્ટ કરાઇ
ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા ભારતીયોને આજે ત્રીજા તબક્કામાં દેશનિકાલ કરવામાં આવશે અને અમદાવાદ લાવવામાં આવશે. આજે બે ફ્લાઇટ દ્વારા 20 થી વધુ ગુજરાતીઓ ભારત પહોંચશે.…
View More અમેરિકાથી જામનગરની યુવતીને ડિપોર્ટ કરાઇભીમવાસમાં હથિયારથી યુવાન પર પાંચ શખ્સોનો હુમલો, ગુનો દાખલ
જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં ગઈ રાત્રે એક યુવાન પર કેટલાક શખ્સો દ્વારા ધારદાર હથિયાર વડે હુમલો કરી દેવાયો હતો, જેના કારણે ભારે નાશ ભાગ થઈ હતી.ચારથી…
View More ભીમવાસમાં હથિયારથી યુવાન પર પાંચ શખ્સોનો હુમલો, ગુનો દાખલવેપારી યુવાનને ત્રિપુટી ઠગ ટોળકીએ માર્યો રૂા.16.51 લાખનો ધુંબો
જામનગરના એક વેપારી ઓનલાઈન ચીટર ટોળકી નો શિકાર બન્યા છે. રાજસ્થાનની પેઢીના નામે રૂૂપિયા 16.51 લાખનું ડીહાઈડ્રેડ ઓનિયન મંગાવી લીધા બાદ નાણાં ચૂકવવા માટે…
View More વેપારી યુવાનને ત્રિપુટી ઠગ ટોળકીએ માર્યો રૂા.16.51 લાખનો ધુંબોસાંઢિયા પુલ પર લકઝરી સાથે રિક્ષા અથડાતા ચાલકનું સ્થળ પર જ મોત
જામનગર- રાજકોટ રોડ પર સાંઢીયા પૂલ પાસે ગઈકાલે બપોરે ખાનગી લક્ઝરી બસ અને રીક્ષા છકડા વચ્ચે અકસ્માત થયો હતો. જે અકસ્માતમાં રીક્ષા છકડાના ચાલક નું…
View More સાંઢિયા પુલ પર લકઝરી સાથે રિક્ષા અથડાતા ચાલકનું સ્થળ પર જ મોતનવાગામ ઘેડમાં બેકાબૂ કારચાલકે ત્રણ બાઇકને ઠોકરે ચડાવ્યા
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રવિવારે બપોરે એક કાર ચાલક બેકાબૂ બન્યો હતો, અને બેફામગતિએ કાર ચલાવતાં અકસ્માતે કાર પલટી મારી ગઈ હતી, અને આડે પડખે…
View More નવાગામ ઘેડમાં બેકાબૂ કારચાલકે ત્રણ બાઇકને ઠોકરે ચડાવ્યાએડવોકેટની હત્યાના કેસમાં બે આરોપી અને ત્રણ સાહેદોને એક-એક લાખનો દંડ
જામનગરના અતિ ચકચાર જનક એડવોકેટ કિરીટ જોશી હત્યા પ્રકરણમાં સંડોવાયેલા બે આરોપીઓ કે જે ચાલુ કેસ દરમિયાન 7 વર્ષ બાદ પોતે સંડોવાયેલા નથી, તેવી…
View More એડવોકેટની હત્યાના કેસમાં બે આરોપી અને ત્રણ સાહેદોને એક-એક લાખનો દંડશહેર અને જામજોધપુરમાં જુગારના બે દરોડામાં 32 શખ્સો ઝડપાયા
જામનગરના ગોકુલનગર વિસ્તાર માં ગઈ મધ્ય રાત્રે પોલીસે દરોડો પાડી સ્ટ્રીટ લાઈટ ના અજવાળે જુગાર રમતા અઢાર પરપ્રાંતીય શખ્સને પકડી પાડ્યા હતા. અને રૂૂ.14 ,900…
View More શહેર અને જામજોધપુરમાં જુગારના બે દરોડામાં 32 શખ્સો ઝડપાયાઢીંચડા રોડ પર ધાર્મિક સ્થળનું મેગા ડિમોલિશન
જામનગર મહાનગરપાલિકા દ્વારા વધુ એક ધાર્મિક સ્થળને દૂર કરી લઈ મહાનગરપાલિકા હસ્તકની સરકારી જગ્યા ખુલ્લી કરાવાઈ છે. જામનગરના જિલ્લા પોલીસ વડા ની આગેવાનીમાં ડિમોલેશન કરાયું…
View More ઢીંચડા રોડ પર ધાર્મિક સ્થળનું મેગા ડિમોલિશન