જામનગર ગુજરાત રાજ્ય ની દરેક મહાનગરપાલિકાની મેયર ઈલેવન તથા કમિશ્નર ઈલેવનની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનો પ્રારંભ ગુજરાત રાજ્યના…
View More જામનગર મેયર ઈલેવનનો સુરત મેયર ઈલેવન સામે ઝળહળતો વિજયjamnagar news
શંકર ટેકરી વિસ્તારમાં મકાનમાંથી દારૂની 227 બોટલ સાથે બે ઝડપાયા
જામનગર ના શંકર ટેકરી વિસ્તારમાં એક મકાન ઉપર એલસીબી પોલીસે પૂર્વ બાતમી ના આધારે દરોડો પાડ્યો હતો, અને 227 નંગ દારૂૂ ની બોટલ નો…
View More શંકર ટેકરી વિસ્તારમાં મકાનમાંથી દારૂની 227 બોટલ સાથે બે ઝડપાયાબ્રાસપાર્ટના કારખાનેદારનો આર્થિક ભીસથી કંટાળી ફાંસો ખાઇ આપઘાત
જામનગરમાં મયુર પાર્ક શેરી નંબર પાંચમાં રહેતા બ્રાસપાર્ટના એક કારખાનેદારે પોતાનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી…
View More બ્રાસપાર્ટના કારખાનેદારનો આર્થિક ભીસથી કંટાળી ફાંસો ખાઇ આપઘાતજેલમાં પોલીસના ધાડેધાડા ઉતર્યા, કુખ્યાત આરોપીઓ પર નજર
જામનગર જિલ્લા જેલમાં ગુજસીટોક, ખંડણી, વ્યાજખોરી અને હત્યા જેવા ગંભીર ગુનાઓના આરોપીઓ જેલવાસ ભોગવી રહ્યા છે. તાજેતરમાં એવી માહિતી મળી હતી કે, સૌરાષ્ટ્રનું એક…
View More જેલમાં પોલીસના ધાડેધાડા ઉતર્યા, કુખ્યાત આરોપીઓ પર નજરસાધના કોલોનીમાં કારમાં છુપાયેલ 85 બોટલ દારૂ સાથે બેને ઝડપી લીધા
જામનગર ની એલસીબી પોલીસે સાધના કોલોની વિસ્તારમાંથી મોટરકારમાં હેરાફેરી કરાતો 85 નંગ દારૂૂ ની બાટલી નો જથ્થો ઝડપી લઇ, બે આરોપી ની ધરપકડ કરી છે.…
View More સાધના કોલોનીમાં કારમાં છુપાયેલ 85 બોટલ દારૂ સાથે બેને ઝડપી લીધાસિદ્ધાર્થનગરમાં બંધ મકાનમાંથી વિદેશી દારૂની 228 બોટલ ઝડપાઇ
રૂા.1.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, બુટલેગરની શોધખોળ જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટુકડીએ ચોક્કસ બાતમીના આધારે સિદ્ધાર્થ નગરમાં એક બંધ રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો,…
View More સિદ્ધાર્થનગરમાં બંધ મકાનમાંથી વિદેશી દારૂની 228 બોટલ ઝડપાઇધુવાવ નજીક ક્રિષ્ના ગૌશાળામાં આગ: 350 મણ કડબ ખાખ
ગૌમાતાના પેટ પર લાત મારનાર સામે પશુપાલકોમાં રોષ: અજાણયા શખ્સો સામે પોલીસે તપાસ શરૂ કરી જામનગર નજીક ધુવાવ પાસે આવેલી ક્રિષ્ના ગૌશાળામાં રાખવામાં આવેલા…
View More ધુવાવ નજીક ક્રિષ્ના ગૌશાળામાં આગ: 350 મણ કડબ ખાખનવાગામ ઘેડમાં નાના ભાઈના વિયોગમાં મોટાની આત્મહત્યા
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક આધેડે પોતાના ભાઈના મૃત્યુ બાદ પોતે પણ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.…
View More નવાગામ ઘેડમાં નાના ભાઈના વિયોગમાં મોટાની આત્મહત્યાફલ્લામાં પીજીવીસીએલના કર્મચારીનું બાથરૂમમાં પટકાઇ જતાં હેમરેજથી મોત
જામનગર નજીક ફલ્લા ગામમાં રહેતા પોલિયો ગ્રસ્ત એવા ધ્રોળ પીજીવીસીએલ ના કર્મચારી પોતાના ઘેર અકસ્માતે બાથરૂૂમમાં પટકાઈ પડ્યા હતા, અને હેમરાજ થઈ જતાં તેઓનું…
View More ફલ્લામાં પીજીવીસીએલના કર્મચારીનું બાથરૂમમાં પટકાઇ જતાં હેમરેજથી મોતકરોડોના ટ્રક ચીટિંગ કૌભાંડમાં કેદમાં રહેલા રજાક સોપારીએ જેલમાં મારામારી કરી
જામનગરમાં ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી ફાઇનાન્સ મેળવી ને ટ્રકો ની ખરીદી કર્યા પછી તેને બારોબાર વેચી નાખી કરોડોના ચીટિંગના પ્રકરણમાં જેલવાસ ભોગવી રહેલા રજાક પસોપારીથ એ…
View More કરોડોના ટ્રક ચીટિંગ કૌભાંડમાં કેદમાં રહેલા રજાક સોપારીએ જેલમાં મારામારી કરી