તળાવની પાળથી સાતમો રસ્તો ખુલ્લો કરવા મહાપાલિકા દ્વારા કાર્યવાહી જામનગર મહાનગરપાલિકા ના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તળાવની પાળ થી સાત રસ્તા સુધીનો…
View More સિટી એ ડિવિઝનના જૂના બિલ્ડિંગનું ડિમોલિશનjamnagar news
લાલપુરના મોટા લખિયા ગામની ઓઇલ મિલમાંથી 67.83 લાખની વીજચોરી ઝડપાઇ
ગેરકાયદેસર વીજ વાયર અને મીટર ઉતારી લેતી વીજ કંપની જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દરમિયાન ગઈકાલે લાલપુર તાલુકાના મોટા લખિયા ગામમાં આવેલી એક મીની…
View More લાલપુરના મોટા લખિયા ગામની ઓઇલ મિલમાંથી 67.83 લાખની વીજચોરી ઝડપાઇલીમડાલેન વિસ્તારમાં આવેલી કિસ્મત ફ્લોર મિલમાં તસ્કરોનો હાથફેરો
બારીના સળિયા વાળી અંદર પ્રવેશી 30,000ની રોકડ ઉઠાવી ગયા: પોલીસ ફરિયાદની તજવીજ જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં આવેલી કિસ્મત ફ્લોર મિલમાં ગઈ મોડી રાત્રેથી આજે વહેલી સવાર…
View More લીમડાલેન વિસ્તારમાં આવેલી કિસ્મત ફ્લોર મિલમાં તસ્કરોનો હાથફેરોખંભાળિયા નાકા બહાર મફત ચા પીવા માટે આવેલા પાંચ લુખ્ખા તત્ત્વોનો હંગામો
હોટેલ સંચાલક બંધુઓ પર હુમલો, તોડફોડ: ફરિયાદ નોંધાઇ જામનગરમાં ખંભાળિયા નાકા બહાર આવેલી શક્તિ હોટલ માં રાત્રિના 10.00 વાગ્યાના અરસામાં મફત ચા પીવા આવેલા ચારથી…
View More ખંભાળિયા નાકા બહાર મફત ચા પીવા માટે આવેલા પાંચ લુખ્ખા તત્ત્વોનો હંગામોમનપાનું રૂ. 1493 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, વોટરચાર્જ, મિલકત વેરામાં વધારો
નવા કરવેરાથી રૂ. 11.84 કરોડની આવક ઊભી કરવાની આશા : ઠેબા બાયપાસ જંકશન ઉપર સિકસલેન સહિત પાંચ નવા ઓવરબ્રિજ નિર્માણ કરાશે આંતરરાષ્ટ્રીય કલાનું સ્પોર્ટસ…
View More મનપાનું રૂ. 1493 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, વોટરચાર્જ, મિલકત વેરામાં વધારોહાલાર પંથકમાં વીજતંત્ર દ્વારા સતત ત્રીજા દિવસે ચેકિંગ
જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સોમવારથી વિજ તંત્ર દ્વારા પુન:વિજ ચેકિંગની કામગીરી શરૂૂ કર્યા બાદ ગઈકાલે સતત ત્રીજા દિવસે પણ અવિરત ચાલુ રાખવામાં આવી…
View More હાલાર પંથકમાં વીજતંત્ર દ્વારા સતત ત્રીજા દિવસે ચેકિંગમુમુક્ષુ રિદ્ધિ ભણસાલીનો વરસીદાન વરઘોડો નીકળ્યો
જામનગરના આંગણે મંત્રી પરિવારની કુલદીપિકા મુમુક્ષુરત્ના રિધ્ધી શૈલષભાઈ ભણસાલીના સંયમ મહોત્સવ યોજાયો હતો. તા.1-2-2025ના દીક્ષા આરાધનાધામમાં યોજાનાર હોય ત્યારે ગઈકાલે પોષવદ અમાસના સવારે 9 કલાકે…
View More મુમુક્ષુ રિદ્ધિ ભણસાલીનો વરસીદાન વરઘોડો નીકળ્યોલંધાવાડમાં મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોને ગંભીર ઇજા
બાંધકામ સમયે ટેકાચોકા ખસી બાજુમાં પડતા દુર્ઘટના બની: સારવારમાં ખસેડાયા જામનગરમાં લંઘાવાડના ઢાળિયા પાસે એક મકાનના બાંધકામ સમયે ટેકાચોકા ખસી જતાં બાજુમાં જ આવેલા…
View More લંધાવાડમાં મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોને ગંભીર ઇજાસ્થાનિક ચૂંટણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જાહેરનામા પ્રસિધ્ધ
ચોપાનિયા, ભીંત પત્રો છાપવા નહીં, હથિયાર જમા કરાવવા, પ્રચારમાં લેવાતા તમામ વાહનોની માહિતી આપવા, પરવાનગી વગર પ્રચાર, સરઘસ, સભા કે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા, ચાર…
View More સ્થાનિક ચૂંટણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જાહેરનામા પ્રસિધ્ધમોટી ખાવડીના યુવાનને ડિજિટલ એરેસ્ટ કરી 13 લાખ પડાવનાર રાજકોટના લાઇનબોય સહિત 3 પકડાયા
જામનગર નજીક મોટી ખાવડીમાં એક યુવાનને ડિજિટલ એરેસ્ટ કરી પાર્સલની ખોટી માહિતી આપી પોલીસ, સીબીઆઈ અને મુંબઈ કાઈમ બ્રાંચના અધીકારી તરીકેની ખોટી ઓળખ આપી એન.ડી.પી.એસ.…
View More મોટી ખાવડીના યુવાનને ડિજિટલ એરેસ્ટ કરી 13 લાખ પડાવનાર રાજકોટના લાઇનબોય સહિત 3 પકડાયા