જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દિવસ દરમિયાન રોડ ઉપર પેસેન્જર તરીકે ઉભેલા લોકોને લિફ્ટ આપીને તેઓ પાસેથી રોકડ રકમ અને સોનું વગેરેની ચોરી-લૂંટ કરનાર…
View More પેસેન્જરને લિફ્ટ આપીને ચોરી-લૂંટ કરનાર અમરેલીની ચંડાળ ચોકડી પકડાઈjamnagar news
દારૂના ધંધામાં સંડોવાયેલા નિવૃત્ત પીઆઈની ધરપકડ
જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસે દેશી દારૂૂની ભઠ્ઠીના કેસમાં સંડોવાયેલા નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર મેઘરાજસિંહ ઝાલાની ધરપકડ કરી છે. જામનગર પોલીસે અધિક્ષકે દારૂૂ/જુગારની પ્રવૃત્તિને નેસ્ત-નાબૂદ…
View More દારૂના ધંધામાં સંડોવાયેલા નિવૃત્ત પીઆઈની ધરપકડજી.જી. હોસ્પિટલની લોબીમાં શ્વાનના આંટાફેરાથી સિક્યુરિટી સામે ઉઠતા સવાલો
જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલની લોબીમાં રસ્તે રઝળતા શ્વાનો ના આંટા ફેરા જોવા મળ્યા છે, અને હોસ્પિટલની લોબીમાં ચારેય કોર અનેક શ્વાનો દોડાદોડી અને ધમાચકડી…
View More જી.જી. હોસ્પિટલની લોબીમાં શ્વાનના આંટાફેરાથી સિક્યુરિટી સામે ઉઠતા સવાલોજી.જી. હોસ્પિટલમાંથી મોબાઇલ ચોરનાર શખ્સ ઝડપાયો
જામનગર ની સરકારી જી જી હોસ્પિટલ ની દવા બારી પાસે થી ત્રણેક મહિના પહેલાં એક આસામી નો મોબાઈલફોન ચોરાઈ ગયો હતો. તેની તપાસ માં પોલીસે…
View More જી.જી. હોસ્પિટલમાંથી મોબાઇલ ચોરનાર શખ્સ ઝડપાયોરણજિતસાગર રોડ પર જૂની વોર્ડ ઓફિસનું ડિમોલિશન
જામનગર મા રણજીતસાગર રોડ ને ગૌરવ પથ જાહેર કરાયા પછી આ માર્ગ પર મોટા પાયે ડીમલેશનની કાર્યવાહી ચાલી રહી છે, જેના ભાગરૂૂપે જામનગર મહાનગર પાલિકાની…
View More રણજિતસાગર રોડ પર જૂની વોર્ડ ઓફિસનું ડિમોલિશનબ્રાસના કારખાનામાંથી ચોરી કરનાર બે કર્મચારી ઝડપાયા
જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલા દુર્વા મેટલ્સ નામના કારખાનામાં કામ કરતા બે કર્મચારીઓ રવિરાજસિંહ ઉર્ફે રવી ભાવસિંહ જાડેજા, અને પૂર્વ કર્મચારી દિલીપસિંહ…
View More બ્રાસના કારખાનામાંથી ચોરી કરનાર બે કર્મચારી ઝડપાયાપતિ પ્રેમિકા સાથે રહેવા જતા પત્ની અને પુત્રોએ પ્રેમિકાને માર મારી ધમાલ મચાવી
જામનગર નજીક દરેડ વિસ્તારમાં વસવાટ કરતા પતિ પત્ની અને પવોહથ નો પ્રણય ત્રિકોણ નો કિસ્સો સામે આવ્યો છે, અને પતિ પત્ની તેમજ અન્ય સ્ત્રી…
View More પતિ પ્રેમિકા સાથે રહેવા જતા પત્ની અને પુત્રોએ પ્રેમિકાને માર મારી ધમાલ મચાવીશિક્ષકના બંધ મકાનમાંથી સોનાની છ બંગડી, બિસ્કિટ અને બે નેકલેસની ચોરી
જામનગરમાં સમર્પણ સર્કલ નજીક રાધે શ્યામ એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા એક શિક્ષિકા ના બંધ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રૂૂપિયા…
View More શિક્ષકના બંધ મકાનમાંથી સોનાની છ બંગડી, બિસ્કિટ અને બે નેકલેસની ચોરીસગીર વયની દીકરી સાથે અનેક વખત દુષ્કર્મ કરનાર હેવાન પિતાને આજીવન કેદ
જામનગર માં એક નારાધમ પિતા એ પોતા ની 13 વર્ષ અને 3 માસ ની ઉમર ની સગીર વયની પુત્રી ને ધાક ધમકી આપી ને…
View More સગીર વયની દીકરી સાથે અનેક વખત દુષ્કર્મ કરનાર હેવાન પિતાને આજીવન કેદકારચાલક બેકાબૂ બન્યો: ચાર સ્કૂટરને અડફેટે લેતાં ભારે અફરાતફરી
જામનગરમાં રણજીત રોડ પર ગઈકાલે રાત્રે 8 વાગ્યે એક કાર ચાલક બેકાબુ બન્યો હતો, અને સ્ટીયરીંગ પરથી પોતાનો કાબુ ગુમાવી બેસતાં આગળ જઈ રહેલા…
View More કારચાલક બેકાબૂ બન્યો: ચાર સ્કૂટરને અડફેટે લેતાં ભારે અફરાતફરી