સત્યમ કોલોની રોડ પર તંત્રની નિષ્ક્રિયતાથી દબાણકારો બેફામ

જામનગર શહેરના સત્યમ કોલોની રોડ પર ફૂટપાથ પર દબાણકારોના અડિંગાથી રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શહેરના સૌથી વધુ ભીડભાડવાળા આ રસ્તા પર અનેક…

View More સત્યમ કોલોની રોડ પર તંત્રની નિષ્ક્રિયતાથી દબાણકારો બેફામ

વિજરખી પાસે પતિની હત્યા કરનાર પત્ની-પ્રેમીનું રી-ક્ધસ્ટ્રક્શન કરાયું

પ્રેમમાં આડખીલીરૂપ પતિનો કાંટો કઢાવી નાખવા માટે પત્ની સાત મહિનાથી ષડયંત્ર રચતી હતી: પ્રેમી સાથે અસંખ્ય વખત અનૈતિક સંબંધ પણ બંધાયા પ્રેમમાં અંધ બનેલી પત્નીએ…

View More વિજરખી પાસે પતિની હત્યા કરનાર પત્ની-પ્રેમીનું રી-ક્ધસ્ટ્રક્શન કરાયું

બિયરના જથ્થા સાથે જોગવડનો શખ્સ પકડાયો

  જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે જોગવડ ગામમાં જોષીપરા વિસ્તારમાં રહેતા એક શખ્સના મકાન પર દરોડો પાડી 62 નંગ બીયરના ટીન કબજે કર્યા છે,…

View More બિયરના જથ્થા સાથે જોગવડનો શખ્સ પકડાયો

તમાકુ નિયંત્રણ ઝુંબેશના અનુસંધાને લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ

જામનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં તમાકુ નિયંત્રણ ધારા અન્વયે ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને 18 વર્ષથી નીચેની વયના તેમજ શાળાના 100…

View More તમાકુ નિયંત્રણ ઝુંબેશના અનુસંધાને લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ

રણજીતસાગર ડેમ પાસેથી માનવીની ખોપડી-કંકાલ મળતા ભારે ચકચાર

  જામનગર- સમાણા ધોરીમાર્ગ પર રણજીતસાગર ડેમના કેચમેન્ટ એરિયામાં ખુલ્લા પટમાંથી ગઈકાલે સાંજે એક માનવ ખોપડી તથા શરીરના કંકાલના અન્ય હાડપિંજર નો અમુક હિસ્સો મળી…

View More રણજીતસાગર ડેમ પાસેથી માનવીની ખોપડી-કંકાલ મળતા ભારે ચકચાર

સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 6 કરોડ 82 લાખની દરખાસ્ત મંજૂર

જામનગર મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક માં વિવિધ વિકાસ કામો માટે રૂૂ.6 કરોડ 82 લાખ!ના ખર્ચ ની દરખાસ્ત અને રૂૂ.22 લાખ 80 હજાર ની…

View More સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 6 કરોડ 82 લાખની દરખાસ્ત મંજૂર

જામજોધપુર નજીક નિંદ્રાધિન બે શ્રમિકોને બોરવેલના ટ્રકે કચડી નાખ્યા

જામનગર જિલ્લાના જામજોધપુર ના વાડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક દુર્ઘટના સર્જાઈ હતી, અને બે પરપ્રાંતિય શ્રમિક યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પુરપાટ ઝડપે આવી રહેલા…

View More જામજોધપુર નજીક નિંદ્રાધિન બે શ્રમિકોને બોરવેલના ટ્રકે કચડી નાખ્યા

હાલારમાં 768.71 લાખના ખર્ચે 272 વિકાસ કાર્યોને લીલીઝંડી

જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિવિધ કામોની સમીક્ષા કરતા કેબિનેટ મંત્રી: વિવિધ વિસ્તારમાં ચાલતા કાર્યોની મુલાકાત લઇ ગુણવત્તાની ચકાસણી કરવા અધિકારીઓને સૂચના જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી…

View More હાલારમાં 768.71 લાખના ખર્ચે 272 વિકાસ કાર્યોને લીલીઝંડી

વિજરખીમાં પતિની હત્યા કરાવનાર પત્ની અને પ્રેમીની ધરપકડ

રવિને રસ્તા વચ્ચેથી કાઢવાનું કાવતરૂ પત્નીએ જ ઘડ્યું’તુ: હત્યા માટે વપરાશમાં લેવાયેલી કંપાસ જીપ કબજે કરાઇ જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર વિજરખી ગામ પાસે બુલેટ…

View More વિજરખીમાં પતિની હત્યા કરાવનાર પત્ની અને પ્રેમીની ધરપકડ

જામનગરમાં પ્રદૂષણ ઓકતી ભઠ્ઠીઓ સામે GPCB નતમસ્તક

ધૂમાડા અને ગંદકીનું પ્રદૂષણ જોખમી સ્તરે છતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આંખે અંધાપો સ્થાનિક રહેવાસીઓની રજૂઆતો બહેરા કાને અથડાઇ, જન આરોગ્ય ઉપર ગંભીર ખતરો જામનગરના…

View More જામનગરમાં પ્રદૂષણ ઓકતી ભઠ્ઠીઓ સામે GPCB નતમસ્તક