ભારત અને પાકિસ્તાન વચ્ચે ઔપચારિક યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો હોવા છતાં, તણાવની સ્થિતિ હજુ પણ યથાવત છે. સોમવારે રાત્રે પંજાબ સહિત ઘણા સરહદી…
View More આજે રાજકોટ-જામનગર સહિત સહિત આ શહેરોની ફ્લાઈટ્સ રદ, જાણો શા માટે લેવાયો આ નિર્ણયjamnagar news
દિગ્જામ માર્ગ પરથી ચોરાઉ બાઇક સાથે ગઠિયો ઝડપાયો
જામનગરમાંથી ત્રણ દિવસ પહેલા મોટરસાયકલની ઉઠાંતરી કરનાર શખ્સ ને એલસીબી પોલીસે દિગ્જામ માર્ગે થી ચોરાઉ મોટર સાયકલ સાથે ઝડપી પાડ્યો છે. જામનગર એલ.સી.બી. સ્ટાફ…
View More દિગ્જામ માર્ગ પરથી ચોરાઉ બાઇક સાથે ગઠિયો ઝડપાયોસુમરાચાલીમાં બ્લેક આઉટ દરમિયાન બે ભાનુશાળી યુવાન પર થયો હુમલો
જામનગર શહેરના કિશાન ચોક નજીક સુમરાચાલી વિસ્તારમાં બ્લેકઆઉટ દરમિયાન સુમીત હરીશભાઇ ગંઢા (ઉર્ફે કુબી) અને આશીષ નંદા નામના બે ભાનુશાળી યુવાનોને સ્થાનિક શખ્સો સાથે સામાન્ય…
View More સુમરાચાલીમાં બ્લેક આઉટ દરમિયાન બે ભાનુશાળી યુવાન પર થયો હુમલોશંકર ટેકરી વિસ્તારમાં દારૂ અંગે દરોડો પાડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં વણકરવાસમાં એક રહેણાંક મકાન પર દારૂૂ અંગે દરોડો પાડવા ગયેલા પોલીસ કર્મચારી સાથે સ્થાનિક શખ્સ દ્વારા અણછાજતું વર્તન કરીને ઝપાઝપી કરાઈ…
View More શંકર ટેકરી વિસ્તારમાં દારૂ અંગે દરોડો પાડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલોસહરદી જિલ્લામાં યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે વીજ ઉપકરણો પર વેલાઓનું સામ્રાજય
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં પ્રવર્તી રહેલી તંગદિલીપૂર્ણ પરિસ્થિતિના ગંભીર માહોલમાં જ્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને પાકિસ્તાનની સરહદને અડીને આવેલા જામનગર અને…
View More સહરદી જિલ્લામાં યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે વીજ ઉપકરણો પર વેલાઓનું સામ્રાજયગણપત નગરમાં પાન મસાલો આપવા પ્રશ્ર્ને વેપારી પર બે શખ્સોનો છરી વડે હુમલો
ઇજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયો, ફરિયાદ જામનગરમાં ગણપત નગર વિસ્તારમાં પાનની દુકાન ચલાવતા એક વેપારી ઉપર પાન મસાલા આપવાના મામલે બે શખ્સોએ તકરાર કરી છરી વડે…
View More ગણપત નગરમાં પાન મસાલો આપવા પ્રશ્ર્ને વેપારી પર બે શખ્સોનો છરી વડે હુમલોપ્રેમીના પિતાને પ્રેમિકાના કાકાએ છરીના 11 ઘા ઝિંકયા
જામનગર તાલુકાના મુંગણી ગામમાં પ્રેમ પ્રકરણમાં ગંભીર વળાંક આવ્યો છે, અને પ્રેમી યુવાનના પિતા ઉપર પ્રેમિકાના પરિવારજનો વગેરે છરી વડે 11 જેટલા ઘા ઝીંકી જીવલેણ…
View More પ્રેમીના પિતાને પ્રેમિકાના કાકાએ છરીના 11 ઘા ઝિંકયાલાલપુરમાં લગ્નપ્રસંગમાં ફટાકડા ફોડતા વરરાજાના પિતા સામે ગુનો નોંધાયો
જામનગર જિલ્લામાં વર્તમાન યુદ્ધ જેવી પરિસ્થિતિને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં ડ્રોન ઉડાડવા માટે તેમજ જાહેરમાં ફટાકડા ફોડવા માટે પ્રતિબંધ જાહેર કરાયો છે, અને તેના માટેનું જિલ્લા…
View More લાલપુરમાં લગ્નપ્રસંગમાં ફટાકડા ફોડતા વરરાજાના પિતા સામે ગુનો નોંધાયોજામનગરમાં ઈમરજન્સી જાહેર, ધંધા-રોજગાર બંધ કરી ઘરમાં રહેવા અપીલ
શહેર અને જિલ્લામાં પાકિસ્તાન દ્વારા હુમલાઓની ચેતવણી, જાહેર માર્ગો પર ન નીકળવા અને તંત્રની સુચનાનું ચુસ્તપણે પાલન કરવા કલેકટરની સુચના ભારત અને પાકિસ્તાન વચ્ચે…
View More જામનગરમાં ઈમરજન્સી જાહેર, ધંધા-રોજગાર બંધ કરી ઘરમાં રહેવા અપીલઠેબા નજીક બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ચાલકને ઈજા
જામનગરની ભાગોળે ઠેબા રોડ પર આજે સવારે માર્ગ ઉપર બંધ પડેલા ટ્રકની સાથે જી.જે. 10 સી.એન. 8900 નંબરની કાર ધડાકાભેર અથડાઈ પડી હતી.જે કારની ટક્કર…
View More ઠેબા નજીક બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ચાલકને ઈજા