જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પીઝા કિંગ નામનું પીઝા પાર્લર ચલાવતા રાકેશભાઈ છગનભાઈ કણઝારીયા કે જેણે આજથી છ માસ પહેલાં જામનગરમાં વસંત વાટીકામાં રહેતી પ્રીતિબેન વસંતભાઈ…
View More જામનગરમાં પ્રેમલગ્ન કરનાર હોટેલ સંચાલક ઉપર પત્ની-સાળાનો હુમલોjamnagar news
નેવી વાલસુરામાં સરકારી કર્મચારીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ
જામનગર જિલ્લામાં હાર્ટ એટેક ના કારણે મૃત્યુના બે કિસ્સા પોલીસ મથક સુધી પહોંચ્યા છે. જામનગર નજીક નેવી વાલસૂરામાં રહેતા એક કર્મચારીને એકાએક હૃદય રોગનો હુમલો…
View More નેવી વાલસુરામાં સરકારી કર્મચારીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુકાલાવડના નિકાવામાં બે પુત્રોના લગ્નની ચિંતામાં પિતાનો આપઘાત
ઝેરી દવા ગટગટાવી જિંંદગી ટૂંકાવી લીધી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા એક પટેલ પ્રૌઢએ પોતાના બે પુત્રો ના સગાઈ લગ્નના ખર્ચની ચિંતામાં ઝેરી…
View More કાલાવડના નિકાવામાં બે પુત્રોના લગ્નની ચિંતામાં પિતાનો આપઘાતફલ્લા નજીક સ્કૂટરની આડે કૂતરું ઉતરતાં વાહન સ્લીપ થતાં યુવાનનું મોત
માતાજીના માંડવા માંથી પરત ફરી રહેલા બે મિત્રો પૈકી એકને ઇજા જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન પાસે જવાહર નગરમાં રહેતા બે મિત્રો જામનગર થી રાજકોટ…
View More ફલ્લા નજીક સ્કૂટરની આડે કૂતરું ઉતરતાં વાહન સ્લીપ થતાં યુવાનનું મોતનંદનવન સોસાયટીમાં ફ્લેટમાં ચાલતા મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબી ત્રાટકી
5 મહિલા સહિત 6 પકડાયા: રોકડ અને જુગારનું સાહિત્ય કબજે જામનગરમાં રણજીત સાગર રોડ પર નંદનવન સોસાયટી શેરી નંબર 4 માં એક એપાર્ટમેન્ટ ના ત્રીજા…
View More નંદનવન સોસાયટીમાં ફ્લેટમાં ચાલતા મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબી ત્રાટકીગંદકી અને બદબૂથી ખદબદતી કેનાલો: પ્રી-મોન્સૂન કામગીરીની પ્રતીક્ષા
49 રોડ અને ગોકુલનગર વિસ્તારની વરસાદી કેનાલો બની કચરાપેટી, રોગચાળાનો ભય તોળાયો: તંત્રની આળસ સામે લોકોમાં ભારે રોષ ફેલાયો જામનગર શહેરના કેટલાક મુખ્ય વિસ્તારોમાં આવેલી…
View More ગંદકી અને બદબૂથી ખદબદતી કેનાલો: પ્રી-મોન્સૂન કામગીરીની પ્રતીક્ષાહાઈટેન્શન વીજલાઇનમાં શોક લાગતા 55 વર્ષીય આધેડનું મૃત્યુ
જામનગરના પટેલ એસ્ટેટ વિસ્તારમાં 135 કેવી ઝેટકોની હાઈ ટેન્શન વીજલાઇન નીચે નિયમો નેવે મૂકીને કરાયેલા એક કારખાનાની અગાસી પર કામ કરી રહેલા 55 વર્ષીય અજયભાઈ…
View More હાઈટેન્શન વીજલાઇનમાં શોક લાગતા 55 વર્ષીય આધેડનું મૃત્યુએરપોર્ટ આજથી પુન: ખુલ્યું, મુંબઈની ફ્લાઈટ આવશે
વર્તમાન ઊભી થયેલી સ્થિતિ વચ્ચે જામનગરનું એરપોર્ટ બંધ કરાયું હતું, જેને આજ થી પુન: ખુલ્લુ મૂકવામાં આવ્યું છે, જો કે મુંબઈ થી જામનગર આવનારી ફ્લાઈટ…
View More એરપોર્ટ આજથી પુન: ખુલ્યું, મુંબઈની ફ્લાઈટ આવશે181 અભયમની ટીમે સ્થળ પર પહોંચી જઈ બાળ લગ્ન અટકાવ્યા
જામનગર 181ની ટીમ તથા જીલ્લા બાળ સુરક્ષા અધિકારી, પોલીસ સહિતની ટુકડી વગેરેને મળેલી હકીકતના આધારે આ દિશામાં કાર્યવાહી હાથ ધરીને બાળ લગ્ન અટકાવ્યા હતા, અને…
View More 181 અભયમની ટીમે સ્થળ પર પહોંચી જઈ બાળ લગ્ન અટકાવ્યાએસટી ડેપોમાં બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા સઘન ચેકિંગ
જામનગર શહેર- જિલ્લામાં વર્તમાન ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવ ભરેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે, અને સુરક્ષા ની દ્રષ્ટિએ તમામ પ્રકારના…
View More એસટી ડેપોમાં બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા સઘન ચેકિંગ