રેકડી ધારકોના પ્રશ્ર્ને કોંગી નગરસેવિકાના મનપામાં ધરણા

  જામનગરમાં તળાવની પાળ પર જુની આરટીઓ કચેરી પાસેના ભાગમાં કેટલીક રેકડીઓ વર્ષોથી ઊભી રહે છે, જે રેકડીઓને દૂર કરાવી દેવાતાં જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર…

View More રેકડી ધારકોના પ્રશ્ર્ને કોંગી નગરસેવિકાના મનપામાં ધરણા

સિનિયર સિટીઝન સાથે રૂા.1.81 કરોડની છેતરપિંડી કરનાર ઝડપાયો

હાલના સંજોગોમાં ઓનલાઈન આર્થિક ઠગાઈ ને લગત સાયબર ક્રાઇમના બનાવો વધવા પામેલ છે. જેમાં જામનગરના એક સીનીયર સીટીઝન સાથે આ કેસના આરોપીઓએ અગાઉથી ગુનાહિત કાવતરું…

View More સિનિયર સિટીઝન સાથે રૂા.1.81 કરોડની છેતરપિંડી કરનાર ઝડપાયો

સચાણાના શખ્સે વિવાદી વીડિયો ઈન્સ્ટામાં પોસ્ટ કરતા ધરપકડ

જમ્મુ કાશ્મીર ના પહેલગામ માં 26 નાગરીકોને આતંકીઓ દ્વારા નીર્મમ હત્યા કરેલ હોય જે અનુસંધાને તા.07/05/2025ના રોજ ભારતીય સશસ્ત્ર દળ દ્વારા નસ્ત્રઓપરેશન સિંદૂરસ્ત્રસ્ત્ર હેઠળ આશરે…

View More સચાણાના શખ્સે વિવાદી વીડિયો ઈન્સ્ટામાં પોસ્ટ કરતા ધરપકડ

તિરંગા યાત્રામાં ઓપરેશન સિંદૂરનો જયજયકાર થયો

જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે તિરંગા યાત્રા યોજાઇ હતી. પાકિસ્તાન સામે ભારતના સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો છે, ત્યારે ભારતીય સૈન્યનો જુસ્સો વધારવાના ભાગરૂૂપે…

View More તિરંગા યાત્રામાં ઓપરેશન સિંદૂરનો જયજયકાર થયો

રેલવે ઓવરબ્રિજ નીચેથી મળી આવેલા મૃતદેહમાં યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ

પોરબંદરથી વડોદરા જતી વખતે વિકલાંગના ડબ્બામાં મુસાફરી બાબતે રકઝક થતા બંને આરોપીઓએ દિવ્યાંગને ટ્રેનમાંથી નીચે ફેંકી દેતાં મોત, એક ઝડપાયો જામનગરના ગુલાબ નગર રેલવે ઓવરબ્રિજ…

View More રેલવે ઓવરબ્રિજ નીચેથી મળી આવેલા મૃતદેહમાં યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ

રેલવે ઓવરબ્રિજની નીચેથી અર્ધનગ્ન હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો

મૃતક યુવાન ના નાકમાંથી લોહી નીકળ્યું, પીઠમાં પણ ઉઝરડાં હોવાથી માર મરાયો હોવાની આશંકા જામનગરમાં ગુલાબનગર રેલ્વે ઓવરબ્રીજની નીચે રેલવેના પાટા પાસેથી આજે વહેલી સવારે…

View More રેલવે ઓવરબ્રિજની નીચેથી અર્ધનગ્ન હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો

હાલારમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની નાઇટ ટ્રાફિક ડ્રાઇવ

જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગુનાખોરીને અટકાવવા માટે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું ના સીધ્ધા માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના…

View More હાલારમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની નાઇટ ટ્રાફિક ડ્રાઇવ

સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચરનાર આરોપીને 10 વર્ષની સજા ફટકારાઇ

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાને તેના પાડોશ માં રહેતો યુવક લગ્ન કરવાના ઇરાદે ભગાડી લઈ ગયો હતો, અને અલગ અલગ શહેરોમાં ફેરવીને તેણીની…

View More સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચરનાર આરોપીને 10 વર્ષની સજા ફટકારાઇ

સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા કરતી કોર્ટ

જામનગર માં રહેતી 14 વર્ષ ની સગીરા સાથે તેનો પૂર્વ પાડોશી એવો યુવક સોશિયલ મીડિયા મારફત સંપર્ક માં આવ્યા પછી આરોપી ના ઘર માં સગીરા…

View More સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા કરતી કોર્ટ

દરેડ GIDCના 400 ઉદ્યોગપતિનો મનપા સામે હાઈકોર્ટમાં પરાજય

    જામનગર શહેરથી આશરે 10 કિલોમીટર દૂર, દરેડ ગામ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત દરેડ જીઆઇડીસીના અંદાજે 400 જેટલા ઉદ્યોગકારો હાલ ભારે નિરાશા અને આક્રોશની લાગણી…

View More દરેડ GIDCના 400 ઉદ્યોગપતિનો મનપા સામે હાઈકોર્ટમાં પરાજય