ગઈકાલે અમદાવાદ એર ઇન્ડિયાનું મુસાફર વિમાન દુર્ઘટના ગ્રસ્ત બન્યું હતું.જેમાં જામનગરના એક તબીબ ના માતાનું પણ મૃત્યુ થયું છે. અમદાવાદમાં ગઈકાલે એક વિમાન દુર્ઘટના બની…
View More પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વધુ એક તબીબના માતાનું મૃત્યુjamnagar news
શહેર-ગ્રામ્યમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા
જામનગર શહેર જિલ્લામાં કોરોનાની સદી નોંધાઈ ચૂક્યા બાદ આજે કોરોનાનું સંક્રમણ વધ્યું છે, અને શહેરના નવ કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારના બે સહિત આજે સમગ્ર જિલ્લામાં…
View More શહેર-ગ્રામ્યમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયાજામનગરમાં જૂની અદાવતમાં યુવાન પર લોખંડના પાઈપથી હુમલો
જામનગર દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અજય ભરતભાઈ કનખરા ઉર્ફડ લાલો નામના 28 વર્ષના યુવાન પર ગઈકાલે રાત્રિના જૂની અદાવત નું મન દુ:ખ રાખીને ત્રણથી ચાર…
View More જામનગરમાં જૂની અદાવતમાં યુવાન પર લોખંડના પાઈપથી હુમલોસુભાષ બ્રિજ પર ચાર દુકાનોનું ડિમોલિશન
જામનગરમાં સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીનો નવો ફલાયઓવર નિર્માણાંધીન છે, અને હાલ તેની કામગીરી અંતિમ તબક્કામાં છે. દરમિયાન સુભાષ બ્રિજ પાસે રોડની કપાતમાં આવતી…
View More સુભાષ બ્રિજ પર ચાર દુકાનોનું ડિમોલિશનઅમદાવાદ ઘટનામાં મૃત્યુ પામેલા જામનગરના દંપતીના પરિવારના DNA સેમ્પલ લેવાયા
અમદાવાદમાં ગઈકાલે બપોરે એક યાત્રિક વિમાન ઉડાન ભર્યા ની થોડી મિનિટોમાં જ તૂટી પડ્યું હતું. જેમાં મુસાફરી કરી રહેલા મૂળ જામનગરના વતની એક દંપતી પણ…
View More અમદાવાદ ઘટનામાં મૃત્યુ પામેલા જામનગરના દંપતીના પરિવારના DNA સેમ્પલ લેવાયાબચુનગરમાં મેગા ડિમોલિશન, 294 મકાનો ઉપર બુલડોઝર ફર્યુ
મહાનગરપાલિકાએ ગેરકાયદેસર દબાણો દૂર કરી રૂા. 200 કરોડની જમીન ખુલ્લી કરાવી 12 જેસીબી, 3 હિટાચી, 12 ટ્રેક્ટર અને ત્રણ ટીમોના 200 કર્મચારીઓનો કાફલો કાર્યવાહીમાં જોડાયો…
View More બચુનગરમાં મેગા ડિમોલિશન, 294 મકાનો ઉપર બુલડોઝર ફર્યુજામનગરમાં PSI વતી લાંચ લેતા ઝડપાયેલો પોલીસ કર્મચારી એક દિવસના રિમાન્ડ પર
રાજકોટ એ.સી.બી.ની ટુકડીએ પરમદીને રાત્રે જામનગરમાં સમર્પણ સર્કલ વિસ્તારમાં લાંચ નું છટકું ગોઠવી ઉદ્યોગ નગર પોલીસ ચોકીના પી.એસ.આઇ અને રાઈટર વતી રૂૂપિયા એક લાખની લાંચ…
View More જામનગરમાં PSI વતી લાંચ લેતા ઝડપાયેલો પોલીસ કર્મચારી એક દિવસના રિમાન્ડ પરસિક્કાના દરિયામાં લાંગરેલી રશિયન શિપમાં વિદેશી નાગરિકનો ગળાફાંસો ખાઇ આપઘાત
રશિયાના પત્નીના અન્ય વ્યક્તિ સાથેના અફેરની જાણકારી મળતાં લાગી આવ્યું જામનગર નજીકના દરિયામાં લાંગરેલી રશિયાની એક શીપમાં મિસ્ટર પીવનેકો દેમિત્રી નામના 47 વર્ષના રશિયન નાગરીકે…
View More સિક્કાના દરિયામાં લાંગરેલી રશિયન શિપમાં વિદેશી નાગરિકનો ગળાફાંસો ખાઇ આપઘાતસ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂા.2.49 કરોડના ખર્ચને બહાલી
સાંઢિયા પુલ પાસે સેન્ટ્રલ લાઇટિંગ, સ્ટ્રોમ વોટર, ડ્રેનેજ સહિતના નવા કામોનો સમાવેશ જામનગર મહાનગરપાલિકા ની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી બેઠક માં માટે રૂૂ. 2 કરોડ…
View More સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂા.2.49 કરોડના ખર્ચને બહાલીપાકિસ્તાની વિમાન ક્રેશ થતા પાંચ વ્યકિતએ જીવ ગુમાવેલ
અમદાવાદ માં આજે એર ઇન્ડિયા નું જંગી પ્રવાસી વિમાન ક્રેશ થયું છે, અને વિમાન ના મુસાફરો અને સ્થાનિક નાગરિકો સહિત અનેક ના મૃત્યુ થયા છે.…
View More પાકિસ્તાની વિમાન ક્રેશ થતા પાંચ વ્યકિતએ જીવ ગુમાવેલ