અન્ય હુમલાઓ દ્વારા ઈરાનની સૈન્ય તાકાતને અગાઉથી જ અમે નુકસાન પહોંચાડ્યું છે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને ચાલી રહેલી…
View More હું ઈરાન ઉપર પરમાણુ હુમલો કરવાનો નથી: ટ્રમ્પની ખાતરીiran news
ઈરાનમાં 8 સ્ત્રીઓને ફાંસીની સજા છેલ્લી ઘડીએ રદ
પોતાની વિનંતી ઈરાની સરકારે સ્વીકારવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પે આભાર વ્યકત કયો: ચાર સ્ત્રીઓને તરત મુક્તિ: અન્ય ચારને એક મહિના પછી જાન્યુઆરીના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા…
View More ઈરાનમાં 8 સ્ત્રીઓને ફાંસીની સજા છેલ્લી ઘડીએ રદજહાજ પર ઈરાનના ગોળીબાર ચાલુ, ઈસ્લામિક દેશ રોકડ ભૂખ્યો છે : ટ્રમ્પ
ઈરાને હોર્મુઝની ખાડીમાં એક ક્ધટેનર જહાજ પર ગોળીબાર કર્યો છે, જેનાથી જહાજને નુકસાન થયું છે અને પાકિસ્તાનમાં આયોજિત યુદ્ધવિરામ વાટાઘાટો નિષ્ફળ જતાં, દાવ વધુ વધ્યો…
View More જહાજ પર ઈરાનના ગોળીબાર ચાલુ, ઈસ્લામિક દેશ રોકડ ભૂખ્યો છે : ટ્રમ્પપરાજિત પક્ષ કદી શરતો લાદી શકે નહીં: ઇરાનનો હુંકાર
પોતાના રાષ્ટ્રીય હિતોને અગ્રતા ગણાવીને અમેરિકાના એકતરફી યુદ્ધવિરામની હાંસી ઉડાવતું ઇરાન અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ફરી એકવાર મડાગાંઠ સર્જાઈ છે. અમેરિકાના પ્રમુખ…
View More પરાજિત પક્ષ કદી શરતો લાદી શકે નહીં: ઇરાનનો હુંકારઇરાન ડીલ નહીં સ્વીકારે તો બોમ્બ ફૂટશે, કરાર આગળ વધારવાની શક્યતા નથી: ટ્રમ્પ
કરાર વગર હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખુલે, બેઠકમાં ઇરાન આવશે કે નહીં તે અંગે અસ્પષ્ટતા ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામની વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ…
View More ઇરાન ડીલ નહીં સ્વીકારે તો બોમ્બ ફૂટશે, કરાર આગળ વધારવાની શક્યતા નથી: ટ્રમ્પઈરાનમાં સત્તા પલટો? IRGCના કટ્ટરપંથીઓએ સંભાળ્યું સુકાન
કમાન્ડર મેજર જનરલ અહમદ વાહિદી મુખ્ય નિર્ણયકર્તા, અમેરિકા સાથેની તમામ વાટાઘાટો મુલતવી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં શાંતિની આશા ફરી એકવાર ઠગારી નિવડી…
View More ઈરાનમાં સત્તા પલટો? IRGCના કટ્ટરપંથીઓએ સંભાળ્યું સુકાનશાંતિ વાર્તા પહેલાં ઈરાન-અમેરિકા વચ્ચે ધબાધબી
હોર્મુઝ સ્ટ્રેટ પાસે અમેરિકી દળોએ ઈરાની કાર્ગો જહાજ પર કબજો કરી લેતાં ઈરાને વળતો ડ્રોન હુમલો કર્યો અમેરિકન બ્લોકેડના કારણે શાંતિ મંત્રણામાં ભાગ લેવું શક્ય…
View More શાંતિ વાર્તા પહેલાં ઈરાન-અમેરિકા વચ્ચે ધબાધબીયુએસને યુરેનિયમ આપવાનો તો કોઇ સવાલ જ નથી: ઇરાન
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે ઈરાને આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ સ્પષ્ટ કર્યું છે કે, ઈરાન પોતાનું…
View More યુએસને યુરેનિયમ આપવાનો તો કોઇ સવાલ જ નથી: ઇરાનમંગળવાર સુધીમાં ઈરાન ડીલ નહીં કરે તો ફરીથી બોમ્બમારો : ટ્રમ્પ
એક તરફ ઈરાન યુધ્ધનો અંત થાય તો પાર્ટીની જાહેરાત, બીજી તરફ ફરી સળગાવવાની વાત ! ટ્રમ્પ – જેમણે ઈરાન સાથે સંઘર્ષ સમાપ્ત થયા પછી વ્હાઇટ…
View More મંગળવાર સુધીમાં ઈરાન ડીલ નહીં કરે તો ફરીથી બોમ્બમારો : ટ્રમ્પપરમાણુ પ્રોજેક્ટ પડતા મૂકવા ઇરાન સંમત: ટ્રમ્પનો દાવો
બે દાયકાની લાંબી સ્વયંશિસ્તનું પાલન કરશે ખૌમેની સરકાર અમેરિકા અને ઈરાન વચ્ચે વર્ષોથી ચાલી રહેલા પરમાણુ વિવાદમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને વૈશ્વિક રાજનીતિને હચમચાવી દે…
View More પરમાણુ પ્રોજેક્ટ પડતા મૂકવા ઇરાન સંમત: ટ્રમ્પનો દાવો