ઇઝરાયલે પણ લેબનોન પર હુમલા વધાર્યા, ફરી યુધ્ધના એંધાણ મધ્ય-પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. સોમવારની વહેલી સવારે ઈરાને કુવૈત પર અચાનક મિસાઈલો અને ડ્રોન વડે…
View More કુવૈત પર ઇરાનનો મિસાઇલ-ડ્રોનથી હુમલો, અમેરિકાની ઇરાનમાં એરસ્ટ્રાઇકiran news
અમેરિકાએ ઇરાનની 1 અબજ ડોલરની ક્રિપ્ટો કરંસી જપ્ત કરી
સમાધાનની વાતો વચ્ચે ઇરાન પર અમેરિકાનો આર્થિક ફટકો યુનાઈટેડ સ્ટેટ્સે ઈરાન સામે તેના આર્થિક દબાણને વધુ તીવ્ર બનાવ્યું છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ જણાવે…
View More અમેરિકાએ ઇરાનની 1 અબજ ડોલરની ક્રિપ્ટો કરંસી જપ્ત કરીઅખાતી દેશો અમેરિકાના સૈન્ય મથકો માટે ઢાલનું કામ બંધ કરે, ખામનેઇની ચેતવણી
ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈએ પોતાની ટેલિગ્રામ ચેનલ દ્વારા મોટી વાત કહી છે. ખામેનેઈએ સ્પષ્ટ જણાવ્યું છે કે, અખાતી દેશો હવે અમેરિકાના સૈન્ય મથકો માટે…
View More અખાતી દેશો અમેરિકાના સૈન્ય મથકો માટે ઢાલનું કામ બંધ કરે, ખામનેઇની ચેતવણીપરમાણુ બોમ્બ બનાવવો ઇસ્લામમાં હરામ, ઇરાનના પ્રતિનિધિનું નિવેદન
યુધ્ધના અંતની વાતો વચ્ચે ડો.અબ્દુલ મજીદ હકીમની વારાણસીમાં સ્પષ્ટ વાત ઈરાનના સર્વોચ્ચ નેતાના ભારતમાં પ્રતિનિધિ ડો. અબ્દુલ મજીદ હકીમ ઈલાહીના એક નિવેદને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી…
View More પરમાણુ બોમ્બ બનાવવો ઇસ્લામમાં હરામ, ઇરાનના પ્રતિનિધિનું નિવેદનઇરાન પર હુમલા અટકાવવા બાબતે ઇઝરાયલ-અમેરિકા વચ્ચે મતભેદ
નેતન્યાહુ સતત હુમલા થકી ઇરાનને ઘૂંટણિયે લાવવાની તરફેણમાં ઇરાન સાથેના યુધ્ધને લઇને એક તરફ વાટાઘાટોની વાતો થઇ રહી છે. તો બીજી તરફ યુધ્ધ અટકાવવા મુદ્દે…
View More ઇરાન પર હુમલા અટકાવવા બાબતે ઇઝરાયલ-અમેરિકા વચ્ચે મતભેદઇરાન ઘૂંટણિયે પડી ગયું છે, ટૂંક સમયમાં યુદ્ધ પુરું : ટ્રમ્પની ફરી જાહેરાત
ગલ્ફ દેશોની વિનંતી પર અમે હુમલો મુલતવી રાખ્યો, તેલના ભાવ પણ ઘટવાની આશા વ્યકત કરતા યુએસ પ્રેસીડેન્ટ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધને અંતે લાવવા…
View More ઇરાન ઘૂંટણિયે પડી ગયું છે, ટૂંક સમયમાં યુદ્ધ પુરું : ટ્રમ્પની ફરી જાહેરાતઇરાન પર ફરી હુમલાનું કાઉન્ટ ડાઉન શરૂ, અમેરિકા-ઇઝરાયલ સજજ
શાંતિ વાટાઘાટો નિષ્ફળ, ઇરાનની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર સંપૂર્ણ નિયંત્રણની માંગ ટ્રમ્પે ફગાવી અમેરિકા અને ઈઝરાયલના સૈન્ય અધિકારીઓ ઈરાન પર સંભવિત હુમલા કરવા માટે ટાર્ગેટની…
View More ઇરાન પર ફરી હુમલાનું કાઉન્ટ ડાઉન શરૂ, અમેરિકા-ઇઝરાયલ સજજUAEના ફુજૈરાહ પોર્ટ ઉપર ઇરાને ડ્રોન એટેક કરતા ત્રણ ભારતીયો ઘવાયા
ઈરાન અને અમેરિકા વચ્ચેના તનાવ વચ્ચે યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) પર મોટો હુમલો થયો છે. 4 મે, 2026ના રોજ ઈરાની ડ્રોન અને મિસાઈલ હુમલામાં યુએઈના…
View More UAEના ફુજૈરાહ પોર્ટ ઉપર ઇરાને ડ્રોન એટેક કરતા ત્રણ ભારતીયો ઘવાયાઅમેરિકા ઇરાન પર ટૂંકા અને શક્તિશાળી હુમલાની તૈયારી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અહેવાલ આપ્યો છે કે જ્યાં સુધી ઈરાન અમેરિકા સાથે શાંતિ કરાર માટે સંમત ન થાય ત્યાં સુધી તેઓ ઈરાનને નૌકાદળના નાકાબંધી…
View More અમેરિકા ઇરાન પર ટૂંકા અને શક્તિશાળી હુમલાની તૈયારીઘાયલ મોજતબાને કારણે ઇરાનમાં નિર્ણાયક સત્તાઓ હવે સૈન્ય હસ્તક
અમેરિકી હુમલાને કારણે ઇરાની પ્રમુખનો એક પગ કાપવો પડયો, ચહેરા પર દાઝી ગયા છે, જાહેરમાં નહીં આવે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુ પછી,…
View More ઘાયલ મોજતબાને કારણે ઇરાનમાં નિર્ણાયક સત્તાઓ હવે સૈન્ય હસ્તક