દિલ્હીમાં અગાઉની કેજરીવા સરકારના ભ્રષ્ટાચાર સામે કાગારોળ મચાવતા ભાજપ શાસિત ઉત્તરાખંડમાં ગંભીર નાણાકીય ગેરવ્યવસ્થા જાહેર કરવામાં આવી છે, જ્યાં વન સંરક્ષણ માટેના ભંડોળનો આઇફોન…
View More ભાજપ શાસિત ઉત્તરાખંડમાં રૂા.607 કરોડનું મહાકૌભાંડ: કેગના રિપોર્ટમાં સનસનીખેજ દાવોindia
9.80 કરોડ ખેડૂતોના ખાતામાં 22000 કરોડ જમા
વડાપ્રધાને બિહારના ભાગલપુરમાં દરેક ખેડૂતના ખાતામાં રૂપિયા 2000નો 19મો હપ્તો જમા કરાવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પીએમ કિસાન નિધિનો 19મો હપ્તો 9.80 કરોડ ખેડૂતોના ખાતામાં…
View More 9.80 કરોડ ખેડૂતોના ખાતામાં 22000 કરોડ જમાશેરબજારમાં ટ્રમ્પ પનોતી યથાવત, સેન્સેક્સ 75000ની અંદર
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરના કારણે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો તેમજ વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના કારણે શેરબજારની સાપ્તાહિક શરુઆત નબળી રહી છે. સેન્સેક્સ 500 પોઇન્ટથી વધુ…
View More શેરબજારમાં ટ્રમ્પ પનોતી યથાવત, સેન્સેક્સ 75000ની અંદરચીનની ચૂંગાલમાં ફસાયેલા 15 ગુજરાતી સહિત 70 ભારતીયની મુક્તિ
મ્યાનમારના મ્યાવદી શહેરમાં કેકે પાર્ક નામના સ્થળે ફસાયેલા લગભગ 70 ભારતીયોને બચાવી લેવાયા છે. મ્યાનમારની સેનાએ તેમને બચાવી લીધા છે અને થાઈલેન્ડના સરહદી શહેર માએ…
View More ચીનની ચૂંગાલમાં ફસાયેલા 15 ગુજરાતી સહિત 70 ભારતીયની મુક્તિઅમેરિકાથી ભારતીયોના ડિપોર્ટેશન મામલે સરકારની મોટી કાર્યવાહી, પંજાબના 40 ટ્રાવેલ એજન્ટોનું લાયસન્સ રદ
અમેરિકાથી દેશનિકાલ કરીને ભારત પહોંચેલા ભારતીય નાગરિકોના મામલામાં પંજાબ સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. અમૃતસર પ્રશાસને સોમવારે આ મામલે ટ્રાવેલ એજન્ટો સામે મોટી…
View More અમેરિકાથી ભારતીયોના ડિપોર્ટેશન મામલે સરકારની મોટી કાર્યવાહી, પંજાબના 40 ટ્રાવેલ એજન્ટોનું લાયસન્સ રદટ્રેકિંગ પોલિસી દ્વારા ગૂગલ કરે છે જાસૂસી
ફિંગર પ્રિન્ટિંગ કહેવાતી પધ્ધતિથી તમારા ડિવાઇસની માહિતી લઇ તમને ઓળખી શકે છે: પ્રાઇવસીનો સરેઆમ ભંગ ગૂગલે હાલમાં જ નવી ટ્રેકિંગ પોલિસી શરૂૂ કરી છે, જેને…
View More ટ્રેકિંગ પોલિસી દ્વારા ગૂગલ કરે છે જાસૂસીન્યૂયોર્ક-દિલ્હીની ફ્લાઇટમાં બોંબ: ઇટાલી ડાઇવર્ટ કરાઇ
બોઇંગમાં વિસ્ફોટક ઉપકરણોની ક્રૂને ગુપ્ત માહિતી મળતાં હડકંપ અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 292 ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ ઈટાલીના રોમ તરફ ડાયવર્ટ કરી દેવામાં આવી…
View More ન્યૂયોર્ક-દિલ્હીની ફ્લાઇટમાં બોંબ: ઇટાલી ડાઇવર્ટ કરાઇમહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યા બાદ પતિએ પત્નીનું ગળું કાપી નાખ્યું
2025ના મહા કુંભ અનેક રીતે ટ્રેજિક બની રહ્યો છે. આગ, નાસભાગ, મારામારી બાદ હવે પતિને હાથે પત્નીની ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો છે. મહાકુંભમાં સાથે…
View More મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યા બાદ પતિએ પત્નીનું ગળું કાપી નાખ્યુંગુજરાત સહિત દેશભરમાં નાચ-ગાન સાથે ભારતના વિજયની ઉજવણી
ચેમ્પિયન ટ્રોફીની લીગ મેચમાં ગઈકાલે ભારતે તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને વધુ એક વખત રગદોળી નાખતા ગુજરાત સહિત દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. અમદાવાદ-સુરત-વડોદરા-રાજકોટ સહિતના…
View More ગુજરાત સહિત દેશભરમાં નાચ-ગાન સાથે ભારતના વિજયની ઉજવણીવિરાટની સિધ્ધિથી અનુષ્કા ખુશખુશાલ, પોસ્ટ શેર કર્યું
કોહલીએ તેની વિસ્ફોટક સદી વડે ભારતને 6 વિકેટે જીત અપાવી અને પાકિસ્તાનને હરાવ્યું. વિરાટ કોહલીએ આ મેચમાં ન માત્ર 14000 રન પૂરા કર્યા, પરંતુ તે…
View More વિરાટની સિધ્ધિથી અનુષ્કા ખુશખુશાલ, પોસ્ટ શેર કર્યું