કોરોના વાયરસે 2020 થી 2022 સુધી સમગ્ર વિશ્વને ગંભીર અસર કરી હતી. હાલમાં, નવા વેરિઅન્ટJN.1ના કારણે એશિયા, અમેરિકા અને યુરોપમાં કોરોના કેસોમાં વધારો જોવા…
View More કોરોનાના નવા વેરિએન્ટથી ગુજરાત સહિતના રાજ્યોમાં કેસ વધ્યા: એલર્ટindia
કોંગ્રેસના ચાર નામનો છેદ ઉડાડી થરુરને સામેલ કર્યા: ભાજપનો ખેલ
પાક.ની પોલ ખોલવા વિદેશ યાત્રાએ જનારા સાત સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળો પૈકી એકના નેતાપદે મોદીપ્રેમી થરુરના સમાવેશથી કોંગ્રેસમાં હલચલ ભારત સરકારે સાત સભ્યોનું એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ…
View More કોંગ્રેસના ચાર નામનો છેદ ઉડાડી થરુરને સામેલ કર્યા: ભાજપનો ખેલજમ્મુ-કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગમાં પ્રાણ ફૂંકવા ચલાવાશે અભિયાન
ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા “Let’s Visit J&K’ કેમ્પેઈન શરૂ કરાશે: સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવાશે : જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરફથી મળી સુરક્ષાની ખાતરી, પ્રતિનિધિ મંડળ…
View More જમ્મુ-કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગમાં પ્રાણ ફૂંકવા ચલાવાશે અભિયાનવડાપ્રધાન મોદીનો કચ્છ સરહદનો પ્રવાસ, સભા સંબોધે તેવી શકયતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં તેમના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદી કચ્છની મુલાકાતે આવી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર,…
View More વડાપ્રધાન મોદીનો કચ્છ સરહદનો પ્રવાસ, સભા સંબોધે તેવી શકયતામુંબઈ એરપોર્ટ પરથી ISISના બે મોસ્ટ વોન્ટેડ આતંકી પકડાયા
એક મોટી સફળતામાં, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (T2 ટર્મિનલ) પરથી ISIS સાથે જોડાયેલા બે ફરાર આતંકવાદીઓની ધરપકડ કરી છે. ધરપકડ…
View More મુંબઈ એરપોર્ટ પરથી ISISના બે મોસ્ટ વોન્ટેડ આતંકી પકડાયા‘આપ’માં ભંગાણ: દિલ્હી કોર્પોરેશનના 15 કાઉન્સિલરોએ નવો પક્ષ રચ્યો
દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) માં અલગ જૂથ બનાવવાની જાહેરાત કરી છે.…
View More ‘આપ’માં ભંગાણ: દિલ્હી કોર્પોરેશનના 15 કાઉન્સિલરોએ નવો પક્ષ રચ્યોVIDEO:ઉત્તરાખંડના કેદારનાથમાં એર એમ્બ્યુલન્સનું હેલિકોપ્ટર ક્રેશ, તમામ યાત્રી સુરક્ષિત
ઉત્તરાખંડના કેદારનાથમાં ફરી એકવાર હેલિકોપ્ટર (એર એમ્બ્યુલન્સ) ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આજે ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં એક…
View More VIDEO:ઉત્તરાખંડના કેદારનાથમાં એર એમ્બ્યુલન્સનું હેલિકોપ્ટર ક્રેશ, તમામ યાત્રી સુરક્ષિતભારતમાં દરરોજ 63,169, ચીનમાં 29,205 બાળકોનો જન્મ
પાકમાં 17,738, લક્ઝમબર્ગમાં એક દિવસમાં માત્ર 18 બાળકો જન્મે છે વિશ્વભરમાં માનવીઓની વસ્તી સતત વધી રહી છે, જેનું મુખ્ય કારણ ઝડપથી વધી રહેલો જન્મદર છે.…
View More ભારતમાં દરરોજ 63,169, ચીનમાં 29,205 બાળકોનો જન્મગત વર્ષે 295 મિલિયન લોકોને ભૂખમરાનો સામનો કરવો પડ્યો
20 દેશોમાં ભૂખમરા માટે સંઘર્ષ અને હિંસા, 18 દેશોમાં ખરાબ હવામાન જવાબદાર વિશ્વભરમાં વિવિધ સ્થળોએ ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભૂખમરો ચરમસીમાએ પહોંચી રહ્યો છે. યુએન…
View More ગત વર્ષે 295 મિલિયન લોકોને ભૂખમરાનો સામનો કરવો પડ્યોહું કલકત્તામાં આત્મઘાતી હુમલા કરાવીશ, બાંગ્લાદેશી મૌલાનાની ભારતને ધમકી
પાક.ની હાર બાદ કુરાનની આયાતને ટાંકીને અબ્દુલ ફારૂકીએ ઝેર ઓકયું પાકિસ્તાનની હાર બાદ હવે બાંગ્લાદેશમાંથી ભારત માટે ધમકીભર્યા અવાજો સંભળાઈ રહ્યા છે. બાંગ્લાદેશના એક…
View More હું કલકત્તામાં આત્મઘાતી હુમલા કરાવીશ, બાંગ્લાદેશી મૌલાનાની ભારતને ધમકી