છેલ્લા સાત દિવસથી ચાંદીમાં તોફાની તેજી બાદ ગઇકાલે રાત્રે ચાંદીમાં 6500નો ઘટાડો નોંધાતા ચાંદી ફરી 2 લાખની અંદર પહોંચી છે. ગઇકાલે ચાંદીમાં 4000 રૂા.નો વધારો…
View More સપ્તાહના છેલ્લા દિવસે ચાંદીમાં વેચાણનું દબાણ, 9500નો કડાકોindia
મતદારયાદીમાંથી નામ નીકળી જાય તો છરી-ચાકુ તૈયાર રાખો
મમતાના SIRની પ્રક્રિયા પર આકરા પ્રહારો પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં મતદારયાદીઓની ચાલી રહેલી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પર આકરા…
View More મતદારયાદીમાંથી નામ નીકળી જાય તો છરી-ચાકુ તૈયાર રાખોમણિપુર ભાજપ ધારાસભ્યોને દિલ્હીનું તેડું: રાષ્ટ્રપતિ શાસન ખતમ થશે
હિંસાગ્રસ્ત મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ હવે નવી સરકારની રચના અંગે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના કેન્દ્રીય નેતૃત્વએ…
View More મણિપુર ભાજપ ધારાસભ્યોને દિલ્હીનું તેડું: રાષ્ટ્રપતિ શાસન ખતમ થશેઘરેલુ ક્રિકેટમાં પણ મેચ ફિક્સિગંનો ચેપ, આસામના ચાર ખેલાડીઓની હકાલપટ્ટી
ભારતીય ઘરેલુ ટુર્નામેન્ટ, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ભાગ લઈ રહેલા ચાર ખેલાડીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ખેલાડીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો…
View More ઘરેલુ ક્રિકેટમાં પણ મેચ ફિક્સિગંનો ચેપ, આસામના ચાર ખેલાડીઓની હકાલપટ્ટીભારત ઉપર 50 ટકા ટેરિફ ખતમ કરો; ટ્રમ્પ સામે સંસદમાં જ પડકાર
ત્રણ ડેમોક્રેટ સાંસદોએ કહ્યું આ ટેરિફ ગેરકાયદેસર છે, સૌથી વધુ નુકસાન અમેરિકી નાગરિકોને જ થઇ રહ્યું છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં…
View More ભારત ઉપર 50 ટકા ટેરિફ ખતમ કરો; ટ્રમ્પ સામે સંસદમાં જ પડકારઆરોગ્યમાં સમાનતા-સ્વસ્થ ભારતની નવી ઓળખ
માનવજીવનમાં સફળતા, ખુશીઓ, વિકાસ જેવી અનેક મહત્વની જરૂૂરિયાતોની શરૂૂઆત એક જ વસ્તુથી શરૂ થાય છે એ છે સ્વાસ્થ્ય. જો માણસ પોતાનું સ્વાસ્થ્ય એક વાર ગુમાવી…
View More આરોગ્યમાં સમાનતા-સ્વસ્થ ભારતની નવી ઓળખ11 છગ્ગા, 9 ચોગ્ગા સાથે સલીલ અરોરાએ 39 બોલમાં ફટકારી સદી
ટીમ ઈન્ડિયાના ઘણા સ્ટાર ખેલાડીઓ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં ચમકી રહ્યા છે, ત્યારે ઘણી યુવા પ્રતિભાઓ પણ તેમના પ્રભાવશાળી પ્રદર્શનથી ચર્ચા જગાવી રહ્યા છે.…
View More 11 છગ્ગા, 9 ચોગ્ગા સાથે સલીલ અરોરાએ 39 બોલમાં ફટકારી સદીદક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચ 4 ખેલાડીઓના કારણે ભારત હાર્યુ
ચંદીગઢમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને હારનો સામનો કરવો પડ્યો. દક્ષિણ આફ્રિકાએ તેમને 51 રનના મોટા અંતરથી હરાવ્યું. મહેમાન ટીમે આ…
View More દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચ 4 ખેલાડીઓના કારણે ભારત હાર્યુવસતી ગણતરીનું વિસ્તરતું ફલક: ડિજિટલ માધ્યમના ઉપયોગ સાથે સામાજિક-આર્થિક પાસા જાણવા મળશે
નરેન્દ્ર મોદીની સરકારે અંતે વસતી ગણતરી કરવાનું નક્કી કરી નાખ્યું અને તેના માટે રૂૂપિયા 11,718 કરોડનું બજેટ પણ મંજૂર કરી દેવાયું. ભારતમાં 1951થી દર દસ…
View More વસતી ગણતરીનું વિસ્તરતું ફલક: ડિજિટલ માધ્યમના ઉપયોગ સાથે સામાજિક-આર્થિક પાસા જાણવા મળશેહેમા માલિનીએ ધર્મેન્દ્ર માટે દિલ્હીમાં યોજી પ્રાર્થનાસભા, સની અને બોબી દેઓલ જોવા ન મળ્યા
બોલીવુડના હી-મેન ધર્મેન્દ્ર દેઓલનું 24 નવેમ્બરના રોજ અવસાન થયું. હેમા માલિનીએ તેમની યાદમાં દિલ્હીમાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. 11 ડિસેમ્બરના રોજ દિલ્હીના…
View More હેમા માલિનીએ ધર્મેન્દ્ર માટે દિલ્હીમાં યોજી પ્રાર્થનાસભા, સની અને બોબી દેઓલ જોવા ન મળ્યા