દિલ્હીમાં આજે પ્રદૂષણ ચરમસીમાએ પહોંચ્યું, અને પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. હવાની ગુણવત્તામાં અચાનક ઘટાડો થવાને કારણે, CAQM (હવા ગુણવત્તા વ્યવસ્થાપન પંચ) એ તાત્કાલિક…
View More દિલ્હીમાં વાયુ પ્રદુષણ ચરમસીમાએ: એકયુઆઈ 700ને પાર થતાં GRAP-3નો તાકીદે અમલ શરૂindia
હું તમને કિડની આપીશ પણ મત નહીં: સરમાને મુસ્લિમ મતદારનો જવાબ
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્ય પર “વસ્તી વિષયક આક્રમણ’ થવાની ચેતવણી આપતા કહ્યું કે, “મિયા મુસ્લિમ’ સમુદાય વૈચારિક મતભેદોને કારણે તેમને મત આપતો નથી.…
View More હું તમને કિડની આપીશ પણ મત નહીં: સરમાને મુસ્લિમ મતદારનો જવાબકેરલમાં શાસક ડાબેરીનો રકાસ: કોંગ્રેસનો ડંકો, ભાજપે ઇતિહાસ રચ્યો
7 કોર્પોરેશનમાંથી 4 યુડીએફ, 3 એલડીએફ અને નગરપાલિકાઓમાં પણ 86માંથી 55 પર કોંગ્રેસ ગઠબંધનનો કબજો, ભાજપે બે પર નિયંત્રણ મેળવ્યું કેરળની 1,199 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ…
View More કેરલમાં શાસક ડાબેરીનો રકાસ: કોંગ્રેસનો ડંકો, ભાજપે ઇતિહાસ રચ્યોભસે કે દોડે તો નહીં, કૂતરૂ કરડે તો જ ફરિયાદ, લોકોમાં નવો દેકારો
સુપ્રીમ કોર્ટના આદેશ અને જીવદયા પ્રેમીઓ વચ્ચે કોર્પોરેશનની હાલત કફોડી, પકડેતો ય વાંધો અને ના પકડે તોય વાંધો શહેરમાં વધતા જતા રખડતા કૂતરાઓના ત્રાસ અંગે…
View More ભસે કે દોડે તો નહીં, કૂતરૂ કરડે તો જ ફરિયાદ, લોકોમાં નવો દેકારોવડાપ્રધાન સાથે રાત્રી ભોજનમાં જોડાયા ગુજરાતના સાંસદો
હાલના પાર્લામેન્ટ નાં શીતકાલીન સત્ર દરમ્યાન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એન.ડી.એ.નાં તમામ સાંસદો માટે રાત્રી ભોજન નું આયોજન કરવામાં આવેલ હતું. આ સમારંભમાં, એન.ડી.એ.નાં…
View More વડાપ્રધાન સાથે રાત્રી ભોજનમાં જોડાયા ગુજરાતના સાંસદોલગ્ન માટે છોડી ગ્લેમર વર્લ્ડની દુનિયા, 11 વર્ષ બાદ રાશીબેન ટીવી પર કરશે કમબેક??
ગ્લેમર જગતમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે લગ્ન અને બાળકો થયા પછી ઇન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી. આ સુંદરીઓમાંની એક છે “સાથ નિભાના સાથિયા” ફેમ…
View More લગ્ન માટે છોડી ગ્લેમર વર્લ્ડની દુનિયા, 11 વર્ષ બાદ રાશીબેન ટીવી પર કરશે કમબેક??કોલકાતામાં મેસ્સીના ચાહકોએ મચાવ્યો હોબાળો: મેસી રમતો જોવા ન મળતાં સ્ટેડિયમમાં તોડફોડ
આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી ત્રણ દિવસના ભારત પ્રવાસે છે. તેમનો પ્રવાસ કોલકાતાથી શરૂ થયો હતો. મેસ્સી યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)ના બ્રાન્ડ…
View More કોલકાતામાં મેસ્સીના ચાહકોએ મચાવ્યો હોબાળો: મેસી રમતો જોવા ન મળતાં સ્ટેડિયમમાં તોડફોડરેલવેનો સલામતી રેકોર્ડ ઉચ્ચ સ્તરે, અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો
બ્લેક સ્પોટ અને સંવેદનશીલ વિભાગોનુ વારંવાર પેટ્રોલીંગ અને તોડફોડના પ્રયાસો શોધવા સંકલન સાથે કામગીરી કરી સલામતીમા વધારો કરાયો ભારતીય રેલવેમાં મુસાફરોની સલામતી અને સલામતીને ઉચ્ચ…
View More રેલવેનો સલામતી રેકોર્ડ ઉચ્ચ સ્તરે, અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડોજમીન મુજબ મળશે યુરિયા, કાળાબજારી રોકવા કેન્દ્ર સરકારનો માસ્ટર પ્લાન
દેશમાં યુરિયાની અછત, ડીલરોના મનસ્વી વર્તન અને સબસિડીવાળા ખાતરોના ઉપયોગ અંગે વધતી ફરિયાદો વચ્ચે, કેન્દ્ર સરકાર હવે ખાતર વિતરણ પ્રણાલીમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી…
View More જમીન મુજબ મળશે યુરિયા, કાળાબજારી રોકવા કેન્દ્ર સરકારનો માસ્ટર પ્લાનમેસ્સી, મેસ્સી: ફૂટબોલ સ્ટાર પાછળ કોલકાતા ગાંડુ થયું
મધરાતે એરપોર્ટ ઉપર હજારો ચાહકો ઉમટ્યા, ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત: એક યુગલે તો હનીમુન કેન્સલ કર્યું: શાહરૂખ ખાન પણ પહોંચ્યો આજે વહેલી સવારે 2.26 વાગ્યે…
View More મેસ્સી, મેસ્સી: ફૂટબોલ સ્ટાર પાછળ કોલકાતા ગાંડુ થયું