1 ફેબ્રુઆરી, 2026 થી, નવી કાર, જીપ અને વાન માટે FAS Tagsજારી કરતી વખતે KYV ( Know Your Vehicle) પ્રક્રિયાની જરૂૂર રહેશે નહીં. નેશનલ હાઇવે…
View More આવતા મહિનાથી ફાસ્ટેગ જારી કરતી વખતે ‘નો યોર વ્હીકલ’ પ્રક્રિયાની જરૂર નહીં રહે: વાહન ચાલકોને રાહતindia
જીવનની કિંમત બે લાખ નથી: ઇન્દોરના દૂષિત પાણી મામલે સરકારને ઘેરતા ઉમા ભારતી
વિપક્ષના નેતા રાહુલે પણ ભાજપ શાસનની નિષ્ફળતા ગણાવી: કોંગ્રેસ અધ્યક્ષ પણ તૂટી પડયા ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ ઇન્દોરમાં દૂષિત પાણીથી થયેલા મૃત્યુ પર ગુસ્સો વ્યક્ત…
View More જીવનની કિંમત બે લાખ નથી: ઇન્દોરના દૂષિત પાણી મામલે સરકારને ઘેરતા ઉમા ભારતીબિહારમાં 25000માં છોરી મળે છે: મંત્રીના પતિના નિવેદનથી હોબાળો
ઉત્તરાખંડના રાજકારણમાં ફરી એકવાર ઉથલપાથલ મચી ગઈ છે. આ વખતે, મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ મંત્રી રેખા આર્યના પતિ ગિરધારી લાલ સાહુના નિવેદનથી રાજકીય વર્તુળોમાં…
View More બિહારમાં 25000માં છોરી મળે છે: મંત્રીના પતિના નિવેદનથી હોબાળોAIથી લેખક-પત્રકારોથી માંડી એકાઉન્ટન્ટસની નોકરી ખતરામાં
માઈક્રોસોફટના અભ્યાસમાં આર્ટિફિશ્યિયલ ઈન્ટેલિજન્સના કારણે પ્રભાવિત થનારા ક્ષેત્રો દર્શાવવામાં આવ્યા: નર્સ, પ્લમ્બરનો વાળ વાંકો નહીં થાય આર્ટિફિશિયલઇન્ટેલિજન્સ (AI) ઘણીવાર એક પ્રશ્ન તરીકે ચર્ચામાં આવે…
View More AIથી લેખક-પત્રકારોથી માંડી એકાઉન્ટન્ટસની નોકરી ખતરામાંકર્ણાટકમાં બેનર મામલે બે ધારાસભ્યોના સમર્થકો ટકરાયા, ગોળીબારમાં 1નુું મૃત્યુ
બલ્લારી જિલ્લામાં વાલ્મિકી સમુદાય માટે પ્રતિમા અનાવરણ કાર્યક્રમનો વિવાદ ગુજરાત મિરર, બેંગ્લુરુ તા.2 શુક્રવારે કર્ણાટકના બલ્લારી જિલ્લામાં વાલ્મિકી સમુદાય માટે પ્રતિમા અનાવરણ સમારોહ પહેલા બેનરો…
View More કર્ણાટકમાં બેનર મામલે બે ધારાસભ્યોના સમર્થકો ટકરાયા, ગોળીબારમાં 1નુું મૃત્યુદિલ્હી રમખાણોના આરોપી ખાલિદને મુક્ત કરો: 8 અમેરિકી સાંસદોની માંગ
આઠ અમેરિકી કાયદા ઘડનારાઓએ દિલ્હી રમખાણો કેસમાં આરોપી ઉમર ખાલિદને જામીન પર મુક્ત કરવાની માંગ કરી છે. યુએસ કાયદા ઘડનારાઓએ અમેરિકામાં ભારતીય રાજદૂતને પત્ર લખ્યો…
View More દિલ્હી રમખાણોના આરોપી ખાલિદને મુક્ત કરો: 8 અમેરિકી સાંસદોની માંગનવા વર્ષમાં સોનું-ચાંદી ફરી વધ્યા, ચાંદી 6500 અને સોનામાં રૂા.1050નો વધારો
રાજકોટમાં સોનું 1,38,700 અને ચાંદીનો ભાવ 2,47,200 સુધી પહોંચ્યો નવા વર્ષમાં પ્રથમ દિવસે સોના-ચાંદીમાં આંશિક ઘટાડા બાદ સોના-ચાંદીમાં ફરી પોઝીટીવ સંકેત જોવા મળ્યા હતા અને…
View More નવા વર્ષમાં સોનું-ચાંદી ફરી વધ્યા, ચાંદી 6500 અને સોનામાં રૂા.1050નો વધારો1901 પછી 2025 આઠમું સૌથી ગરમ વર્ષ નોંધાયું: IMDનો રિપોર્ટ
હવામાનમાં ભારે ફેરફારથી ગત વર્ષે 2760નાં મૃત્યુ: ઉત્તર હિંદ મહાસાગરમાં સરેરાશ 6 સામે 11 સિસ્ટમ રચાઇ હતી ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે 2025 1901…
View More 1901 પછી 2025 આઠમું સૌથી ગરમ વર્ષ નોંધાયું: IMDનો રિપોર્ટવડોદરામાં ભારત-ન્યુઝીલેન્ડ મેચની ટિકિટ 16 મિનિટમાં પૂરી
11 વર્ષ બાદ યોજાઇ રહી છે આંતરરાષ્ટ્રીય મેચ 11 વર્ષના લાંબા વિરામ બાદ વડોદરામાં ફરી એક વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાવાની હોવાથી શહેરમાં ક્રિકેટપ્રેમીઓમાં ભારે…
View More વડોદરામાં ભારત-ન્યુઝીલેન્ડ મેચની ટિકિટ 16 મિનિટમાં પૂરીગિલ, શમી, ઇશાન કિશન, અક્ષર પટેલ ન્યુઝીલેન્ડ સામે કરી શકે છે વાપસી
11 જાન્યુઆરીથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીરિઝની શરૂૂઆત થવાની છે. નવા વર્ષે ભારતીય ટીમ નવા ઉત્સાહ સાથે મેદાને ઉતરશે. ન્યૂઝીલેન્ડ સામે ભારત 3 મેચની વનડે…
View More ગિલ, શમી, ઇશાન કિશન, અક્ષર પટેલ ન્યુઝીલેન્ડ સામે કરી શકે છે વાપસી