ઉત્તરાખંડમાં અલકનંદા ઉફાણ પર, ઉજજૈનમાં શિપ્રા ભયજનક સપાટીએ: કેરલમાં પણ એલર્ટ: બંગાળની ખાડીમાં લો-પ્રેસર ડિપ્રેશનમાં ફેરવાતા ઓડિશા-બંગાળમાં ભારે વરસાદની આગાહી લાંબી વાટ જોવડાવ્યા બાદ…
View More દિલ્હીમાં સાધારણ વરસાદ પણ ભારે પવનના કારણે 15 ફ્લાઇટસ ડાયવર્ટindia
મુંબઇમાં ભારે વરસાદ: માનખુર્દમાં ઇમારત ધસી પડતા 6નાં મોત
એક જ દિવસમાં 300 મી.મી.થી વધુ વરસાદ પડતાં ભારે હાલાકી: મુંબઇ-પૂણે માર્ગ- ટ્રેન વ્યવહાર બંધ: શાળા-કોલેજો બંધ, યુનિ. પરીક્ષાઓ મોકૂફ: અનેક ફલાઇટ્સ ડાઇવર્ટ: આજે પણ…
View More મુંબઇમાં ભારે વરસાદ: માનખુર્દમાં ઇમારત ધસી પડતા 6નાં મોત‘કયોંકી સાસ ભી કભી બહુથી’ની ટીમે 26 વર્ષની ઉજવણી કરી
સ્મૃતિ ઈરાની, એકતા કપૂર સહિત ટીમની હાજરી ’ક્યોંકિ… સાસ ભી કભી બહૂ થી’એ એના પ્રસારણનાં 26 વર્ષ પૂરાં કર્યાં છે. આ ખાસ અવસરે શોની મુખ્ય…
View More ‘કયોંકી સાસ ભી કભી બહુથી’ની ટીમે 26 વર્ષની ઉજવણી કરીભારત-ઈંગ્લેન્ડ T-20ની કાલની મેચ હવે રાત્રે 10 વાગ્યે થશે શરૂ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સિરીઝની ત્રીજી મેચ હવે મંગળવારે (7 જુલાઈ) નોટિંગહામમાં રમાવા જઈ રહી છે. આ રોમાંચક મેચ જોવા…
View More ભારત-ઈંગ્લેન્ડ T-20ની કાલની મેચ હવે રાત્રે 10 વાગ્યે થશે શરૂવૈભવ સૂર્યવંશીને આરામ નહીં પણ સતત રમવાની તક આપો
ભૂતપૂર્વ લેગ-સ્પિનર એલ.શિવરામકૃષ્ણનનું નિવેદન ભારતના ભૂતપૂર્વ લેગ-સ્પિનર એલ શિવરામકૃષ્ણનનું માનવું છે કે 15 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને આરામ આપવાને બદલે સતત રમવાની તક આપવી જોઈએ…
View More વૈભવ સૂર્યવંશીને આરામ નહીં પણ સતત રમવાની તક આપોડોપિંગ નિયમોના ઉલ્લંઘનમાં ભારત ટોચ પર: ખેલકુદ સંચાલકોની વિશ્ર્વસનિયતા દાવ પર
ભારતમાં રમતગમત પ્રતિભાની કોઈ કમી નથી. દેશમાંથી ઘણા ખેલાડીઓ ઉભરી આવ્યા છે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધાર્યું છે. જોકે, કૌશલ્ય વિકાસનો સતત અભાવ, તેમજ…
View More ડોપિંગ નિયમોના ઉલ્લંઘનમાં ભારત ટોચ પર: ખેલકુદ સંચાલકોની વિશ્ર્વસનિયતા દાવ પરઇન્દોરમાં 100 બેડની સરકારી હોસ્પિટલ કાગળ પર છતાં ત્યાં 87 સ્ટાફ સભ્યોની નિમણૂક
મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક હોસ્પિટલ ફક્ત કાગળ પર જ કાર્યરત છે. જ્યારે ડોકટરો, નર્સો અને લેબ ટેકનિશિયનોને સત્તાવાર…
View More ઇન્દોરમાં 100 બેડની સરકારી હોસ્પિટલ કાગળ પર છતાં ત્યાં 87 સ્ટાફ સભ્યોની નિમણૂકઅયોધ્યામાં દરરોજ છથી આઠ લાખની ચોરી થયાનો ધડાકો
અયોધ્યા રામ મંદિરમાં પ્રસાદની ચોરી અંગે મુખ્ય વિગતો બહાર આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેંક દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (જઈંઝ) ને આપવામાં આવેલી માહિતીના આધારે…
View More અયોધ્યામાં દરરોજ છથી આઠ લાખની ચોરી થયાનો ધડાકોશ્ર્વાનને ભગવાન કૃષ્ણ જેવો ડ્રેસ પહેરાવવો ગુનો નથી, હાઇકોર્ટે આવા કૃત્યને ‘ભક્તિ-યોગ’ ગણાવ્યો
આરોપી મહિલાનો ગુનાઇત ઇરાદો નહોતો, એફઆઇઆર રદ કરતી પંજાબ-હરિયાણા હાઇકોર્ટ જન્મષ્ટમીના અવસરે પોતાના પાલતુ કૂતરાને ભગવાન કૃષ્ણ જેવો પહેરાવવો અને તેનો ફોટો વોટ્સએપ સ્ટેટસ પર…
View More શ્ર્વાનને ભગવાન કૃષ્ણ જેવો ડ્રેસ પહેરાવવો ગુનો નથી, હાઇકોર્ટે આવા કૃત્યને ‘ભક્તિ-યોગ’ ગણાવ્યોમહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શિંદેની તબિયત બગડી, હોસ્પિટલમાં
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત અચાનક બગડતાં તેમને થાણેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જોકે, આશ્વાસન આપનારી વાત એ છે…
View More મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શિંદેની તબિયત બગડી, હોસ્પિટલમાં