કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠકમાં પાર્ટીમાં RSSની વિચારધારા ધરાવતા લોકોની હાજરી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું…
View More ‘કોંગ્રેસમાં RSS વિચારસરણી ધરાવતા લોકોને પાર્ટીમાંથી હટાવવા પડશે…’ રાહુલ ગાંધીનું મોટું નિવેદનindia news
નાતાલનો ખુલ્લો વિરોધ નહીં, શિખો સાથે ભાઇચારો: સંઘનો વ્યુહ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વ્યવસાયથી લઈને સંસ્કૃતિ સુધી દરેક બાબતમાં સ્વદેશીને વળગી રહેવા પર ભાર મૂકે છે. ઘણીવાર તે ક્રિસમસ જેવા પ્રસંગોથી દૂર રહ્યા છે અને…
View More નાતાલનો ખુલ્લો વિરોધ નહીં, શિખો સાથે ભાઇચારો: સંઘનો વ્યુહ2023-24માં ભાજપને કોંગ્રેસ કરતાં 776% વધુ 2204 કરોડનું દાન: BRS બીજા નંબરે
વર્ષ 2024 લગભગ સમાપ્ત થઈ રહ્યું છે. વર્ષ 2023-24માં મોટાભાગની પાર્ટીઓને કરોડો રૂૂપિયાનું દાન મળ્યું છે. આ યાદીમાં ભારતીય જનતા પાર્ટી ટોચ પર અને કોંગ્રેસ…
View More 2023-24માં ભાજપને કોંગ્રેસ કરતાં 776% વધુ 2204 કરોડનું દાન: BRS બીજા નંબરેડિસેમ્બરમાં માર્કેટ કેપમાં 9.4%નો ઉછાળો: વિશ્ર્વમાં શ્રેષ્ઠ
ભારતના માર્કેટ કેપિટલાઇઝેશનમાં ડિસેમ્બરમાં નોંધપાત્ર 9 ટકાનો વધારો થયો છે, જે વિશ્વના ટોચના દસ ઇક્વિટી બજારોમાં સૌથી વધુ છે. આ કામગીરી તેના ત્રણ વર્ષમાં સૌથી…
View More ડિસેમ્બરમાં માર્કેટ કેપમાં 9.4%નો ઉછાળો: વિશ્ર્વમાં શ્રેષ્ઠરૂપિયાને બચાવવા RBIએ ઓકટોબરમાં 44.5 બિલિયન ડોલર વાપર્યા
ભારતીય રિઝર્વ બેંકના ફોરવર્ડ અને સ્પોટ કરન્સી માર્કેટમાં સંયુક્ત હસ્તક્ષેપ ઓક્ટોબરમાં 44.5 બિલિયનનું હતું જેથી રૂૂપિયાને નબળા પડવાથી ટેકો મળે, એમ તેના માસિક બુલેટિનમાં સમાવિષ્ટ…
View More રૂપિયાને બચાવવા RBIએ ઓકટોબરમાં 44.5 બિલિયન ડોલર વાપર્યાબોક્સિગં ડે મેચમાં સેમ કોન્સ્ટાસની કમાલ, ડેબ્યૂ મેચમાં ફિફ્ટી ફટકારી
ઓસ્ટ્રલિયા માટે અડધી સદી ફટકારનાર બીજો સૌથી યુવા ખેલાડી બન્યો, 6 વિકેટ 311 રન સાથે પ્રથમ દિવસ પૂર્ણ, બુમરાહની ત્રણ વિકેટ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની ચોથી…
View More બોક્સિગં ડે મેચમાં સેમ કોન્સ્ટાસની કમાલ, ડેબ્યૂ મેચમાં ફિફ્ટી ફટકારીહિમાચલમાં EDની ઓફિસે CBI ત્રાટકી: લાંચિયા ડેપ્યુટી ડાયરેક્ટર ફરાર
ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં, સીબીઆઇ ચંદીગઢની ટીમે શિમલાના સ્ટ્રોબેરી હિલ્સમાં આવેલી ઇડી ઓફિસ પર દરોડા પાડ્યા હતા. સીબીઆઈના દરોડા પહેલા જ લાંચના આરોપી ઈડીના ડેપ્યુટી ડાયરેક્ટર…
View More હિમાચલમાં EDની ઓફિસે CBI ત્રાટકી: લાંચિયા ડેપ્યુટી ડાયરેક્ટર ફરારદિલ્હીમાં કોંગ્રેસ નેતાઓને ચૂંટણી લડવા ભાજપ ફંડ આપી રહ્યો છે: ‘આપ’નો ધડાકો
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, અમને સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ફંડ આપી…
View More દિલ્હીમાં કોંગ્રેસ નેતાઓને ચૂંટણી લડવા ભાજપ ફંડ આપી રહ્યો છે: ‘આપ’નો ધડાકોIRCTCની વેબસાઇટ, એરટેલનું નેટવર્ક ઠપ
ભારતીય રેલ્વે વર્ગીકરણ અને પ્રવાસન નિગમ (IRCTC) ની વેબસાઈટ અને મોબાઈલ એપ ગુરુવારે સવારે અચાનક બંધ થઈ ગઈ હતી. ઘણા મુસાફરો આ વેબસાઇટને એક્સેસ કરી…
View More IRCTCની વેબસાઇટ, એરટેલનું નેટવર્ક ઠપઉત્તર પ્રદેશ: સંભલમાં જામા મસ્જિદની પાસેથી મળ્યો ‘મોતનો કૂવો’, 30 વર્ષોથી બંધ હતો
ઉત્તર પ્રદેશના સંભલમાં ખોદકામ દરમિયાન એક પ્રાચીન કૂવો મળી આવ્યો છે. તેને મૃત્યુ કૂપ એટલે કે મોતનો કૂવો કહેવામાં આવે છે. આ પ્રાચીન કૂવો…
View More ઉત્તર પ્રદેશ: સંભલમાં જામા મસ્જિદની પાસેથી મળ્યો ‘મોતનો કૂવો’, 30 વર્ષોથી બંધ હતો