ભૂતિયા હવેલી, આત્મા, છૂપાયેલ ખજાનો જોઇ ચાહકો રોમાંચક પ્રભાસ સ્ટારર ફિલ્મ ધ રાજા સાબ નું બહુપ્રતિક્ષિત ટીઝર ગઇકાલે રિલીઝ થયું. મારુતિની આગામી તેલુગુ હોરર ફેન્ટસી…
View More પ્રભાસની “ધ રાજા સાબ” નું ટીઝર રિલીઝ, 5 ડિસેમ્બરે સિનેમાઘરમાંindia news
હિંદી ફિલ્મોની જાણીતી મહિલા ખલનાયકો
બોલિવૂડ ફિલ્મોમાં, મુખ્ય હીરો અને નાયિકા કરતાં ખલનાયકોને ગમે તે રીતે વધુ પસંદ કરવામાં આવે છે. જોકે, અભિનેતા તરીકે, ઘણા લોકોએ ખલનાયક બનીને દર્શકોના દિલ…
View More હિંદી ફિલ્મોની જાણીતી મહિલા ખલનાયકોશુક્રવારથી ભારત-ઇંગ્લેન્ડ ટેેસ્ટ શ્રેણી, 4 ખેલાડીઓ કરશે ડેબ્યૂ
ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂન, 2025 થી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી શરૂૂ કરવા જઈ રહી છે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળ આ પ્રથમ ટેસ્ટ…
View More શુક્રવારથી ભારત-ઇંગ્લેન્ડ ટેેસ્ટ શ્રેણી, 4 ખેલાડીઓ કરશે ડેબ્યૂખાલિસ્તાનીઓનું શક્તિ પ્રદર્શન: ટ્રુડો હોય કે કાર્ની, ભારત-કેનેડા સંબંધો સુધરે તેમ નથી
કેનેડામાં જસ્ટિન ટ્રુડોના સ્થાને માર્ક કાર્ની વડા પ્રધાન બનતાં સત્તા પરિવર્તન ભલે થયું પણ ભારત વિરોધી ખાલિસ્તાનવાદીઓને રોકવામાં નવી સરકારને પણ કોઈ રસ નથી તેનો…
View More ખાલિસ્તાનીઓનું શક્તિ પ્રદર્શન: ટ્રુડો હોય કે કાર્ની, ભારત-કેનેડા સંબંધો સુધરે તેમ નથીપીએમ મોદી કેનેડા પહોંચ્યા, G-7 સમિટમાં આપશે હાજરી, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેનેડા પહોંચ્યા. પ્રધાનમંત્રી G7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડાના કનાનાસ્કિસ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી G-7 સમિટમાં વિશ્વ નેતાઓ સાથે ઊર્જા સુરક્ષા,…
View More પીએમ મોદી કેનેડા પહોંચ્યા, G-7 સમિટમાં આપશે હાજરી, આ મુદ્દાઓ પર થશે ચર્ચાવિશ્ર્વાસની સીટ પર ભરોસો: લોકોને હવે 11A જોઇએ છે
અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની ઘટના બાદ દેશભરમાં પ્લેનમાં મુસાફરી કરતા લોકોમાં ઇમરજન્સી એક્ઝિટની નજીકની સીટોની માંગ અને ઇન્ક્વાયરીમાં વધારો જોવા મળ્યો છે. આ ઘટનાને તમે…
View More વિશ્ર્વાસની સીટ પર ભરોસો: લોકોને હવે 11A જોઇએ છેમુંબઇમાં મેઘરાજાની ફરી ધબધબાટી: કોલાબામાં 4, બાંદ્રામાં 6.5 ઇંચ વરસાદ
સપ્તાહની શરૂૂઆત મુંબઈમાં ભારે વરસાદથી થઈ હતી, સોમવારે સવારે 8 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં શહેર વિસ્તારમાં સૌથી વધુ તીવ્રતા જોવા મળી હતી. ઈંખઉ કોલાબામાં…
View More મુંબઇમાં મેઘરાજાની ફરી ધબધબાટી: કોલાબામાં 4, બાંદ્રામાં 6.5 ઇંચ વરસાદવસતી ગણતરી માટે કેન્દ્રનું જાહેરનામું: બે તબક્કામાં 21 મહિને પૂર્ણ થશે કામગીરી
કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ, મહા રજિસ્ટ્રાર અને વસતી ગણતરી કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસતી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી…
View More વસતી ગણતરી માટે કેન્દ્રનું જાહેરનામું: બે તબક્કામાં 21 મહિને પૂર્ણ થશે કામગીરીઇઝરાયલના ઇરાન પરના હુમલામાં બે કાશ્મીરી છાત્રોને ઇજા: 10,000 ભારતીયોને રેસ્કયુ કરાશે
ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઇને ઇરાનમાં ભણી રહેલા ભારતીય વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો થયો છે. તેઓ ભારત પરત આવવા માટે મદદ માગી રહ્યા…
View More ઇઝરાયલના ઇરાન પરના હુમલામાં બે કાશ્મીરી છાત્રોને ઇજા: 10,000 ભારતીયોને રેસ્કયુ કરાશેવૈશ્ર્વિક શેરબજારોની અસરે સેન્સેક્સમાં 600થી વધુ પોઇન્ટનો ઉછાળો
શેરબજાર પર આજે ઈરાન-ઈઝરાયલ યુદ્ધની કોઈ ખાસ અસર જોવા મળી નથી. આજે સેન્સેક્સ ફ્લેટ ખૂલ્યા બાદ 663 પોઈન્ટ ઉછળ્યો હતો. 12.36 વાગ્યે 635.81 પોઈન્ટ ઉછળી…
View More વૈશ્ર્વિક શેરબજારોની અસરે સેન્સેક્સમાં 600થી વધુ પોઇન્ટનો ઉછાળો