યુધ્ધ રોકવાના પ્રયાસો, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની ખરીદીમાં ઘટાડો તેમજ સ્થાનિક માર્કેટમાં નબળા સંકેતો વચ્ચે સોનું દિવાળી પછી 14000 અને ચાંદી 30000 રૂપિયા ઘટયા છે અને…
View More 2026માં સોનું ઘટીને 3500 ડોલરની સપાટીએ પહોંચવાની સંભાવનાindia news
મુંબઈ એરપોર્ટ પરથી 42 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો
ઓપરેશન વીડ આઉટ હેઠળ ચાલી રહેલી કામગીરીની મોટી સફળતામાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એ રવિવારે બેંગકોકથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવી રહેલા…
View More મુંબઈ એરપોર્ટ પરથી 42 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયોદીવ-દમણની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનાં 80 ટકા ફોર્મ રદ
જિલ્લા પંચાયતની 48માંથી 35, ગ્રામ પંચાયતની 40માંથી 30, નગરપાલિકાની 30માંથી 26 બેઠકોમાં ભાજપ બિનહરીફ જીતતા કોંગ્રેસ હાઈકોર્ટમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને…
View More દીવ-દમણની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનાં 80 ટકા ફોર્મ રદભારતના 1% ધનિકોની સંપત્તિમાં 62%નો વધારો
41% હિસ્સા ઉપર વિશ્ર્વના 1% લોકોનો કબજો, આર્થિક અસમાનતા વિશ્ર્વ માટે ખતરારૂપ જી-20ની દક્ષિણ આફ્રિકાની પ્રેસિડેન્સી દ્વારા શરૂૂ કરાયેલા એક અહેવાલ મુજબ, વર્ષ 2000 થી…
View More ભારતના 1% ધનિકોની સંપત્તિમાં 62%નો વધારોબે-ત્રણ નહીં, સાત સવારી જોઇ પોલીસે હાથ જોડયા
મોટરસાઇકલ પર સામાન્ય રીતે બે લોકો સવારી કરતા જોવા મળતા હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં એક એવી તસવીર વાયરલ થઈ છે, જેને જોઈને…
View More બે-ત્રણ નહીં, સાત સવારી જોઇ પોલીસે હાથ જોડયા10 ટકા વસતીનો સેનામાં કંટ્રોલ, રાહુલના નિવેદનથી ભારે બબાલ
500 ટોચની કંપનીઓમાં પણ એકપણ દલિત પછાત સમુદાયની વ્યક્તિ નથી બિહારના કુટુમ્બામાં એક ચૂંટણી રેલીને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સૈન્ય વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું…
View More 10 ટકા વસતીનો સેનામાં કંટ્રોલ, રાહુલના નિવેદનથી ભારે બબાલપંજાબમાં કબડ્ડી ખેલાડીની સરાજાહેર ગોળી મારી હત્યા
પંજાબના લુધિયાણામાં કબડ્ડી ખેલાડી ગુરવિંદર સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. આ ઘટનાની જવાબદારી કુખ્યાત બિશ્નોઈ ગેંગે લીધી છે.…
View More પંજાબમાં કબડ્ડી ખેલાડીની સરાજાહેર ગોળી મારી હત્યાઓનલાઇન ખરીદીમાં લૂંટની નવી તરકીબ, ‘ડાર્ક પેટર્ન’થી સાવધ રહેવા ચેતવણી જાહેર
આજકાલ, દુનિયાભરના લોકો ઓનલાઈન ખરીદી કરે છે. તેઓ ઘરગથ્થુ કરિયાણાથી લઈને સ્માર્ટફોન અને ટેલિવિઝન સુધી લગભગ બધું જ ઓનલાઈન ઓર્ડર કરે છે. પરંતુ એક મહત્વપૂર્ણ…
View More ઓનલાઇન ખરીદીમાં લૂંટની નવી તરકીબ, ‘ડાર્ક પેટર્ન’થી સાવધ રહેવા ચેતવણી જાહેરભારતીય મૂળના બે મુસ્લિમ નેતાનો અમેરિકામાં દબદબો; મમદાની મેયર અને હાશ્મી ગવર્નર બનશે
ગઝાલા હાશ્મીએ વર્જિનિયાની ચૂંટણી જીતી, ટ્રમ્પના વિરોધ છતાં ન્યૂયોર્કના મેયર તરીકે મમદાની જીત્યા અમેરિકન રાજકારણ હાલમાં બે મોટી અને ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી બની રહ્યું છે.…
View More ભારતીય મૂળના બે મુસ્લિમ નેતાનો અમેરિકામાં દબદબો; મમદાની મેયર અને હાશ્મી ગવર્નર બનશેકાર્તિકી પૂર્ણિમાનું સ્નાન કરવા જતા યાત્રિકો પર ટ્રેન ફરી વળી, 8નાં મોત
ઉત્તર પ્રદેશના ચુનાર રેલવે સ્ટેશને સવારે ગોઝારી દુર્ઘટના, રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલી મહિલાઓ કાલકા-હાવડા એકસપ્રેસ અડફેટે ચડી જતાં કંપારીજનક દૃશ્યો, અનેક યાત્રિકો ઘાયલ થયાના…
View More કાર્તિકી પૂર્ણિમાનું સ્નાન કરવા જતા યાત્રિકો પર ટ્રેન ફરી વળી, 8નાં મોત