Site icon Gujarat Mirror

બે-ત્રણ નહીં, સાત સવારી જોઇ પોલીસે હાથ જોડયા

મોટરસાઇકલ પર સામાન્ય રીતે બે લોકો સવારી કરતા જોવા મળતા હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં એક એવી તસવીર વાયરલ થઈ છે, જેને જોઈને પોલીસકર્મીઓ પણ હાથ જોડી ગયા હતા. એક બાઇક પર 6 બાળકો સહિત 7 લોકો સવાર હતા.

Exit mobile version