ઝારખંડમાંથી માઓવાદીઓને હાંકી કાઢવામાં આવ્યા છે; બાકી બચેલા તત્વો અન્ય રાજ્યો તરફ ભાગી રહ્યા છે. ભાગી રહેલા આ માઓવાદીઓમાં અસીમ મંડલજે ઝારખંડનો એકમાત્ર એવો માઓવાદી…
View More 2.20 કરોડનું ઇનામ ધરાવતો માઓવાદી પોલીસના શરણમાંindia news
બ્રિક્સમાં નેતાઓ માંદા પડ્યાના દાવાને ‘ફેક એલર્ટ’ કહી ભારતે આપી ચેતવણી
વિદેશ મંત્રાલયે (ખઊઅ) સોશિયલ મીડિયા પરની એવી પોસ્ટ્સને ફગાવી દીધી છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે નવી દિલ્હીમાં બ્રિક્સ સમિટમાં ભાગ લીધા બાદ વિશ્વના…
View More બ્રિક્સમાં નેતાઓ માંદા પડ્યાના દાવાને ‘ફેક એલર્ટ’ કહી ભારતે આપી ચેતવણીદ્વિપક્ષી સંબંધોને અસર થશે: 100 ટકા ટેરિફવાળું બિલ અમેરિકી સંંસદે પસાર કરતા ભારતની ચેતવણી
યુએસ કોંગ્રેસે રશિયા અને ઈરાન પર પ્રતિબંધો લાદતો કાયદો પસાર કર્યો છે, જેના પગલે ભારત સરકાર તરફથી આ નિવેદન આવ્યું છે. સરકારે સંકેત આપ્યો છે…
View More દ્વિપક્ષી સંબંધોને અસર થશે: 100 ટકા ટેરિફવાળું બિલ અમેરિકી સંંસદે પસાર કરતા ભારતની ચેતવણીમોદીનો 76મો જન્મદિવસ: દેશભરમાં સેવા દિવસ તરીકે ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આયુષ્યના 75 વર્ષ પુરા કરી 76માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. યોગાનુ યોગ તેમણે ગુજરાતન મુખ્યમંત્રીથી માંડી દેશના વડાપ્રધાન તરીકે 25 વર્ષ…
View More મોદીનો 76મો જન્મદિવસ: દેશભરમાં સેવા દિવસ તરીકે ઉજવણીદાઉદ સાથેની તસવીરે મારી કેરિયર ખતમ કરી નાખી
બોલિવૂડમાં એક એવો સમય હતો જ્યારે ફિલ્મ ઉદ્યોગ પર અંડરવર્લ્ડનું ભારે વર્ચસ્વ હતું. તે સમયગાળા દરમિયાન અભિનેત્રી મંદાકિની અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની એક તસવીરે…
View More દાઉદ સાથેની તસવીરે મારી કેરિયર ખતમ કરી નાખી26 કરોડનું ઇનામ, 100 ખેલાડી ! અનિલ કપૂરના નવા શો ‘India Ke Top 1%’નો પ્રોમો રિલીઝ
25 વર્ષ પહેલાં અનિલ કપૂરે ફિલ્મ નાયકમાં શિવાજી રાવ બનીને દર્શકોના દિલ જીત્યા હતા. હવે જ્યારે આ કલ્ટ ફિલ્મ પોતાની 25મી વર્ષગાંઠ ઉજવી રહી…
View More 26 કરોડનું ઇનામ, 100 ખેલાડી ! અનિલ કપૂરના નવા શો ‘India Ke Top 1%’નો પ્રોમો રિલીઝઇરાની કપ અને વિન્ડિઝ પ્રવાસ માટે ટીમો જાહેર
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ક્રિકેટ ચાહકો માટે એકસાથે ત્રણ અલગ-અલગ ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં સ્થાનિક ક્રિકેટની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ…
View More ઇરાની કપ અને વિન્ડિઝ પ્રવાસ માટે ટીમો જાહેરવિમેન્સ પ્રિમિયર લીગ માટે આગામી મહિને કોચીમાં ખેલાડીઓ પર લાગશે બોલી
એક ટીમમાં 6 વિદેશી સહિત 18 ખેલાડીઓની છૂટ મહિલા પ્રીમિયર લીગની આગામી સીઝનને લઈને મહત્વપૂર્ણ જાહેરાત સામે આવી છે. આગામી સીઝન પહેલાં યોજાનારી ખેલાડીઓની હરાજી…
View More વિમેન્સ પ્રિમિયર લીગ માટે આગામી મહિને કોચીમાં ખેલાડીઓ પર લાગશે બોલીપાક. હોકી ટીમ ભારતમાં રમવા નહીં આવે, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
પાકિસ્તાને મોહાલી અને જલંધરમાં યોજાનારી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાન હોકી ફેડરેશને જણાવ્યું હતું કે તેની ટીમ ભારતનો પ્રવાસ કરશે નહીં.પાકિસ્તાન…
View More પાક. હોકી ટીમ ભારતમાં રમવા નહીં આવે, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર100% ટેરિફ મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ, દેશહિત સાથે સમાધાન નહીં
અમેરિકાએ રશિયા સામે કડક પગલાં લીધા છે. અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે રશિયા પર કડક પ્રતિબંધો લગાવતું બિલ પસાર કર્યું છે. આ બિલ રાષ્ટ્રપતિ…
View More 100% ટેરિફ મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ, દેશહિત સાથે સમાધાન નહીં