વિશ્વભરમાં ફરી એકવાર ટેરિફ યુદ્ધ શરૂૂ થઈ રહ્યું હોય તેવું લાગે છે. જ્યારે અમેરિકાએ અગાઉ ટેરિફ વધારીને ઘણા દેશોને ફટકો આપ્યો છે, ત્યારે હવે મેક્સિકોનો…
View More મેક્સિકો પણ અમેરિકાના માર્ગે: ભારત સહિતના દેશો પર 50 ટકા સુધી ટેરિફindia news
રવિન્દ્ર જેન્ટલમેન, અન્ય ખેલાડીઓ વ્યસન કરે છે: રિવાબા
ભારતીય ક્રિકેટ સ્ટાર રવિન્દ્ર જાડેજાના વખાણ કરવામાં પત્ની રિવાબાએ અન્ય ખેલાડીઓ પર નિશાન સાધ્યું ગુજરાતના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ એક સામાજિક કાર્યક્રમમાં તેના ક્રિકેટર પતિ…
View More રવિન્દ્ર જેન્ટલમેન, અન્ય ખેલાડીઓ વ્યસન કરે છે: રિવાબાશેર બજાર નવી ટોચે પણ દિગ્ગજ કંપનીઓના શેરોમાં 30થી 65 ટકાના ગાબડા
પીળુ એટલું સોનું નહીં….: આ કહેવત જેવું જ શેરબજારમાં છે, છેલ્લા બાવન સપ્તાહમાં મોટા ગજાની અનેક કંપનીના શેરના ભાવ તેના ટોચના ભાવથી 65 ટકા સુધી…
View More શેર બજાર નવી ટોચે પણ દિગ્ગજ કંપનીઓના શેરોમાં 30થી 65 ટકાના ગાબડાહું ફકત ક્રિકેટને જ પ્રેમ કરું છું: સ્મૃતિ મંધાના
લગ્ન રદ થયા પછી સ્મૃતિ મંધાના પહેલીવાર જાહેરમાં દેખાઈ. એક કાર્યક્રમમાં સ્મૃતિ મંધાના હાજર રહી. જયાં સ્ટાર ક્રિકેટરનો ઉદાસ ચહેરો દેખાયો પણ દોસ્તે બાજી સંભાળી…
View More હું ફકત ક્રિકેટને જ પ્રેમ કરું છું: સ્મૃતિ મંધાના1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં સજા રદ કરવાની સંજીવ ભટ્ટની અરજી સુપ્રીમે ફગાવી
1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં ગુજરાતની કોર્ટે ફટકારેલી 20 વર્ષની સજા રદ કરવાની માંગ કરતી પૂર્વ IPS સંજીવ ભટ્ટની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ગુરુવારે…
View More 1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં સજા રદ કરવાની સંજીવ ભટ્ટની અરજી સુપ્રીમે ફગાવીઈન્ડિગોએ મુસાફરો માટે વળતરની કરી જાહેરાત, 10,000 વળતર સાથે આ આપશે મોટો લાભ
દિલ્હી હાઇકોર્ટની ફટકાર બાદ ત્રણથી પાંચ ડિસેમ્બર દરમિયાન ગંભીર રીતે પ્રભાવિત યાત્રીઓને ડીજીસીએના નિયમો મુજબ મળનારા 5થી 10 હજાર સુધીના વળતર ઉપરાંત એક વર્ષની મુદતના…
View More ઈન્ડિગોએ મુસાફરો માટે વળતરની કરી જાહેરાત, 10,000 વળતર સાથે આ આપશે મોટો લાભભારતના આ અનોખા ગામમાં મહિલાઓ પાંચ દિવસ સુધી નથી પહેરતી કપડાં! કારણ જાણીને ચોંકી જશો
ભારત તેની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાઓ અને અનોખી માન્યતાઓ માટે વિશ્વભરમાં જાણીતું છે. દેશના વિવિધ ભાગોમાં ઘણી પરંપરાઓ પ્રચલિત છે. આવી જ એક અનોખી પરંપરાને હિમાચલ…
View More ભારતના આ અનોખા ગામમાં મહિલાઓ પાંચ દિવસ સુધી નથી પહેરતી કપડાં! કારણ જાણીને ચોંકી જશોCBSE ધો.10ના વિજ્ઞાન-સામાજિક વિજ્ઞાનની પેપર સ્ટાઇલ માટે નવી ગાઇડલાઇન જાહેર
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) એ 2026 માં ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકા…
View More CBSE ધો.10ના વિજ્ઞાન-સામાજિક વિજ્ઞાનની પેપર સ્ટાઇલ માટે નવી ગાઇડલાઇન જાહેરઅમે વંદેમાતરમ્ નહીં ગાઇએ; રાષ્ટ્રવાદના નામે મજબૂર ન કરો: નેશનલ કોન્ફરન્સના સાંસદનો પડકાર
બળજબરીથી પૂજા, ગીતો ગવડાવી વફાદારીનો ટેસ્ટ લેવાતો હોવાનો રહુલ્લાહનો આક્ષેપ વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે સંસદમાં ચાલી રહેલી ચર્ચા એક અત્યંત સંવેદનશીલ વળાંક પર આવી…
View More અમે વંદેમાતરમ્ નહીં ગાઇએ; રાષ્ટ્રવાદના નામે મજબૂર ન કરો: નેશનલ કોન્ફરન્સના સાંસદનો પડકારચાંદીમાં રેકોર્ડ બ્રેક તેજી યથાવત: આજે 4000નો વધારો, સોનામાં પણ મામૂલી તેજી
યુ.એસ.ફેડરલ રેટ કટ સતત ત્રીજી વખત ઘટતાં સોના-ચાંદી માર્કેટમાં તેજી ચાંદીમાં તેજી રોકાવાનું નામ લેતી નથી ગઇકાલે 6,500 રૂા ચાંદીમાં વધ્યા બાદ આજે પણ ચાંદીમાં…
View More ચાંદીમાં રેકોર્ડ બ્રેક તેજી યથાવત: આજે 4000નો વધારો, સોનામાં પણ મામૂલી તેજી