ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને કારણે બે દિવસ માર્કેટ ક્રેશ થયા બાદ આજે સેન્સેકસમાં 800 પોઈન્ટનો ઉછાળો છેલ્લા કેટલાક દિવસથી સોના અને ચાંદીમાં જોરદાર વધારો નોંધાયા બાદ…
View More 12 કલાકમાં ચાંદીમાં રૂા.28000 અને સોનામાં રૂા.9000નો કડાકોindia news
બોમ્બ હુમલાની ધમકી બાદ જગન્નાથપુરીમાં કડક બંદોબસ્ત
સોશિયલ મીડિયા પોસ્ટમાં બોમ્બ હુમલાની ધમકી બાદ પુરી જગન્નાથ મંદિરમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. મંગળવારે સામે આવેલા ફેસબુક સંદેશમાં બીજેડી રાજ્યસભાના સાંસદ સુભાષિષ ખુંટિયા…
View More બોમ્બ હુમલાની ધમકી બાદ જગન્નાથપુરીમાં કડક બંદોબસ્તનોઈડામાં ઝડપી ગતિએ જગુઆર કાર ટ્રક સાથે અથડાતા યુવતીનું મોત
પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે વહેલી સવારે નોઈડા ભાંગેલ એલિવેટેડ રોડ પર એક જગુઆર કાર ટ્રક અને રોડ ડિવાઈડર વચ્ચે અથડાઈ જતાં 19 વર્ષની છોકરીનું મોત…
View More નોઈડામાં ઝડપી ગતિએ જગુઆર કાર ટ્રક સાથે અથડાતા યુવતીનું મોતસ્ટાલિનને મદ્રાસ હાઇકોર્ટનો ફટકો, ભાજપ નેતા સામેની એફઆઇઆર રદનો હુકમ
કોર્ટે કહ્યું કે સ્ટાલિને 2023 માં સનાતન ધર્મ પર કરેલી ટિપ્પણી ’દ્વેષપૂર્ણ ભાષણ’ સમાન હતી. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે તિરુચી પોલીસને તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ…
View More સ્ટાલિનને મદ્રાસ હાઇકોર્ટનો ફટકો, ભાજપ નેતા સામેની એફઆઇઆર રદનો હુકમમુંબઇના મેયરનો વિવાદ યથાવત, તખતો દિલ્હી દરબારમાં ખસેડાયો
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીના પરિણામો બાદ મુંબઈના મેયર કોણ બનશે તે અંગેનો સસ્પેન્સ વધુ ઘેરો બન્યો છે. છેલ્લા પાંચ દિવસથી બાંદ્રાની વૈભવી હોટેલ…
View More મુંબઇના મેયરનો વિવાદ યથાવત, તખતો દિલ્હી દરબારમાં ખસેડાયોUAE વડા ભારત શું આવ્યા અને શું ગયા: ત્રણ કલાકની રહસ્યકથા
ગુજરાત મિરર, નવી દિલ્હી,તા.21 તેઓ આવ્યા, પીએમ મોદીને મળ્યા, અને ગયા. સોશિયલ મીડિયા યુઝર્સના એક વર્ગે સોમવારે સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ…
View More UAE વડા ભારત શું આવ્યા અને શું ગયા: ત્રણ કલાકની રહસ્યકથાભારતે રશિયાથી પેટ્રોલિયમ આયાતો નહિવત કરી નાંખી: અમેરિકન સેક્રેટરી
અમેરિકાના નવનિયુક્ત ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ફોક્સ ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા 25% ટેરિફના કારણે ભારતે…
View More ભારતે રશિયાથી પેટ્રોલિયમ આયાતો નહિવત કરી નાંખી: અમેરિકન સેક્રેટરીઅધ્યક્ષપદે સત્તારોહણ બાદ તરત નબીનના તાબડતોબ નિર્ણયો શરુ
ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની કમાન સંભાળતાની સાથે જ નીતિન નબીન ફૂલ એક્શન મોડમાં જોવા મળ્યા છે. પદભાર સંભાળ્યાના ગણતરીના કલાકોમાં જ તેમણે આગામી ચૂંટણીઓને…
View More અધ્યક્ષપદે સત્તારોહણ બાદ તરત નબીનના તાબડતોબ નિર્ણયો શરુપશ્ર્ચિમ રેલવે દ્વારા વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પે.ટ્રેન દોડાવાશે
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર “સ્પેશિયલ ટ્રેન” દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝન થઈને…
View More પશ્ર્ચિમ રેલવે દ્વારા વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પે.ટ્રેન દોડાવાશેસોનાની પણ ચાંદી જેવી ચાલ, ભાવ 1.60 લાખને પાર
એક દિવસમાં 10 ગ્રામે 7500નો ઉછાળો, ચાંદીમાં પણ કિલોએ 10 હજાર વધતા MCX ઉપર 3.33 લાખે ભાવ પહોંચ્યો આજે રૂપિયો વધુ ગગડીને 91.69 સુધી પહોંચતા…
View More સોનાની પણ ચાંદી જેવી ચાલ, ભાવ 1.60 લાખને પાર