સરકાર કોઈ પણ ભોગે મહિલા અનામત અને સિમાંકન સહિત ત્રણ બિલો પાસ કરાવવા મક્કમ, વિપક્ષોનો આકરી શરતો સાથે આક્રોશ કેન્દ્રની એનડીએ સરકારે અત્યંત મહત્વના ત્રણ…
View More મહિલા અનામત – સિમાંકન બિલ મામલે ગૃહમાં તાકાતના પારખાindia news
મહિલા અનામત બિલ : ગૃહમાં મધરાત્રે મહિલા સાંસદો વચ્ચે તડાફડી
પ્રિયંકા ગાંધીના વાર ઉપર કંગના રનોત અને બાંસુરી સ્વરાજનો પલટવાર દેશની અડધી વસ્તી માટે આજનો દિવસ ઐતિહાસિક છે, કારણ કે મહિલા અનામત બિલ પર લોકસભામાં…
View More મહિલા અનામત બિલ : ગૃહમાં મધરાત્રે મહિલા સાંસદો વચ્ચે તડાફડીમુકેશ અંબાણીને પાછળ છોડીને ગૌતમ અદાણી બન્યા એશિયામાં સૌથી ધનિક
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, અદાણીની કુલ સંપત્તિ…
View More મુકેશ અંબાણીને પાછળ છોડીને ગૌતમ અદાણી બન્યા એશિયામાં સૌથી ધનિકવિપક્ષોના ઘમાસાણ વચ્ચે 2023નો મહિલા અનામત કાયદો મધરાત્રે લાગુ
સપ્ટેમ્બર-2023માં સંસદના બન્ને ગૃહોએ પસાર કરેલા વિધેયક પર કાયદા મંત્રાલયનું ફાસ્ટટ્રેક નોટિફિકેશન: નવા બંધારણીય સુધારાઓ પરના બિલ પર આજે મતદાન વિવિધ ત્રણ મહત્વના અને ઐતિહાસીક…
View More વિપક્ષોના ઘમાસાણ વચ્ચે 2023નો મહિલા અનામત કાયદો મધરાત્રે લાગુલાઇમલાઇટથી દૂર જુબિન નૌટિયાલે બાળપણની પ્રેમિકા સાથે કર્યા લગ્ન
પોતાના અવાજથી લાખો લોકોના દિલ જીતનાર પ્રખ્યાત બોલિવૂડ ગાયક જુબિન નૌટિયાલે લગ્ન કરી લીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાયકે તેની બાળપણની પ્રેમિકા…
View More લાઇમલાઇટથી દૂર જુબિન નૌટિયાલે બાળપણની પ્રેમિકા સાથે કર્યા લગ્નગુલઝારને ‘ઉલ જુલૂલ ઇશ્ક’ માટે બેસ્ટ સોંગનો એવોર્ડ
ચેતક સ્ક્રીન એવોર્ડ્સ ઝાઝરમાન સમારોહમાં અર્પણ મનોરંજન ન્યૂઝ ગુલઝારે ગુસ્તાખ ઇશ્કના “ઉલ જુલૂલ ઇશ્ક” ગીત માટે શ્રેષ્ઠ ગીતો માટે ચેતન સ્ક્રીન એવોર્ડ્સ જીત્યા. નામાંકનોમાં આદિત્ય…
View More ગુલઝારને ‘ઉલ જુલૂલ ઇશ્ક’ માટે બેસ્ટ સોંગનો એવોર્ડમુંબઇ ઇન્ડિયન્સને 7 વિકેટે હરાવી પંજાબ કિંગ્સની અવિરત વિજય કૂચ
પ્રભસિમરન સિંહની અણનમ 80 અને શ્રેયસ અય્યરની 66 રનની દમદાર ઇનિંગ, ડિકોકની સદી કામ ન આવી IPL 2026ની 24મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ…
View More મુંબઇ ઇન્ડિયન્સને 7 વિકેટે હરાવી પંજાબ કિંગ્સની અવિરત વિજય કૂચદેશના ટોચના કોર્પોરેટ ક્ષેત્રે લવ જેહાદના પ્રકરણે ઉહાપોહ
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (આઇટી) સેક્ટરની ટોચની કંપની તાતા ક્ધસલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ)ની નાશિક ઑફિસના કહેવાતા કોર્પોરેટ જિહાદ કાંડ કોર્પોરેટ જગતને ખળભળાવી મૂક્યું છે. આ કાંડની રિંગ લીડર…
View More દેશના ટોચના કોર્પોરેટ ક્ષેત્રે લવ જેહાદના પ્રકરણે ઉહાપોહ‘ખલાસીઓના મોત, જહાજો પર હુમલા સ્વીકાર્ય નથી..’ હોર્મુઝ સ્ટ્રેટ પર ભારતનું યુએનને અલ્ટીમેટમ
ઈરાન- અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ હુમલાઓનું સતત કેન્દ્રબિંદુ રહ્યું છે, જે મોટાભાગના દેશો માટે નોંધપાત્ર ચિંતાનું કારણ બન્યું…
View More ‘ખલાસીઓના મોત, જહાજો પર હુમલા સ્વીકાર્ય નથી..’ હોર્મુઝ સ્ટ્રેટ પર ભારતનું યુએનને અલ્ટીમેટમદિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: સ્પાઈસ જેટ અને અકાસા એરના વિમાનો અથડાયા
દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે મોટી દુર્ઘટના ટળી છે. આજે બપોરે 2 વાગ્યે સ્પાઈસજેટની ફ્લાઈટ પાર્કિંગ એરિયામાં ઉભેલા અકાસા એરલાઈનના વિમાન…
View More દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: સ્પાઈસ જેટ અને અકાસા એરના વિમાનો અથડાયા