અંતે અમેરિકા અને ઈરાન યુદ્ધનો અંત લાવવા માટે શાંતિ કરાર કરવા સહમત થઈ ગયાં છે. અત્યાર લગી અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની શરતો નક્કી…
View More અમેરિકા-ઇરાન શાંતિ કરારથી ભારતને હાશકારોindia news
G-7 સમિટમાં કાલે પીએમ મોદી-ટ્રમ્પ વચ્ચે બેઠક, ટ્રેડ ડીલ, રશિયન તેલ સહિતના મુદ્દાઓ ચર્ચાશે
પીએમ મોદી હાલમાં સ્લોવાકિયાની મુલાકાતે છે અને ત્યાંથી તેઓ સીધા ફ્રાન્સના એવિયન ખાતે યોજાનારી જી-7 સમિટ 2026માં ભાગ લેવા માટે પહોંચશે. આ સમિટ 16 અને…
View More G-7 સમિટમાં કાલે પીએમ મોદી-ટ્રમ્પ વચ્ચે બેઠક, ટ્રેડ ડીલ, રશિયન તેલ સહિતના મુદ્દાઓ ચર્ચાશેબ્રિટિશ સેના ત્રાટકી, 22 ભારતીયો સહિતનું રશિયન જહાજ કબજે
બ્રિટિશ સેનાએ ઇંગ્લેન્ડના દક્ષિણ દરિયાકાંઠે એક મોટું ઓપરેશન હાથ ધરીને રશિયાના એક શંકાસ્પદ ઓઇલ ટેન્કર ’સ્મર્ટોસ’ પર મરીન કમાન્ડો અને નેશનલ ક્રાઈમ એજન્સી દ્વારા દરોડો…
View More બ્રિટિશ સેના ત્રાટકી, 22 ભારતીયો સહિતનું રશિયન જહાજ કબજેકુમકુમ ભાગ્યની અભિનેત્રી સંચિતા ઉગલેની આત્મહત્યા
ટેલિવિઝન ઉદ્યોગમાંથી આઘાતજનક સમાચાર આવ્યા છે: જાણીતી અભિનેત્રી સંચિતા ઉગલેનું મુંબઈમાં આત્મહત્યાથી અવસાન થયું. તેણી 30 વર્ષની હોવાનું કહેવાય છે. તેનો પરિવાર દુ:ખી છે, અને…
View More કુમકુમ ભાગ્યની અભિનેત્રી સંચિતા ઉગલેની આત્મહત્યાખાડી યુદ્ધની આગે અર્થતંત્રને દઝાડ્યું, મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી 9.68 ટકા
જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) આધારિત ઇન્ફ્લેશન મે 2026માં વધીને 9.68% થઈ ગયું છે. એપ્રિલમાં આ આંકડો 8.26% હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે 15 જૂન 2026ના…
View More ખાડી યુદ્ધની આગે અર્થતંત્રને દઝાડ્યું, મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી 9.68 ટકાશાંતિ કરારથી વિશ્ર્વભરના બજારોમાં રોનક, સેન્સેક્સ-સોના-ચાંદીમાં ઉછાળો
ક્રૂડનો ભાવ પણ ઘટીને 83 ડોલર, સેન્સેક્સ 1300 અંક ઉછળ્યો અમેરિકા અને ઇરાન વચ્ચે 107 દિવસથી ચાલી રહેલા યુદ્ધના અંત અને ઐતિહાસિક શાંતિ સમજૂતીની જાહેરાત…
View More શાંતિ કરારથી વિશ્ર્વભરના બજારોમાં રોનક, સેન્સેક્સ-સોના-ચાંદીમાં ઉછાળોરામ મંદિરમાં દાનના 200 કરોડથી વધુની ચોરીની આશંકા
રિક્ષા ડ્રાઈવરથી કરોડપતિ બનેલા ચંપત રાયના વિશ્વાસુ સહાયક ટિન્નુ યાદવ પર 50 કરોડની સંપત્તિનો આરોપ; 50 કર્મચારીઓ રડાર પર, અત્યાર સુધી 2 કરોડ કેશ મળ્યા…
View More રામ મંદિરમાં દાનના 200 કરોડથી વધુની ચોરીની આશંકા‘કામ’ એ જ જીવનના સૂત્રને સાર્થક કરતા અમિતાભ
83 વર્ષની ઉંમરે એક જ દિવસમાં 12 શોર્ટ ફિલ્મો અને બે ફોટોશૂટ પૂર્ણ કર્યા અમિતાભ બચ્ચન 83 વર્ષની ઉંમરે પણ પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા અને…
View More ‘કામ’ એ જ જીવનના સૂત્રને સાર્થક કરતા અમિતાભમિતાલી રાજનો રેકોર્ડ તોડી હરમનપ્રીત બની ટોપ સ્કોરર
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી હાઈ-વોલ્ટેજ ટક્કરમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ઈતિહાસના પાનામાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી…
View More મિતાલી રાજનો રેકોર્ડ તોડી હરમનપ્રીત બની ટોપ સ્કોરરભારતે પાકિસ્તાનને 64 રને કચડ્યું, T20 વર્લ્ડ કપમાં વિજયી પ્રારંભ
સ્મૃતિ મંધાનાની 44 બોલમાં 68 રનની વિસ્ફોટક ઇનિંગ, 4 ઓવરમાં 5 વિકેટ ઝડપી દિપ્તી શર્માએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 350 વિકેટ પૂર્ણ કરી 2026 ના ICC મહિલા…
View More ભારતે પાકિસ્તાનને 64 રને કચડ્યું, T20 વર્લ્ડ કપમાં વિજયી પ્રારંભ