રાષ્ટ્રીય2 months ago
LIVE: મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ આજે: નાણામંત્રી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા, બજેટને રાષ્ટ્રપતિની મળી મંજૂરી
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે 23 જુલાઈ 2024ના રોજ લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. નાણામંત્રીનું આ સતત 7મું બજેટ છે. આ વખતે બજેટમાં...