જામનગર માં રણજીતસાગર રોડ પર સંગમ બાગ પાસે રહેતા એક વેપારી ને પ્રેમ પ્રકરણમાં દગો થયો છે, અને એક મહિલાએ તેની સાથે પ્રેમ સંબંધ બાંધી…
View More વેપારીને હનીટ્રેપમાં ફસાવી 1 લાખનો હાર પડાવ્યોhoneytrap
સુરેન્દ્રનગરના તબીબને હનીટ્રેપના ગુનામાં ફિટ કરવાની ધમકી, 2.46 લાખની માગણી
યુવતી ગાયનેક તબીબની હોસ્પિટલમાં ટ્રેનિંગ માટે આવી હતી, પોતાના દેશમાં પરત ફર્યા બાદ ટ્રેનિંગની ફી પરત કરવા માગણી કરી સુરેન્દ્રનગરના પ્રતિષ્ઠિત ડોક્ટર પાસે આઇવીએફની ટ્રેનિંગ…
View More સુરેન્દ્રનગરના તબીબને હનીટ્રેપના ગુનામાં ફિટ કરવાની ધમકી, 2.46 લાખની માગણીટંકારાના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી છ લાખ પડાવનાર મહિલા સહિત ચાર ઝડપાયા
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવીને 6 લાખ રૂૂપિયા પડાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે…
View More ટંકારાના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી છ લાખ પડાવનાર મહિલા સહિત ચાર ઝડપાયારાજકોટના ત્રણ શખ્સો સહિતની ટોળકીએ જમીન દલાલને હનીટ્રેપમાં ફસાવીને રૂ.1.45 લાખ પડાવ્યા
રાજકોટ અને પડધરીના ત્રણ શખ્સો સહિતની ટોળકીએ આણંદના જમીન દલાલને વડોદરા મળવા બોલાવી હનીટ્રેપમાં ફસાવીને ગાંધીનગર કાઈમ બ્રાન્ચનો સ્વાંગ રચી માં રૂૂ. 1.45 લાખ…
View More રાજકોટના ત્રણ શખ્સો સહિતની ટોળકીએ જમીન દલાલને હનીટ્રેપમાં ફસાવીને રૂ.1.45 લાખ પડાવ્યા