મોરબી4 weeks ago
મોરબીમાં ત્યકતાનું વિધર્મીએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ : ટોળાંએ આરોપીના મકાનને આગ ચાંપી
મોરબીના નાના દહિસરા ગામે રહેતી ત્યકતા યુવતિને ઈન્સ્ટાગ્રામ થકી પ્રેમજાળમાં ફસાવી વિધર્મીએ છરીની અણીંએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ હતું. જે ઘટનાના ઘેરા પડઘા પડ્યા બાદ ટોળાએ...