નવસારી તાલુકાના અડદા ગામના મૂળ રહીશ હિતેશભાઈ શુક્કરભાઈ હળપતિ નામના 36 વર્ષના માછીમાર યુવાનને ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં એક બોટમાં આરામ કરતી વખતે રાત્રિના સમયે…
View More ઓખા બંદરે હૃદયરોગના હુમલાથી નિંદ્રાધીન માછીમાર યુવાનનું મોતheart attack
ઢેબર કોલોની કવાર્ટરમાં હાર્ટ એટેક આવતા યુવાનનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલા બનાવો વધી રહ્યો છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મોત નિપજ્યું છે. ઢેબર કોલોની કવાર્ટરમાં ર હેતો યુવાન બેભાન…
View More ઢેબર કોલોની કવાર્ટરમાં હાર્ટ એટેક આવતા યુવાનનું મોતહૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયો
હસનવાડીમાં રીક્ષાચાલક અને મેટોડામાં શ્રમિકનુુંં મોત હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે વ્યક્તિના શ્વાસ થંભી ગયા છે. જેમાં હસનવાડીમાં રીક્ષા ચાલક અને મેટોડામાં…
View More હૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયોત્રંબામાં પીડબ્લ્યુડીના નિવૃત્ત કર્મચારીએ આજે સવારે હાર્ટએટેકથી દમ તોડ્યો
ત્રંબામાં પીડબ્લ્યુડીના નિવૃત કર્મચારી રણછોડભાઈ રૈયાણીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. આજે વહેલી સવારે રણછોડભાઈ બાથરૂૂમમાં ઢળી પડ્યા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.પોલીસ…
View More ત્રંબામાં પીડબ્લ્યુડીના નિવૃત્ત કર્મચારીએ આજે સવારે હાર્ટએટેકથી દમ તોડ્યોહાર્ટ એટેક: ક્રિકેટ રમતો યુવક, ST ડ્રાઇવર અને કલાર્ક સહિત 6ના શ્ર્વાસ થંભી ગયા
રાજકોટમાં રેલ્વેની એકઝામની તૈયારી કરતા યુવક, પ્રૌઢા, બે આધેડ અને અમરેલીમાં પ્રૌઢનું હૃદય રોગના હુમલાથી મોત રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો…
View More હાર્ટ એટેક: ક્રિકેટ રમતો યુવક, ST ડ્રાઇવર અને કલાર્ક સહિત 6ના શ્ર્વાસ થંભી ગયામોરબીના વૃષભનગરમાં હૃદયરોગના હુમલાથી 40 વર્ષના યુવાનનું મૃત્યુ
વૃષભનગરમાં રહેતા 40 વર્ષીય યુવાનને છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટ એટેકથી મોત થયું હતું બી ડીવીઝન પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે. મોરબીના સામાકાંઠે વૃષભનગરના…
View More મોરબીના વૃષભનગરમાં હૃદયરોગના હુમલાથી 40 વર્ષના યુવાનનું મૃત્યુરાજકોટમાં હૃદયરોગના હુમલાનો વધતો ખતરો: ચારના હાર્ટ ફેલ
શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ચાર લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં બેડીપરામાં પ્રૌઢ, નવાગામ અને બાબરીયા કોલોનીમાં…
View More રાજકોટમાં હૃદયરોગના હુમલાનો વધતો ખતરો: ચારના હાર્ટ ફેલહાર્ટ એટેક: ચાની ચૂસ્કી મારતા પ્રૌઢ સહિત વધુ 2નાં મૃત્યુ
ગંજીવાડાના પ્રૌઢ કડિયા કામની સાઇટ ઉપર હતા ને હૃદય રોગનો હુમલો આવ્યો: બીજા બનાવમાં જસદણના પ્રૌઢનું મોત રાજકોટ સહીત રાજયભરમા હાર્ટ એટેકનાં બનાવો વધી રહયા…
View More હાર્ટ એટેક: ચાની ચૂસ્કી મારતા પ્રૌઢ સહિત વધુ 2નાં મૃત્યુહાર્ટએટેક: બેંકમાં પગાર લેવા ગયેલા સફાઇ કર્મચારી સહિત ત્રણના હૃદય બંધ પડી ગયા
રાજકોટ હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ વ્યક્તિના હદયરોગના હુમલાથી મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં જકશન મેઈન રોડ ઉપર એસબીઆઈ…
View More હાર્ટએટેક: બેંકમાં પગાર લેવા ગયેલા સફાઇ કર્મચારી સહિત ત્રણના હૃદય બંધ પડી ગયાકરૂણાંતિકા: જોડિયામાં પુત્રની સગાઇ કરવા ગયેલા પિતાનું હાર્ટ બેસી ગયું
રાજકોટનો પરિવાર સગપણ કરીને ઘરે પરત ફર્યા બાદ મોભીના મોતની જાણ થતા કાળો કલ્પાંત રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ…
View More કરૂણાંતિકા: જોડિયામાં પુત્રની સગાઇ કરવા ગયેલા પિતાનું હાર્ટ બેસી ગયું