પંચાયત ચોક પાસે રહેતા વેપારીનું હાર્ટ એટેકથી મોત

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરના યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં રહેતા વેપારીનું…

View More પંચાયત ચોક પાસે રહેતા વેપારીનું હાર્ટ એટેકથી મોત

હૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયો

રાજકોટમાં હૃદયરોગના હુમલાથી વધુ બે લોકોના મોત નીપજ્યા છે. જેમાં જે.કે.ચોકમાં હોટલમાંથી જમીને બહાર નીકળેલો યુવાન અને વાવડીમાં જય ગણેશ ટાટા શોરૂમના કર્મચારીનું હૃદય બેસી…

View More હૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયો

હૃદયરોગના હુમલા અવિરત, વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇ

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલા પ્રમાણ વધી રહ્યું ત્યારે શહેરમાં વધુ બે બનાવ સામે આવ્યા છે જેમાં ગઢકા ગામે રહેતા શ્રમિક આધેડ અને સદ્ભાવના વૃદ્ધાશ્રમ…

View More હૃદયરોગના હુમલા અવિરત, વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇ

હાર્ટએટેક : બસપોર્ટ અને રેલવે સ્ટેશનમાં બે મુસાફરને હૃદય રોગનો હુમલો ભરખી ગયો

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ બે લોકોએ જીવ ગુમાવ્યા છે. ચલાલાના વૃદ્ધ વતનમાંથી પરત આવતા હતા ત્યારે…

View More હાર્ટએટેક : બસપોર્ટ અને રેલવે સ્ટેશનમાં બે મુસાફરને હૃદય રોગનો હુમલો ભરખી ગયો

રાજકોટમાં કોર્પોરેટરના ભાઈનું હૃદયરોગના હુમલાથી મોત

બેભાન હાલતમાં ઢળી પડેલા હોટલ સંચાલકે દમ તોડતાં પરિવારમાં કલ્પાંત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ…

View More રાજકોટમાં કોર્પોરેટરના ભાઈનું હૃદયરોગના હુમલાથી મોત

હૃદયરોગનો હુમલો : વધુ બે મહિલા ધબકારા ચૂકી ગઈ

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત હોય તેમ વધુ બે મહિલાના હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યા છે. જ્યારે એક મહિલાનું બેભાન હાલતમાં મૃત્યુ નિપજતાં પરિવારોમાં…

View More હૃદયરોગનો હુમલો : વધુ બે મહિલા ધબકારા ચૂકી ગઈ

હૃદયરોગનો હુમલો : વધુ ત્રણ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ

હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હયો તેમ વધુ ત્રણ લોકોના શ્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં રૂૂખડીયાપરામાં પરિણીતા, રૂૂષીપ્રસાદ સોસાયટીમાં પ્રૌઢ અને જંગલેશ્વરમાં…

View More હૃદયરોગનો હુમલો : વધુ ત્રણ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ

હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત: પૂજારા પ્લોટ અને કુંભારવાડાના બે આધેડના હાર્ટ ફેલ

હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હયો તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં પૂજારા પ્લોટ અને ેકુંભારવાડામાં બે આધેડના મોત…

View More હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત: પૂજારા પ્લોટ અને કુંભારવાડાના બે આધેડના હાર્ટ ફેલ

3 દિવસમાં એક જ પરિવારનાં 3 સભ્યોના હાર્ટએટેકથી મોત

રાજ્યમાં હૃદયરોગના હુમલાના સતત વધી રહેલા બનાવો વચ્ચે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં એક મોટી કરુણાંતિકા સર્જાઈ છે. અહીં એક જ પરિવારના ત્રણ સભ્યોના…

View More 3 દિવસમાં એક જ પરિવારનાં 3 સભ્યોના હાર્ટએટેકથી મોત

જમાઇના ઘરે આરામ કરવા ગયેલા પ્રૌઢાનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. જામનગર રોડ પર ગાયત્રી નગરમાં જમાઇ ના…

View More જમાઇના ઘરે આરામ કરવા ગયેલા પ્રૌઢાનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ