કોંગ્રેસ અનામત વિરોધી છે… કુરુક્ષેત્ર સભાથી PM મોદીનો મોટો હુમલો5 ઓકટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે પીએમ મોદી આજે કુરુક્ષેત્ર પહોંચ્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે આમ આદમી પાર્ટી AAPઉમેદવારોની યાદી AAPએ હરિયાણામાં પ્રથમ યાદી બહાર પાડી દીધીછે. કોંગ્રેસ સાથે ગઠબંધન અંગે હજુ સુધી કોઈ વાતચીત કરવામાં...
ચૂંટણી પંચે હરિયાણામાં મતદાનની તારીખ લંબાવી છે. રાજ્યમાં હવે 5 ઓક્ટોબરે મતદાન થશે જ્યારે 8 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. અગાઉ, રાજ્યમાં 1 ઓક્ટોબરે મતદાન થવાનું હતું,...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડા સાથે જોડાયેલા એક કેસમાં કડક કાર્યવાહી કરી છે. દિલ્હી અને ગુરુગ્રામમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 834 કરોડ રૂૂપિયાની સંપત્તિ જપ્ત કરી...
ચૂંટણી પંચ આજે જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. રાજીવ કુમારે કહ્યું કે અમે વચન આપ્યું હતું કે ચૂંટણી ટૂંકી કરવામાં આવશે...