ગાંધીનગરમાં ગુજરાત પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર થયો છે. 1993 બેચના IPS અધિકારી જી.એસ. મલિકે ગુજરાતના પોલીસ મહાનિદેશક (DGP) તરીકે ચાર્જ સંભાળી લીધો છે. છેલ્લા પાંચ…
View More ગુજરાતના પોલીસવડા તરીકે ચાર્જ સંભાળતા જ્ઞાનેન્દ્રસિંહ મલિકgujarat
મહિસાગરના 123 કરોડના નળ સે જલ કૌભાંડમાં નગરપાલિકાના પુર્વ પ્રમુખ સહિત ત્રણની ધરપકડ
મહીસાગર જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા 123 કરોડ રૂૂપિયાના નલ સે જલ કૌંભાડમાં સીઆઇડી ક્રાઇમે મોટું એક્શન હાથ ધરી ત્રણ કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરી છે. લાંબા સમયથી ચાલી…
View More મહિસાગરના 123 કરોડના નળ સે જલ કૌભાંડમાં નગરપાલિકાના પુર્વ પ્રમુખ સહિત ત્રણની ધરપકડચોમાસુ ખેંચાય તો પણ પાણીના ધાંધિયા થવા ન જોઇએ
નવા પદાધિકારીઓની ધારાસભ્યોની હાજરીમાં પ્રથમ રિવ્યુ મીટિંગ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને વધુ સારી અને સમયબદ્ધ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.…
View More ચોમાસુ ખેંચાય તો પણ પાણીના ધાંધિયા થવા ન જોઇએમાલવિયા ચોકમાં RMCએ મૂકેલા સીસીટીવીની મોંઘીદાટ બેટરી ચોરાઇ
રાજકોટ મનપાએ શહેરના તમામ ટ્રાફિક સિગ્નલ, મુક્ય ચોક અને રાજમાર્ગો પર સીસીટીવી કેમેરા મુક્યા છે. તેના નેટવર્કીંગ માટે મુખ્ય ચોકમાં બેટરી સાથે ચેમ્બર બનાવવામા આવે…
View More માલવિયા ચોકમાં RMCએ મૂકેલા સીસીટીવીની મોંઘીદાટ બેટરી ચોરાઇકાળઝાળ ગરમીમાં હાર્ટએટેકનો હાહાકાર, વધુ પાંચનાં ભોગ લીધા
અટલ સરોવરમાં સિક્યુરિટી ગાર્ડ, મિત્રને મળવા ગયેલા આધેડ અને યુવાન સહિત પાંચને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ…
View More કાળઝાળ ગરમીમાં હાર્ટએટેકનો હાહાકાર, વધુ પાંચનાં ભોગ લીધારાજકોટમાં એડિશનલ કલેક્ટરનો ચાર્જ સંભાળતા બારોટ; બે પ્રાંતની જગ્યા ખાલી, એક રજા પર
રાજકોટ કલેક્ટર કચેરીમાં છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી એડિશનલ કલેક્ટરની મહત્વની જગ્યા પર આખરે રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી છે. આ પદ પર હવે…
View More રાજકોટમાં એડિશનલ કલેક્ટરનો ચાર્જ સંભાળતા બારોટ; બે પ્રાંતની જગ્યા ખાલી, એક રજા પરRMC કમિશનરની 1 માસની ટ્રેનિંગનું ફળ, શહેરને મળશે કેન્દ્રની અનેક યોજના
કેન્દ્ર સરકારની અઢળક યોજનાઓ પૈકી જેમાં રાજકોટ કોર્પોરેશનનો પનો ટૂંકો પડતો હોય તેવા ધારાધોરણોનો કમિશનર તુષાર સુમેરાએ ટ્રેનિંગમાં કર્યો ડીટેલ અભ્યાસ દર સાત વર્ષે એકસાથે…
View More RMC કમિશનરની 1 માસની ટ્રેનિંગનું ફળ, શહેરને મળશે કેન્દ્રની અનેક યોજનારાજકોટના રિસોર્ટમાં કરૂણાંતિકા: જામનગરની 15 વર્ષીય સગીરાનું હાર્ટ એટેકથી મોત
રાજકોટના જામનગર રોડ પર આવેલા અનંતા રિસોર્ટમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં જામનગરથી પરિવાર સાથે પ્રસંગમાં આવેલી 15 વર્ષીય સગીરાનું હાર્ટ એટેક…
View More રાજકોટના રિસોર્ટમાં કરૂણાંતિકા: જામનગરની 15 વર્ષીય સગીરાનું હાર્ટ એટેકથી મોતજસદણ નજીક અકસ્માત, આટકોટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનું મોત
જસદણ તાલુકાના બરવાળા ગામ નજીક બાઇક અને ઇકો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભગવાનભાઈ વિઠ્ઠલભાઈ…
View More જસદણ નજીક અકસ્માત, આટકોટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનું મોતવિસનગર પાલિકાના કોર્પોરેટરનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત
વિસનગરના વોર્ડ નંબર-1ના ભાજપ નગરસેવક દીપક મોદીએ વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. તેઓ કાંસા એન.એ. વિસ્તારની ગણેશનગર સોસાયટીમાં રહેતા હતા. આ…
View More વિસનગર પાલિકાના કોર્પોરેટરનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત