રાજકોટ ગ્રામ્ય એલસીબીનો બાતમીના આધારે ખોડિયાર સિઝન સ્ટોરમાં દરોડો રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ગોંડલ માં દરોડો પાડી વેપારીને પ્રતીબંધીત પ્લાસ્ટીકની ચાઈનીઝ દોરીની 61 ફીરકી સાથે…
View More ગોંડલમાંથી પ્રતિબંધીત 61 પ્લાસ્ટિકની ચાઈનીઝ ફીરકી સાથે વેપારીની ધરપકડgujarat
મોરબીમાં સ્પામાં કામ કરતી યુવતીઓએ રિક્ષામાં તોડફોડ કરી વિસ્તાર લીધો બાનમાં
ગતરાત્રે મોરબીના શનાળા રોડ પર સ્પામાં કામ કરતી ત્રણ યુવતીઓએ એક રીક્ષામાં તોડફોડ કરી ધમાલ મચાવી હતી જેના કારણે રોડ પર ટ્રાફિક સર્જાયો હતો. જોકે…
View More મોરબીમાં સ્પામાં કામ કરતી યુવતીઓએ રિક્ષામાં તોડફોડ કરી વિસ્તાર લીધો બાનમાંપાટણવાવ પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર અપરાધીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
પાટણવાવ પંથકમાં શ્રમિક પરિવારની 14 વર્ષની સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં સંડોવાયેલા વડોદરાના શખ્સને ધોરાજી કોર્ટે 20 વર્ષની સજા અને રૂ. 10000નો દંડ ફટકારતો…
View More પાટણવાવ પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર અપરાધીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટવાંકાનેર બાર એસો.ના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિતના હોદ્દેદારો બિનહરીફ
જોઇન્ટ સેક્રેટરી પદ માટે ફોર્મ પરત નહીં ખેંચાતા 20મીએ ચૂંટણી વાંકાનેર બાર એસોસિએશનની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી…
View More વાંકાનેર બાર એસો.ના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિતના હોદ્દેદારો બિનહરીફગાયક વિજય સુવાળા પર હુમલાનો પ્રયાસ
અમદાવાદમા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને હાલમાં ભાજપના કાર્યકર એવા ગુજરાતી ગાયક કલાકાર વિજય સુવાળાની કારને આંતરીને સાતેક લોકોની ગેંગે તલવાર-લાકડીઓ લઈ ઘાતકી હુમલાનો…
View More ગાયક વિજય સુવાળા પર હુમલાનો પ્રયાસજામજોધપુર પંથકની યુવતી મિત્રતાના નામે દુષ્કર્મનો ભોગ બની
રાજકોટના શખ્સે વેરાવળ ગામની સીમમાં આઠ દિવસ સુધી દુષ્કર્મ ગુજાર્યે રાખ્યાની ફરિયાદ મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડની વતની 19 વર્ષની એક યુવતી મૂળ રાજકોટ પંથકના…
View More જામજોધપુર પંથકની યુવતી મિત્રતાના નામે દુષ્કર્મનો ભોગ બનીપાંચ લક્ઝરી બસમાંથી 10 બેટરીની ચોરી કરનાર તસ્કર ઝડપાયો
જામનગર શહેરમાંથી જુદી જુદી પાંચ લક્ઝરી બસમાંથી 10 નંગ બેટરીની ચોરી કરનારને એલસીબીની ટુકડીએ ઝડપી લીધો છે, અને તેની પાસેથી 10 નંગ ચોરાઉ બેટરી- મોબાઈલ…
View More પાંચ લક્ઝરી બસમાંથી 10 બેટરીની ચોરી કરનાર તસ્કર ઝડપાયોપાંચ લક્ઝરી બસમાંથી 10 બેટરીની ચોરી કરનાર તસ્કર ઝડપાયો
જામનગર શહેરમાંથી જુદી જુદી પાંચ લક્ઝરી બસમાંથી 10 નંગ બેટરીની ચોરી કરનારને એલસીબીની ટુકડીએ ઝડપી લીધો છે, અને તેની પાસેથી 10 નંગ ચોરાઉ બેટરી- મોબાઈલ…
View More પાંચ લક્ઝરી બસમાંથી 10 બેટરીની ચોરી કરનાર તસ્કર ઝડપાયોમનપાના એસ.એસ.આઇ. અને સફાઈ કામદાર 22,500ની લાંચ લેતાં ઝડપાયા
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ની ઓફિસના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર અને અવેજી સફાઈ કામદાર મંગળવારે મોડી સાંજે જામનગર એસીબીના હાથે રૂૂપિયા 22,500 ની લાંચ લેતાં રંગે…
View More મનપાના એસ.એસ.આઇ. અને સફાઈ કામદાર 22,500ની લાંચ લેતાં ઝડપાયાત્રણ દરવાજા નજીક પીપર -બિસ્કિટના ગોડાઉનમાં ભીષણ આગ
જામનગરમાં ત્રણ દરવાજા નજીક પોટરી વાળી ગલીમાં આવેલા પીપર બિસ્કીટ ના હોલસેલ ના વેપારીના ગોદામમાં મંગળવારે બપોરે ભીષણ આગ લાગી હતી, અને પીપર બિસ્કીટ સહિતના…
View More ત્રણ દરવાજા નજીક પીપર -બિસ્કિટના ગોડાઉનમાં ભીષણ આગ