કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામની સીમમાં રહેતો વિશાલ કારૂૂભાઈ ધારાણી નામનો 16 વર્ષનો ગઢવી તરુણ શુક્રવારે મોડી સાંજના સમયે તેના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યો હતો.…
View More કલ્યાણપુર નજીક બંધ ટ્રકની પાછળ બાઇક ઘૂસી જતા સગીર ચાલકનું મોતgujarat
સૂત્રાપાડાના બરૂલા ગામના તળાવમાંથી તંત્રની મિલીભગતથી બેફામ ખનીજ ચોરી
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના બરુલા ગામના તળાવમાંથી નેશનલ હાઇવે ના કોન્ટ્રાક્ટર કળથીયા એન્જિનિયરિંગ કંપનીને જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ રાઠોડ એ નેશનલ…
View More સૂત્રાપાડાના બરૂલા ગામના તળાવમાંથી તંત્રની મિલીભગતથી બેફામ ખનીજ ચોરીઅમરેલી સિવિલમાં નર્સિંગ સુપરવાઇઝર પર હુમલો કરતાં બે આંગળી કપાઇ ગઇ
બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરવાનું કહેતા કરાયો હુમલો અમરેલી સિવીલ હોસ્પિટલમા નર્સિંગ સુપરવાઇઝર તરીકે કામ કરતા યુવાને અહી મેલ નર્સ તરીકે કામ કરતા કર્મચારીને બાયો…
View More અમરેલી સિવિલમાં નર્સિંગ સુપરવાઇઝર પર હુમલો કરતાં બે આંગળી કપાઇ ગઇવંથલી પંથકમાં ત્રણ લોકો ઉપર હુમલો કરનાર સિંહણ પાંજરે પૂરાઇ
નરેડી ગામે તાજેતરમાં જ એક માલધારી આધેડ પર હુમલો કરનાર સિંહણ આખરે પાંજરામાં પુરાઈ છે. અવારનવાર નરેડી પંથકમાં જંગલી જાનવરો અન્ય પાલતુ જાનવર તેમજ માણસો…
View More વંથલી પંથકમાં ત્રણ લોકો ઉપર હુમલો કરનાર સિંહણ પાંજરે પૂરાઇધારીના મોણવેલ ગામે વીજ કર્મી ઉપર હુમલાનો પ્રયાસ
અમરેલી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા ગેરકાયદેસર કનેક્શન માટે વીજ ચેકીંગની ડ્રાઈવ યોજી હતી. પીજીવીસીએલના કર્મચારીઓની અલગ અલગ ટીમો દ્વારા વિવિધ ગામડામાં વીજ ચેકિંગની કામગીરી કરવામાં…
View More ધારીના મોણવેલ ગામે વીજ કર્મી ઉપર હુમલાનો પ્રયાસગુજરાતની ચૂંટણી મોડી નહીં થાય, બિલ પાસ થાય તો અમલમાં 10 વર્ષ લાગે
‘વન નેશન વન ઇલેક્શન’ના અમલીકરણ સામે અનેક પડકારો, બિલ પાસ કરવામાં જ સાત કોઠા વીંધવા પડે બન્ને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતી અને 15 રાજયોની વિધાનસભાઓની…
View More ગુજરાતની ચૂંટણી મોડી નહીં થાય, બિલ પાસ થાય તો અમલમાં 10 વર્ષ લાગેધો.10-12 બોર્ડમાં ડમી વિદ્યાર્થી બની પરીક્ષા આપનાર પાંચને એક વર્ષની કેદ
પાટણની જયુડિસીયલ કોર્ટે પાટણ પાસેનાં માંડોત્રી ગામ નજીક આવેલી લોર્ડ ક્રિષ્ના સાયન્સ સ્કુલનાં પરીક્ષા સેન્ટરમાં માર્ચ-2018 માં બનેલા ડમી પરીક્ષાર્થી કાંડનાં ચાર પૈકી ત્રણ આરોપીઓને…
View More ધો.10-12 બોર્ડમાં ડમી વિદ્યાર્થી બની પરીક્ષા આપનાર પાંચને એક વર્ષની કેદપહેરી-ઓઢીને નીકળજો અથવા ઘરમાં બેસી રહેજો! બે દિવસ કોલ્ડવેવની આગાહી
હવામાન ખાતાની કોલ્ડ વેવની આગાહી દરમિયાન ઠંડીથી બચવા માટે રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સવારના સમયે ઠંડીથી બચવા માટે સૂર્ય…
View More પહેરી-ઓઢીને નીકળજો અથવા ઘરમાં બેસી રહેજો! બે દિવસ કોલ્ડવેવની આગાહીભૂમાફિયા બેફામ, 19 એકર સરકારી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યા
મવડીની કરોડો રૂપિયાની બે જમીનના રાજાશાહી વખતના બોગસ લેખ કલેક્ટર કચેરીમાં રજૂ કરી માલિકીનો દાવો ર્ક્યો અભિલેખાગાર કચેરીમાં સહી-સિક્કાનું વેરિફિકેશન કરાવતા ભાંડો ફૂટ્યો, બે કૌભાંડીઓની…
View More ભૂમાફિયા બેફામ, 19 એકર સરકારી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યામુખ્યમંત્રીના હસ્તે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ
સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવનિર્મિત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નો શિલાન્યાસ સંપન્ન કરવામાં આવ્યો આ પ્રસંગે રમેશભાઈ ટીલાળા,…
View More મુખ્યમંત્રીના હસ્તે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ