રાજ્યમાં વધુ એક હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. સુરેન્દ્રનગર નાં થાનગઢમાં એક ગાયનેક હોસ્પિટલનાં ડોક્ટરની બેદરકારીના આક્ષેપો વચ્ચે પ્રસુતા મહિલા જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હોવાની…
View More નોર્મલ ડિલિવરીનું કહી, સિઝેરીયન કરી દેવાતા પ્રસૂતા ગંભીરgujarat
ડુંગળીની મબલખ આવક, તળિયે ગયેલા ભાવે ખેડૂતોને રડાવ્યા
રાજકોટના સબ યાર્ડમાં સૂકી ડુંગળીની મબલખ આવક થઇ છે. 600 થી વધારે વાહનોમાં 80,000 કટ્ટા યાર્ડમાં ઠલવાયા હતા. ડુંગળીની આવક વધી છે. પરંતુ લેવાલી ઓછી…
View More ડુંગળીની મબલખ આવક, તળિયે ગયેલા ભાવે ખેડૂતોને રડાવ્યાસાત મહિલાઓ પર આધારિત ફિલ્મ ‘ઉંબરો’નું ટિઝર રિલીઝ
24 જાન્યુઆરીના સિનેમાઘરોમાં રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી અનેક ફિલ્મો છે. જે દર્શકોને ખૂબ ગમી રહી છે. ત્યારે આ યાદીમાં વધુ એક ફિલ્મનું નામ…
View More સાત મહિલાઓ પર આધારિત ફિલ્મ ‘ઉંબરો’નું ટિઝર રિલીઝખંભાળિયા શહેરમાં મંદિર નજીક કરાયેલા અતિક્રમણને દૂર કરવાની પોલીસ કાર્યવાહીની સાર્વત્રિક પ્રશંસા
અભ્યાસની ચિંતામાં એક વર્ષ પહેલાં એસિડ ગટગટાવનાર વિદ્યાર્થિનીનું મોત
નવલનગરમાં રહેતી ધો.11ની છાત્રાએ અમીન માર્ગ પર આવેલી સ્કૂલે જ એસિડ પીધુંં’તું શહેરમાં નવલનગરમાં રહેતી ધો.11ની છાત્રાએ અભ્યાસની ચિંતામાં એક વર્ષ પહેલા પોતાની સ્કુલે એસીડ…
View More અભ્યાસની ચિંતામાં એક વર્ષ પહેલાં એસિડ ગટગટાવનાર વિદ્યાર્થિનીનું મોતકલેકટરને ગાંધીનગરનું તેડું જિલ્લાની ચિંતન શિબિર મોકૂફ
રાજકોટ જિલ્લાની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિંતન શિબિર આગામી 20મીએ ઘેલા સોમનાથ ખાતે યોજવાની હતી. પરંતુ આગામી શુક્રવારને 20 મીના રોજ ગાંધીનગર…
View More કલેકટરને ગાંધીનગરનું તેડું જિલ્લાની ચિંતન શિબિર મોકૂફLCB-SOG-પ્ર.નગર ડી-સ્ટાફના સાત વિવાદી પોલીસ કર્મચારીઓની બદલી
60 લાખનો તોડકાંડ, શ્રોફના નાણાંની હેરાફેરી સહિતના વહીવટ નડી ગયા, અંતે ઈઙએ ત્રીજું નેત્ર ખોલ્યું શહેરમાં પીઆઈ અને પીએસઆઈની આંતરીક બદલીમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર…
View More LCB-SOG-પ્ર.નગર ડી-સ્ટાફના સાત વિવાદી પોલીસ કર્મચારીઓની બદલીઆધારકાર્ડની કામગીરી ઝુંબેશ તરીકે ચલાવાશે: શિક્ષણમંત્રી
તાજેતરમાં જ સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે APAAR કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓનો તમામ શૈક્ષણિક ડેટા 12 અંકના આ APAAR કાર્ડ ની અંદર સમાવી લેવામાં…
View More આધારકાર્ડની કામગીરી ઝુંબેશ તરીકે ચલાવાશે: શિક્ષણમંત્રીસરકાર ઝવેરી પંચનો રિપોર્ટ પ્રસિદ્ધ ન કરે તો ધરણાં: અમિત ચાવડા
ગુજરાતની ડબલ એન્જીનની સરકાર ગુજરાતના ઓ.બી.સી. સમાજને સતત અન્યાય કરતી આવી છે, એની સાથે સતત ભેદભાવ થઇ રહ્યો છે. વિધાનસભા ખાતે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા વિધાનસભા…
View More સરકાર ઝવેરી પંચનો રિપોર્ટ પ્રસિદ્ધ ન કરે તો ધરણાં: અમિત ચાવડાભરૂચના મૂલડ ટોલનાકે ફાસ્ટટેગમાં સ્થાનિક બસોના પૈસા કપાતા ચક્કાજામ
પોલીસ- ટોલ અધિકારી સહિતના તંત્રનો મામલો શાંત પાડવા ભારે મથામણ: 3 કિ.મી. લાંબી લાઇનો લાગી ભરૂૂચમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા મૂલડ ટોલ પ્લાઝા…
View More ભરૂચના મૂલડ ટોલનાકે ફાસ્ટટેગમાં સ્થાનિક બસોના પૈસા કપાતા ચક્કાજામ