ગોંડલના ગુંદાળા ચોકડી પાસે કરીયાણાની દુકાનમાં છરી સાથે ધસી આવેલા પુર્વ કર્મચારી સહીત બે શખ્સોએ 50 હજાર રોકડની લુંટ ચલાવી હતી. વેપારીએ હિમ્મત દાખવી એકને…
View More ગોંડલમાં કરિયાણાની દુકાનમાં 50 હજારની લૂંટ: પૂર્વ કર્મચારી ઝડપાયો, એક ફરારgujarat
વઢવાણની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી
2018ની સાલમાં સગીરાને લલચાવી ફોસલાવી આરોપી ભગાડી ગયો હતો વઢવાણના ગ્રામ્ય વિસ્તારની સગીરાને ભગાડી દુષ્કમ આચરનાર આરોપીને સ્પે.પોક્સો કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે.આરોપીએ વર્ષ…
View More વઢવાણની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારીચાઇનીઝ દોરીથી મોત થાય તો સાપરાધ મનુષ્યવધનો ગુનો
ઇજા થાય તો ખુનની કોશિષનો અપરાધ, પોલીસ પતંગબાજો ઉપર ડ્રોનથી રાખશે નજર ગુજરાતમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરીથી કોઇને ઇજા થશે તો હવે આ દોરીનો ઉપયોગ કરનાર…
View More ચાઇનીઝ દોરીથી મોત થાય તો સાપરાધ મનુષ્યવધનો ગુનોHMPVનો કેસ નોંધાયા બાદ સેનિટાઇઝર, ફેસ માસ્કની ડિમાન્ડમાં 30 ટકાનો વધારો
ગુજરાતમાં તેનો પ્રથમ હ્યુમન મેટાપ્યુમો વાયરસ (HMPV) કેસ નોંધાયા બાદ, સંસ્થાઓ અને હોસ્પિટલોએ સમગ્ર અમદાવાદ અને ગુજરાતમાં ફેસ માસ્ક અને સેનિટાઈઝરની માંગમાં 20 થી 30…
View More HMPVનો કેસ નોંધાયા બાદ સેનિટાઇઝર, ફેસ માસ્કની ડિમાન્ડમાં 30 ટકાનો વધારોમુળીના સિધસરના પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોની એકના ડબલની લાલચે રૂપિયા 65 લાખની ઠગાઇ
અમદાવાદ ખાતે રહેતા શખસને એકના ડબલ કરવાની લાલચ આપી મૂળીના સિધસર ગામના પિતા, પુત્ર અને અન્ય શખસ દ્વારા ધાંગધ્રાના બાવળી અને જીવા રોડ ઉપર બોલાવ્યો…
View More મુળીના સિધસરના પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોની એકના ડબલની લાલચે રૂપિયા 65 લાખની ઠગાઇમિલકત જાહેર નહીં કરનાર સરકારી કર્મચારીના પગાર અટકાવાશે
કર્મયોગી પોર્ટલ પર તા.31 ડિસેમ્બર સુધીમાં મિલકત પત્રક ભરવું ફરજિયાત, સરકારનો પરિપત્ર રાજ્યના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના કર્મચારીઓને મિલકત…
View More મિલકત જાહેર નહીં કરનાર સરકારી કર્મચારીના પગાર અટકાવાશેતળાજાથી સુરત જતી ખાનગી બસ અગનગોળામાં ફેરવાઇ, સામાન ખાખ
ભાવનગર જિલ્લાના તળાજા નજીક ત્રાપજ થી લઈ સાંખડાસર સુધીનો નેશનલ હાઇવે માર્ગ પર વારંવાર ગોઝારા અકસ્માત બને છે.જેમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ના…
View More તળાજાથી સુરત જતી ખાનગી બસ અગનગોળામાં ફેરવાઇ, સામાન ખાખજંત્રીનો ઘસારો ઓછો હોવાથી ઔદ્યોગિક શેડની લે-વેચ બંધ, ઉદ્યોગકારોને હાલાકી
મોરબી જિલ્લામાં અંદાજે 300 જેટલા સિરામિક ઉદ્યોગોના શેડ છે. ઉદ્યોગના શેડની જંત્રી અને ઘસારાને લઈને સિરામિક ઉદ્યોગને હાલાકી પડી રહી હોય આ મામલે સિરામિક…
View More જંત્રીનો ઘસારો ઓછો હોવાથી ઔદ્યોગિક શેડની લે-વેચ બંધ, ઉદ્યોગકારોને હાલાકીવડિયામાં ઓનલાઇન સેન્ટર પરથી પીજીવીસીલ બિલ ભર્યાની ડુપ્લિકેટ રસીદો ધાબડવાનું મસમોટું કૌભાંડ
અમરેલી જિલ્લો હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાના ચકડોળે છે ત્યારે અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં પીજીવીસીલ દ્વારા બાકી લાઈટબીલ ની ઉઘરાણી કરતા…
View More વડિયામાં ઓનલાઇન સેન્ટર પરથી પીજીવીસીલ બિલ ભર્યાની ડુપ્લિકેટ રસીદો ધાબડવાનું મસમોટું કૌભાંડભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ચાર શખ્સોએ બે યુવકને માર માર્યો
ભાવનગર શહેર ખાતે આવેલી એક રીડીંગ લાઇબ્રેરીમાં વાંચવા આવતા છ યુવકો વચ્ચે છોકરી બાબતે મારામારી થઇ હોવાનું સામે આવ્યું છે.એક યુવક વાંચવા આવતી એક યુવતીની…
View More ભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ચાર શખ્સોએ બે યુવકને માર માર્યો