ઉપલેટામાં દીકરીના ક્ધયાદાન માટે રાખેલી 30 હજારની ચાંદીની મૂર્તિની ચોરી

ઉપલેટામા બંધ મકાનમા ત્રાટકેલા તસ્કરોએ દિકરીના ક્ધયા દાન માટે રાખેલી રૂ. 30 હજારની ચાંદીની મુર્તી ચોરી જતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પોલીસે સીસીટીવીનાં…

View More ઉપલેટામાં દીકરીના ક્ધયાદાન માટે રાખેલી 30 હજારની ચાંદીની મૂર્તિની ચોરી

ગરમી ગાજતી આવી: કચ્છ કરતા રાજકોટમાં પારો ઊંચો

ભેજનું પ્રમાણ વધતા બપોરે ભારે બફારો, આગામી બે દિવસ તાપમાન 38 ડિગ્રી સે.થી વધુ રહેશે ગુજરાતમાં આ સમયે ગરમી વધી રહી છે અને ઠંડી ઓછી…

View More ગરમી ગાજતી આવી: કચ્છ કરતા રાજકોટમાં પારો ઊંચો

મહાશિવરાત્રીએ વાળીનાથ મંદિરમાં દીકરાનું કર્યું દાન!

કહેવાય છે કે શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની કોઈ જરૂૂર નથી…આજના સમયમાં પણ ઘણી એવી ઘટનાઓ બને છે જે આપણા તર્કથી ઉપર હોય છે. મહેસાણાના…

View More મહાશિવરાત્રીએ વાળીનાથ મંદિરમાં દીકરાનું કર્યું દાન!

જૂનાગઢના વેપારી સાથે જમાઈ અને ભાગીદારોની 85.59 લાખની છેતરપિંડી

જુનાગઢનાં માણાવદરમા રહેતા વેપારીને રાજકોટનાં ભાગીદાર અને ધોરાજીમા રહેતા જમાઇએ ભાગીદારોએ કંપનીમા ભાગીદાર બનાવી રૂ. 8પ.પ9 લાખનુ રોકાણ કરાવી તેમની જાણ બહાર નકલી સહીથી તેમનુ…

View More જૂનાગઢના વેપારી સાથે જમાઈ અને ભાગીદારોની 85.59 લાખની છેતરપિંડી

જામકંડોરણા નજીક ટાટા 407ના ચાલકની બેદરકારીથી અકસ્માત, યુવાનનું કરુણ મોત

જામકંડોરણા નજીક ખજુરડા રોડ પર સર્જાયેલા એક અકસ્માતમા ભરવાડ યુવાનનુ મોત થયુ હતુ. જામકંડોરણાથી વચલા કાલરીયા ગામે જતા યુવાનનુ મોટર સાયકલ ટાટા 407 મેટાડોર ચાલકની…

View More જામકંડોરણા નજીક ટાટા 407ના ચાલકની બેદરકારીથી અકસ્માત, યુવાનનું કરુણ મોત

વિજયી ભવ: બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

કુમકુમ તિલક અને મોઢા મીઠાં કરાવી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશ અપાયો: સીસીટીવી કેમેરાની નિગરાનીમાં પ્રશ્ર્નપત્ર ખોલાયા: ધો.10માં ભાષા, ધો.12 સા.પ્ર.માં અર્થશાસ્ત્ર અને સાયન્સમાં ભૌતિકશાસ્ત્રનું…

View More વિજયી ભવ: બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

ગાંધીનગરના એએસઆઇને 2 લાખની લાંચ લેતા ઝડપતી રાજકોટ એસીબી

ગાંધીનગરમાં સેકટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો અશોકભાઇ બેચરભાઇ ચૌધરી, અનાર્મ્ડ એ.એસ.આઇ રૂૂપિયા 2 લાંખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો છે,અતીથી ધાબા પાસે સર્વિસ રોડ…

View More ગાંધીનગરના એએસઆઇને 2 લાખની લાંચ લેતા ઝડપતી રાજકોટ એસીબી

ગોંડલ પાસે બંધ આઇસર પાછળ કાર ઘુસી જતાં પિતાનું મોત, પુત્ર ઘાયલ

અમદાવાદથી પિતૃકાર્ય માટે સોમનાથ જતા પરીવારને અકસ્માત નડયો હતો. રાજકોટ ગોંડલ હાઇવે પર ગુંદાળા પાસે સર્જાયેલા અકસ્માતમા પિતાનુ મોત થયુ હતુ જયારે પુત્ર સહીત પરીવારના…

View More ગોંડલ પાસે બંધ આઇસર પાછળ કાર ઘુસી જતાં પિતાનું મોત, પુત્ર ઘાયલ

ખાય ખોંખારો રૂખડ તો ગિરનાર આખો ઘણધણે, લાખ ધ્રુજે લખપતિ એક ચીપિયો જો રણઝણે

જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં મહાશિવરાત્રીએ હકડે ઠઠ જનમેદની ઉમટી, ભોજન, ભજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં લાખો લોકોએ પુણ્યનું ભાથુ બાધ્યું અખાડા ખાતે ગોલા પૂજન બાદ જૂનાગઢથી…

View More ખાય ખોંખારો રૂખડ તો ગિરનાર આખો ઘણધણે, લાખ ધ્રુજે લખપતિ એક ચીપિયો જો રણઝણે

ઠેબા ચોકડી પાસે બે બાઇક અથડાતા યુવાનનું મોત

  જામનગર પંથકમાં અકસ્માતો ની હારમાળા સર્જાઇ છે, અને શિવરાત્રીના તહેવારના દિવસે જ બપોરે 2.30 વાગ્યાના અરસામાં વધુ એક ગોજારો અકસ્માત સર્જાયો છે. જેમાં એક…

View More ઠેબા ચોકડી પાસે બે બાઇક અથડાતા યુવાનનું મોત