ચીટર અલ્પેશ દોંગાની ઓફિસમાંથી વધુ 100 દસ્તાવેજો મળ્યા, કુલ આંકડો 250ને પાર

રાજકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભોળા અને જરૂૂરિયાતમંદ ખેડૂતોને વ્યાજે નાણાં આપી તેમની કિંમતી જમીનો છેતરપિંડી અને ધાકધમકીથી હડપ કરી લેવાના મહાકૌભાંડમાં દરરોજ નવા અને…

View More ચીટર અલ્પેશ દોંગાની ઓફિસમાંથી વધુ 100 દસ્તાવેજો મળ્યા, કુલ આંકડો 250ને પાર

વિનુ માંકડ અંડર-19 વનડે ટૂર્નામેન્ટનો કાલથી પ્રારંભ

બીસીસીઆઈની પ્રતિષ્ઠિત વિનુ માંકડ ટ્રોફી 2025-26 અંડર-19 વનડે ટૂર્નામેન્ટ 8 ઑક્ટોબર 2026થી શરૂૂ થશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એલિટ ગ્રુપ એની લીગ મેચોનું આયોજન કરશે. આ…

View More વિનુ માંકડ અંડર-19 વનડે ટૂર્નામેન્ટનો કાલથી પ્રારંભ

GPSC ભરતી વિવાદમાં ‘બાપુ’એ ઝૂકાવ્યું, ચેરમેન હસમુખ પટેલના રાજીનામાની માંગ

  GPSCની ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને અનામત વર્ગના ઉમેદવારોને ન્યાયી તક આપવાની માંગ સાથે સામાજિક ક્રાંતિ અભિયાન દ્વારા ધરણાં કરવામાં આવી રહ્યા છે. સંગઠનના જણાવ્યા…

View More GPSC ભરતી વિવાદમાં ‘બાપુ’એ ઝૂકાવ્યું, ચેરમેન હસમુખ પટેલના રાજીનામાની માંગ

રાત્રે અંધારામાં નહીં, તાકાત હોય તો દિવસે બેનર ફાડો, છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેશું

ગાંધીનગર મનપાની ચૂંટણી ટાણે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એક બીજા પર વાર પ્રતિવાર કરી રહ્યા છે. ગઈકાલે (મંગળવારે) ગાંધીનગર મનપાના વોર્ડ નંબર-6ની જાહેર…

View More રાત્રે અંધારામાં નહીં, તાકાત હોય તો દિવસે બેનર ફાડો, છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેશું

પ્રેમની તાલીબાની સજા: મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યુ: પ્રેમીને પણ શરીરસંબંધ બંધાવી પેશાબ પીવડાવ્યો

  સુરેન્દ્રનગરના દુધરેજ ગામે અન્ય યુવક સાથે નાસી ગયેલી પરિણીતા અને તેના કથિત પ્રેમી ઉપર મહીલાના પરિવારજનોએ સામુહિક દુષ્કર્મ સાથે તાલીબાની બર્બરતા આચર્યાની ચોંકાવનારી ઘટના…

View More પ્રેમની તાલીબાની સજા: મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યુ: પ્રેમીને પણ શરીરસંબંધ બંધાવી પેશાબ પીવડાવ્યો

સરકારના કાયમી થયેલા રોજમદારોને વાર્ષિક પગાર વધારો મળશે

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને મોટો ઝટકો આપતો એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂૂપ ચુકાદો આપ્યો છે.સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જે દૈનિક વેતનના કુશળ કામદારોને…

View More સરકારના કાયમી થયેલા રોજમદારોને વાર્ષિક પગાર વધારો મળશે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિરજીભાઇ ઠુંમરનું અવસાન

અમરેલીના રાજકીય ક્ષેત્રમાંથી એક અત્યંત દુ:ખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનું લાંબી બીમારી (કેન્સર) બાદ અવસાન…

View More કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિરજીભાઇ ઠુંમરનું અવસાન

PDU સિવિલ હોસ્પિટલના દર્દીઓના ભોજનની વ્યવસ્થાની સમીક્ષા કરતા મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ

રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ગઇકાલે દરોડો પાડવામાં આવ્યા બાદ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, રાજકોટ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા તથા…

View More PDU સિવિલ હોસ્પિટલના દર્દીઓના ભોજનની વ્યવસ્થાની સમીક્ષા કરતા મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ

ગુરુ બન્યો ગઠિયો: દંપતી પાસેથી ઘરેણાં પડાવી પરિણીતાને બનાવી હવસનો શિકાર

વિંછીયા પંથકમાંથી ધર્મના નામે આચરવામાં આવેલા શારીરિક અને આર્થિક શોષણનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાને જ્ઞાની અને “ગુરુ” ગણાવતા એક શખ્સે પરણિતા…

View More ગુરુ બન્યો ગઠિયો: દંપતી પાસેથી ઘરેણાં પડાવી પરિણીતાને બનાવી હવસનો શિકાર

હોમગાર્ડ જવાને કેન્સરની બીમારીથી કંટાળી રાંદરડા તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત

શહેરમાં ભગવતીપરામાં આવેલા ત્રિમૂર્તિ ચોક વિસ્તારમાં રહેતા તુષારભાઈ જેન્તીભાઈ લોખીલ નામના 26 વર્ષના યુવાને ગઈ કાલે રાંદરડા તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ઘરેથી નીકળી…

View More હોમગાર્ડ જવાને કેન્સરની બીમારીથી કંટાળી રાંદરડા તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત